લખાણ પર જાઓ

ભારત સરકાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
{{ભાષાંતર}}
{{ભારત સરકાર}}
'''ભારત સરકાર''', કે જે અધિકૃત રીતે '''સંઘીય સરકાર''' તથા સામાન્ય રીતે '''કેન્દ્રીય સરકાર''' કે '''કેન્દ્ર સરકાર''' એવા નામથી ઓળખાય છે. ૨૯ રાજ્યો તથા સાત કેન્દ્ર શાસિત પ્રદેશોના સંઘીય એકમ કે જે સંયુક્ત રુપે '''[[ ભારત |ભારતીય ગણરાજ્ય]]''' કહેવાય છે, તેનું નિયંત્રક પ્રાધિકારણ છે. [[ભારતીય સંવિધાન]] દ્નારા સ્થાપિત '''[[ભારત સરકાર]]''' [[નવી દિલ્હી]], [[દિલ્હી]] ખાતેથી કાર્ય કરે છેછેESSh.:H.....
 
[[ભારત]] દેશના નાગરિકો સાથે સંબંધિત બુનિયાદી, દીવાની અને ફોજદારી કાનૂન જેવી નાગરિક પ્રક્રિયા સંહિતા, ભારતીય દંડ સંહિતા, અપરાધ પ્રક્રિયા સંહિતા વગેરે મુખ્યતઃ સંસદ દ્નારા બનાવવામાં આવે છે. સંઘ અને દરેક રાજ્ય સરકાર ત્રણ અંગો [[કાર્યપાલિકા]], [[વ્યવસ્થાપિકા |વિધાયિકા]] તેમ જ [[ન્યાયપાલિકા]] અંતર્ગત કામ કરતી હોય છે. સંઘીય અને રાજ્ય સરકારો પર લાગૂ કાનૂની પ્રણાલી મુખ્યતઃ [[English Common and Statutory Law | અંગ્રેજી સામાન્ય અને વૈધાનિક કાનૂન]]પર આધારિત છે. ભારત સરકાર કેટલાક અપવાદો સહિત [[International Commission of Jurists | આંતર્રાષ્ટ્રીય ન્યાયાલય]]ની ન્યાય અધિકારિતાનો સ્વીકાર કરે છે. સ્થાનીક સ્તર પર '''પંચાયતી રાજ પ્રણાલી''' દ્વારા શાસનનું વિકેન્દ્રીકરણ કરવામાં આવેલું છે.
Anonymous user