ગતિના નિયમો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૯: લીટી ૯:


===બીજો નિયમ===
===બીજો નિયમ===
જડત્વમાં બધા બળનો સદિશ સરવાળોએ કુલ વજન અને વેગના ગુણાકાર જેટલો થાય છે.
જડત્વમાં બધા બળનો સદિશ સરવાળો એ કુલ વજન અને વેગના ગુણાકાર જેટલો થાય છે.


===ત્રીજો નિયમ===
===ત્રીજો નિયમ===

૨૨:૩૪, ૧૦ માર્ચ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

આઇઝેક ન્યુટન

ગતિના નિયમો સર આઇઝેક ન્યૂટને આપેલા. આ ત્રણેય નિયમો ગતિ વિષયક નિયમો છે. આ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો પાયો છે. આ નિયમો પદાર્થનું દળ, તેના પર લાગતું બળ, અને તેની ગતિ (વેલોસિટી) વચ્ચેનો સંબંધ દર્શાવે છે.

નિયમો

ન્યુટને કુલ ત્રણ નિયમો આપ્યા. જે નીચે મુજબ છે.

પહેલો નિયમ

પહેલો નિયમ કહે છે કે જ્યાંં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ(ફોર્સ) ન લગાડવામાં આવે ત્યાંં સુધી જે વસ્તુ ગતિમાં હોય એ ગતિમાં અને જે વસ્તુ સ્થિર હોય એ સ્થિર રહે છે.

બીજો નિયમ

જડત્વમાં બધા બળનો સદિશ સરવાળો એ કુલ વજન અને વેગના ગુણાકાર જેટલો થાય છે.

ત્રીજો નિયમ

બે પદાર્થ ની આનંતરવીષટ ક્રિયા દરમીયાન જ્યારે પહેલો પદાર્થ બીજા પર બળ લગાડે છે તત્કાલિન બીજો પદાર્થ પહેલા પર લગાડે છે. આ બળો સમાન મૂલ્ય ના અને પરસ્પર વિરુદ્ધ દિશા માં હોય છે.

ઉપયોગ

આ ગતિના નિયમો અને ન્યુટનના ગુરૂત્વાકર્ષણના નિયમોથી કેપ્લરના નિયમો સમજાવી શકાય છે.