ઓગસ્ટ ૨૩: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું robot Adding: bcl:Agosto 23 |
નાનું robot Modifying: ar:ملحق:23 أغسطس |
||
લીટી ૨૪: | લીટી ૨૪: | ||
[[af:23 Augustus]] |
[[af:23 Augustus]] |
||
[[an:23 d'agosto]] |
[[an:23 d'agosto]] |
||
[[ar:23 أغسطس]] |
[[ar:ملحق:23 أغسطس]] |
||
[[arz:23 اغسطس]] |
[[arz:23 اغسطس]] |
||
[[ast:23 d'agostu]] |
[[ast:23 d'agostu]] |
૧૦:૦૦, ૧૧ નવેમ્બર ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન
૨૩ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૭૯ – માઉન્ટ વિસુવિયસ જવાળામુખી સક્રિય બન્યો, યોગાનુયોગ આ દિવસ આગના રોમન દેવતા 'વલ્કન' (અગ્નિદેવ) માટેના ઉપવાસનો દિવસ હતો.
- ૧૯૬૬ – 'લુનાર ઓરબિટર ૧' દ્વારા, ચંદ્રની ભ્રમણકક્ષામાંથી, પૃથ્વીનું પ્રથમ ચિત્ર લેવાયું.
જન્મ
- ૧૯૭૩ – મલ્લિકા અરોરા, ભારતીય અભિનેત્રી અને મોડેલ
અવસાન
- ૧૮૭૩ - રણછોડદાસ ઝવેરી, નૂતન શિક્ષણનાં પ્રણેતા અને કેળવણીકાર
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર August 23 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.