ઓગસ્ટ ૧૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું roboto aldono de: bug:10 Agustus
નાનું robot Modifying: ar:ملحق:10 أغسطس
લીટી ૨૫: લીટી ૨૫:
[[af:10 Augustus]]
[[af:10 Augustus]]
[[an:10 d'agosto]]
[[an:10 d'agosto]]
[[ar:10 أغسطس]]
[[ar:ملحق:10 أغسطس]]
[[arz:10 اغسطس]]
[[arz:10 اغسطس]]
[[ast:10 d'agostu]]
[[ast:10 d'agostu]]

૧૧:૩૪, ૧૧ નવેમ્બર ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

૧૦ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૬૧૦ – ઇસ્લામ ધર્મમાં, આ "લાયલત અલ-ક્દ્ર"ની પારંપારિક તારીખ ગણાય છે. આ દિવસે મહંમદ પયગંબરને કુરાનની આયાતો મળવાનું શરૂ થયેલું.
  • ૧૬૭૫ – લંડન ખાતે રોયલ ગ્રીનવિચ વેધશાળાનું ખાતમુહર્ત કરાયું.
  • ૧૮૪૬ – વૈજ્ઞાનિક "જેમ્સ સ્મિથસન" દ્વારા પાંચ લાખ ડોલરનું દાન મળ્યા પછી, અમેરિકન કોંગ્રેસ દ્વારા "સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ'ની સ્થાપનાની ઘોષણા કરાઇ.
  • ૨૦૦૩ – યુનાઇટેડ કિંગડમનાં "કેન્ટ" પરગણામાં, અત્યાર સુધીનું, યુનાઇટેડ કિંગડમનું, ઉંચામાં ઉંચું તાપમાન, ૩૮.૫°સે.(૧૦૧.૩°ફે.) નોંધાયું. યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત ૧૦૦°ફે. કરતાં ઉંચું તાપમાન નોંધાયું.

જન્મ

  • ૧૯૬૩ – ફૂલનદેવી, ભારતની ચંબલખીણની ડાકુરાણી. (અ. ૨૦૦૧)

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ