રાજકોટ રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનુંNo edit summary
નાનું જોડણી.
લીટી ૨૬: લીટી ૨૬:
|footnotes =
|footnotes =
}}
}}
[[File:Lakhajirajsinhji II Bavajirajsinhji.jpg|thumb|રાજકોટના ઠાકોર સાહેબ લાખાજીરાજ બિજા.]]
[[File:Lakhajirajsinhji II Bavajirajsinhji.jpg|thumb|રાજકોટના ઠાકોર સાહેબ લાખાજીરાજ બીજા.|alt=]]


'''રાજકોટ''' બ્રિટીશ રાજના સમયગાળા દરમિયાન ભારતના રજવાડાંઓમાંનું એક રજવાડું હતું. બોમ્બે પ્રેસિડેન્સીની [[પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી]]નું તે ૯ તોપોની સલામી જીલતું રાજ્ય હતું.<ref>[http://members.iinet.net.au/~royalty/ips/r/rajkot.html રાજકોટ રજવાડું (૯ તોપોની સલામી)]</ref> તેની રાજધાની [[રાજકોટ]]માં હતી, જે [[આજી નદી]]ના કાંઠે [[સૌરાષ્ટ્ર]]ના ઐતિહાસિક [[હાલાર]] પ્રદેશમાં સ્થિત છે. વર્તમાનમાં રાજકોટ [[ગુજરાત]] રાજ્યનું ચોથું સૌથી મોટું શહેર છે. આ [[જાડેજા વંશ]] શાસિત ૬ઠ્ઠું સૌથી મોટું રાજ્ય હતું.
'''રાજકોટ''' બ્રિટીશ રાજના સમયગાળા દરમિયાન ભારતના રજવાડાંઓમાંનું એક રજવાડું હતું. બોમ્બે પ્રેસિડેન્સીની [[પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી]]નું તે ૯ તોપોની સલામી ઝીલતું રાજ્ય હતું.<ref>[http://members.iinet.net.au/~royalty/ips/r/rajkot.html રાજકોટ રજવાડું (૯ તોપોની સલામી)]</ref> તેની રાજધાની [[રાજકોટ]]માં હતી, જે [[આજી નદી]]ના કાંઠે [[સૌરાષ્ટ્ર]]ના ઐતિહાસિક [[હાલાર]] પ્રદેશમાં સ્થિત છે. વર્તમાનમાં રાજકોટ [[ગુજરાત]] રાજ્યનું ચોથું સૌથી મોટું શહેર છે. આ [[જાડેજા વંશ]] શાસિત ૬ઠ્ઠું સૌથી મોટું રાજ્ય હતું.


રાજકોટ રજવાડાંની સ્થાપના ઇ.સ.૧૬૨૦માં વિભોજી અજોજી જાડેજાએ કરી હતી, જેઓ નવાનગરના જામ સતાજીના પૌત્ર હતા. તેમની સ્થાપના પહેલાં આ પ્રદેશ સરધાર નામના રજવાડાંનો ભાગ હતો. વર્ષ ૧૯૪૭માં [[ભારત]]ના બ્રિટન થી આઝાદ થયા બાદ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ [[કાઠિયાવાડ]]ના જાડેજા રાજ્યોની સાથે રાજકોટે પણ ભારત સંઘ સાથે વિધીવત્ત જોડાણ કર્યું હતું.<ref>[http://www.4dw.net/royalark/India/rajkot.htm Royalark, Rajot Principality]</ref>
રાજકોટ રજવાડાંની સ્થાપના ઇ.સ.૧૬૨૦માં વિભોજી અજોજી જાડેજાએ કરી હતી, જેઓ નવાનગરના જામ સતાજીના પૌત્ર હતા. તેમની સ્થાપના પહેલાં આ પ્રદેશ સરધાર નામના રજવાડાંનો ભાગ હતો. વર્ષ ૧૯૪૭માં [[ભારત]]ના બ્રિટન થી આઝાદ થયા બાદ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ [[કાઠિયાવાડ]]ના જાડેજા રાજ્યોની સાથે રાજકોટે પણ ભારત સંઘ સાથે વિધીવત જોડાણ કર્યું હતું.<ref>[http://www.4dw.net/royalark/India/rajkot.htm Royalark, Rajot Principality]</ref>


{{સંદર્ભો}}
{{સંદર્ભો}}

૧૯:૫૪, ૩૦ ઓક્ટોબર ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

રાજકોટ રજવાડું
રજવાડું of બ્રિટીશ ભારત
૧૬૨૦–૧૯૪૮
Flag of રાજકોટ
Flag
Coat of arms of રાજકોટ
Coat of arms

સૌરાષ્ટ્રમાં રાજકોટનું સ્થાન
વિસ્તાર 
• ૧૯૩૧
730 km2 (280 sq mi)
વસ્તી 
• ૧૯૩૧
75540
ઐતિહાસિક કાળમુઘલ યુગ, બ્રિટીશ રાજ
• સ્થાપના
૧૬૨૦
• ભારતીય સંઘમાં જોડાણ
૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮
પહેલાં
પછી
નવાનગર રાજ્ય
ભારત
રાજકોટના ઠાકોર સાહેબ લાખાજીરાજ બીજા.

રાજકોટ બ્રિટીશ રાજના સમયગાળા દરમિયાન ભારતના રજવાડાંઓમાંનું એક રજવાડું હતું. બોમ્બે પ્રેસિડેન્સીની પશ્ચિમ કાઠિયાવાડ એજન્સીનું તે ૯ તોપોની સલામી ઝીલતું રાજ્ય હતું.[૧] તેની રાજધાની રાજકોટમાં હતી, જે આજી નદીના કાંઠે સૌરાષ્ટ્રના ઐતિહાસિક હાલાર પ્રદેશમાં સ્થિત છે. વર્તમાનમાં રાજકોટ ગુજરાત રાજ્યનું ચોથું સૌથી મોટું શહેર છે. આ જાડેજા વંશ શાસિત ૬ઠ્ઠું સૌથી મોટું રાજ્ય હતું.

રાજકોટ રજવાડાંની સ્થાપના ઇ.સ.૧૬૨૦માં વિભોજી અજોજી જાડેજાએ કરી હતી, જેઓ નવાનગરના જામ સતાજીના પૌત્ર હતા. તેમની સ્થાપના પહેલાં આ પ્રદેશ સરધાર નામના રજવાડાંનો ભાગ હતો. વર્ષ ૧૯૪૭માં ભારતના બ્રિટન થી આઝાદ થયા બાદ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ કાઠિયાવાડના જાડેજા રાજ્યોની સાથે રાજકોટે પણ ભારત સંઘ સાથે વિધીવત જોડાણ કર્યું હતું.[૨]

સંદર્ભો