મકાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
જોડણી સુધારી, વ્યાકરણ સુધાર્યું, કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧: લીટી ૧:
[[ચિત્ર:Ab food 06.jpg|thumb|250px|right| મકાઇના દાણા]]
[[ચિત્ર:Ab food 06.jpg|thumb|250px|right| મકાઈના દાણા]]
[[ચિત્ર:GreenCorn.JPG|thumb|250px|right| મકાઇના છોડ પર મકાઇ]]
[[ચિત્ર:GreenCorn.JPG|thumb|250px|right| મકાઈના છોડ પર મકાઈ]]
[[ચિત્ર:GEM corn.jpg|thumb|250px|right| વિવિધ જાતની મકાઇના ડોડા]]
[[ચિત્ર:GEM corn.jpg|thumb|250px|right| વિવિધ જાતની મકાઈના ડોડા]]
[[ચિત્ર:Roadside maize vendor in India.jpg|thumb|250px|right| રસ્તા પર મકાઇ ડોડાનું વેચાણ (ભારતમાં)]]
[[ચિત્ર:Roadside maize vendor in India.jpg|thumb|250px|right| રસ્તા પર મકાઈના ડોડાનું વેચાણ (ભારતમાં)]]
[[File:Zea mays fraise MHNT.BOT.2011.18.21.jpg|thumb| લાલ મકાઇ (ફ્રેઇઝ જાત) (''Zea mays "fraise"'')]]
[[File:Zea mays fraise MHNT.BOT.2011.18.21.jpg|thumb| લાલ મકાઈ (ફ્રેઇઝ જાત) (''Zea mays "fraise"'')]]
[[File:Zea mays 'Ottofile giallo Tortonese' MHNT.BOT.2015.34.1.jpg|thumb|''Zea mays 'Ottofile giallo Tortonese''']]
[[File:Zea mays 'Ottofile giallo Tortonese' MHNT.BOT.2015.34.1.jpg|thumb|''Zea mays 'Ottofile giallo Tortonese''']]


'''મકાઇ''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Maize કે Corn) એક મુખ્ય ખાદ્ય [[કૃષિ]] પાક છે, જે જાડાં અનાજ (ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઇને સામાન્ય રીતે દાણા સુકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઇના ડોડાને પણ શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ જ લોકપ્રિય છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળામાં મકાઈના લોટના બનેલાં રોટલા અને બ્રેડ લોકોના રોજના ખોરાકનો ભાગ હતા. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતા માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ (જેમકે ડુક્કર)ના ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.
'''મકાઈ''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Maize કે Corn) એક મુખ્ય ખાદ્ય [[કૃષિ]] પાક છે, જે જાડાં અનાજ(ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઈને સામાન્ય રીતે દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ પ્રચલિત છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળામાં મકાઈના લોટના બનેલા રોટલા અને બ્રેડ લોકોના રોજિંદા ખોરાકનો ભાગ હતા. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતા માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ(જેમકે ડુક્કર)ના ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.


== મકાઇ ઉત્પાદન માટે જરુરી ભૌગોલિક પરિસ્થિતિ ==
== મકાઇ ઉત્પાદન માટે જરુરી ભૌગોલિક પરિસ્થિતિ ==

૧૨:૫૧, ૧૨ માર્ચ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

મકાઈના દાણા
મકાઈના છોડ પર મકાઈ
વિવિધ જાતની મકાઈના ડોડા
રસ્તા પર મકાઈના ડોડાનું વેચાણ (ભારતમાં)
લાલ મકાઈ (ફ્રેઇઝ જાત) (Zea mays "fraise")
Zea mays 'Ottofile giallo Tortonese'

મકાઈ (અંગ્રેજી: Maize કે Corn) એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે, જે જાડાં અનાજ(ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઈને સામાન્ય રીતે દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ પ્રચલિત છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળામાં મકાઈના લોટના બનેલા રોટલા અને બ્રેડ લોકોના રોજિંદા ખોરાકનો ભાગ હતા. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતા માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ(જેમકે ડુક્કર)ના ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.

મકાઇ ઉત્પાદન માટે જરુરી ભૌગોલિક પરિસ્થિતિ

હવામાન ઉષ્ષ્ણ કટિબંધીય
તાપમાન ૨૫o થી ૩૦o સેલ્સિયસ
વરસાદ ૬૦ થી ૧૨૦ સે.મી.
જમીન ચીકણી, દોમ તેમ જ કાંપવાળી જમીન
ખાતર નાઇટ્રોજન, સલ્ફેટ વગેરે

મકાઇ ઉત્પાદનનું વિશ્વ વિતરણ

સંદર્ભો

આ પણ જુઓ