સુખદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું ઇન્ફોબોક્સ. સંદર્ભ. અપડેટ.
નાનું અપડેટ. વધારાના પરિમાણો હટાવ્યા.
લીટી ૧: લીટી ૧:
{{Infobox person
{{Infobox person
| name = સુખદેવ થાપર
| name = સુખદેવ થાપર
| birth_date = ૧૫ મે ૧૯૦૭
| image = Sukhdev_Thapar.jpeg
| birth_place = [[લુધિયાણા]], પંજાબ, બ્રિટિશ ભારત
| birth_date = ૧૫ મે ૧૯૦૭
| birth_place = [[લુધિયાણા]], પંજાબ, બ્રિટિશ ભારત
| death_date = {{death date and age|df=yes|1931|3|23|1907|5|15}}<br />[[લાહોર]], બ્રિટિશ ભારત (હવે, પંજાબ, પાકિસ્તાન)
| nationality = ભારતીય
| death_date = {{death date and age|df=yes|1931|3|23|1907|5|15}}<br />[[લાહોર]], બ્રિટિશ ભારત (હવે, પંજાબ, પાકિસ્તાન)
| nationality = ભારતીય
| movement = ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ
| organization = હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સ, નૌજવાન ભારત સભા
| Ethincity = પંજાબી
| Religion = [[હિંદુ]]
| movement = ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ
| organization = હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સ, નૌજવાન ભારત સભા
}}
}}
'''સુખદેવ થાપર''' (૧૫ મે ૧૯૦૭ – ૨૩ માર્ચ ૧૯૩૧) ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સના અગ્રણી સભ્ય હતા.
'''સુખદેવ થાપર''' (૧૫ મે ૧૯૦૭ – ૨૩ માર્ચ ૧૯૩૧) ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સના અગ્રણી સભ્ય હતા.

૧૮:૨૪, ૨૧ ઓગસ્ટ ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

સુખદેવ થાપર
જન્મની વિગત૧૫ મે ૧૯૦૭
લુધિયાણા, પંજાબ, બ્રિટિશ ભારત
મૃત્યુ23 March 1931(1931-03-23) (ઉંમર 23)
લાહોર, બ્રિટિશ ભારત (હવે, પંજાબ, પાકિસ્તાન)
રાષ્ટ્રીયતાભારતીય
સંસ્થાહિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સ, નૌજવાન ભારત સભા
ચળવળભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ

સુખદેવ થાપર (૧૫ મે ૧૯૦૭ – ૨૩ માર્ચ ૧૯૩૧) ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સના અગ્રણી સભ્ય હતા.

લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની ગોળી મારીને હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ અને માર્ચ ૨૩, ૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.[૧]

સંદર્ભ

  1. "Mark of a martyr - Sukhdev Thapar". The Tribune India. 13 મે 2007. મૂળ માંથી 23 માર્ચ 2012 પર સંગ્રહિત. મેળવેલ 26 મે 2018. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link)