વિકિમીડિયા કૉમન્સ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) ઇન્ફોબોક્સ. સુધારાઓ. |
||
લીટી ૧: | લીટી ૧: | ||
⚫ | |||
⚫ | |||
⚫ | '''વિકિમીડિયા કૉમન્સ''' ( |
||
{{Infobox website |
|||
⚫ | આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪માં |
||
⚫ | |||
|collapsible = yes |
|||
|caption = કોમન્સના મુખપૃષ્ઠનો સ્ક્રિનશોટ |
|||
|url = {{URL|https://commons.wikimedia.org}} |
|||
|commercial = ના |
|||
|type = દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ |
|||
|registration = વૈકલ્પિક (અપલોડ કરવા માટે જરૂરી) |
|||
|owner = [[વિકિમીડિયા ફાઉન્ડેશન]] |
|||
|author = વિકિમીડિયા સમુદાય |
|||
|revenue = |
|||
|alexa = |
|||
|name = વિકિમીડિયા કૉમન્સ |
|||
|screenshot = [[File:Commons screenshot.png|border|240px|કોમન્સના મુખપૃષ્ઠનો સ્ક્રિનશોટ]] |
|||
|launch date = ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ |
|||
|current status = ઓનલાઇન |
|||
|content license = મુક્ત |
|||
}} |
|||
⚫ | |||
⚫ | આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪માં મૂકવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ થયું હતું. તેનો મુખ્ય ધ્યેય વિવિધ વિકિમીડિયા પ્રૉજેક્ટ્સ દ્વારા વપરાતી દૃશ્ય-શ્રાવ્ય ફાઇલોને એક જગ્યા પર એકત્રિત કરવાનો હતો, કે જેથી તેનો ઉપયોગ બીજા પ્રૉજેક્ટમાં કરવામાં સરળતા રહે. ૨૪ મે ૨૦૦૫ પર વિકિકૉમન્સ પરની ફાઇલો ૧૦૦,૦૦૦ની સંખ્યાને પાર કરી ગઈ હતી. આજે તે અનેક ફાઇલોની સાથે સાથે ૧૦,૦૦૦થી પણ વધુ પૌરાણિક તૈલચિત્રો તથા ૧૦૦૦ની નજીક ઉચ્ચારણો તથા સેંકડો જનાર્પિત શાસ્ત્રીય સંગીતની ફાઇલો ધરાવે છે. |
||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
[[શ્રેણી:વિકિમીડિયા]] |
[[શ્રેણી:વિકિમીડિયા]] |
૧૦:૩૪, ૬ માર્ચ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન
પ્રકાર | દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ |
---|---|
માલિક | વિકિમીડિયા ફાઉન્ડેશન |
બનાવનાર | વિકિમીડિયા સમુદાય |
વેબસાઇટ | commons |
વ્યવસાયિક? | ના |
નોંધણી | વૈકલ્પિક (અપલોડ કરવા માટે જરૂરી) |
શરૂઆત | ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ |
હાલની સ્થિતિ | ઓનલાઇન |
સામગ્રી પરવાનો | મુક્ત |
વિકિમીડિયા કૉમન્સ (અંગ્રેજી: Wikimedia Commons) અથવા વિકિકૉમન્સ વેબસાઇટ એ વિકિમીડિયા ફાઉન્ડેશનનું એક ધ્યેયકાર્ય છે. વિકિકૉમન્સ પર મુક્ત દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ થાય છે. ખાસ કરીને ચિત્રો, છબીઓ, આકૃતિઓ, શ્રાવ્ય ફાઇલો જેમકે ઉચ્ચારણના ઉદાહરણો કે કોઈ પ્રવચનનું રેકોર્ડિંગ, વગેરે.
આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪માં મૂકવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ થયું હતું. તેનો મુખ્ય ધ્યેય વિવિધ વિકિમીડિયા પ્રૉજેક્ટ્સ દ્વારા વપરાતી દૃશ્ય-શ્રાવ્ય ફાઇલોને એક જગ્યા પર એકત્રિત કરવાનો હતો, કે જેથી તેનો ઉપયોગ બીજા પ્રૉજેક્ટમાં કરવામાં સરળતા રહે. ૨૪ મે ૨૦૦૫ પર વિકિકૉમન્સ પરની ફાઇલો ૧૦૦,૦૦૦ની સંખ્યાને પાર કરી ગઈ હતી. આજે તે અનેક ફાઇલોની સાથે સાથે ૧૦,૦૦૦થી પણ વધુ પૌરાણિક તૈલચિત્રો તથા ૧૦૦૦ની નજીક ઉચ્ચારણો તથા સેંકડો જનાર્પિત શાસ્ત્રીય સંગીતની ફાઇલો ધરાવે છે.
બાહ્ય કડીઓ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |