વઢવાણા તળાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ફેરફારોનો કોઇ સારાંશ નથી
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
વઢવાણા [[[[વડોદરા જિલ્લો|વડોદરા]]]] જિલ્લાના ડભોઈ પાસે આવેલ એક તળાવ છે.આ તળાવનું નિર્માણ વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું.અંદાજે ૧૦૦ વર્ષ પહેલા આ તળાવ ને સિંચાઈના હેતુથી બનાવવામાં આવ્યું હતું.
વઢવાણા જલાશયનો સમાવેશ દેશના અગત્યના જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) તરીકે થાય છે.આ તળાવ ૧૦.૩૮ ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલું છે.અહી દર વર્ષે દેશવિદેશથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ૨૦૦ થી વધુ જાતના હજારો યાયાવર પક્ષીઓ આવે છે.
આ તળાવનું પાણી પાંચ કેનાલો દ્વારા ૨૨ ગામોના ૧૭૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે.*ગુજરાત પાક્ષિક,અંક ક્રમાંક ૪-૫,તા.૧-૩-૨૦૧૯,માહિતી ખાતું,ગુજરાત રાજ્ય,ગાંધીનગર.<references />
 
'''સંદર્ભ'''
૧૧૫

edits

દિશાશોધન મેનુ