૪૯,૭૨૬
edits
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું (સ્ટબ. સાફ-સફાઇ.) ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું (અરર. સ્મોલ.) ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
[[ચિત્ર:Buddha Bodhgaya.JPG|right|thumb|275px|
'''બોદ્ધ''' એક ભારતીય ધર્મ છે, ૫૦ કરોડ થી પણ વધુ અનુયાયીઓ સાથે આ વિશ્વનો ચોથો સૌથી મોટો ધર્મ છે. બોદ્ધ ધર્મ નો ઉદય [[ભારત]]માં થયો હતો. આ ધર્મનો ઉદભવ્ ઇસા પુર્વેની ૬ઠ્ઠી થી ૪થી સદી દરમિયાન થયો હોવાનું મનાય છે. [[બુદ્ધ|ગૌતમ બુદ્ધ]] આ ધર્મના સ્થાપક હતા. ઇ.સ. પુર્વે ૫૬૩ના વર્ષમાં બુદ્ધનો જન્મ વર્તમાન [[નેપાળ]]ના લુંબિની નગરમાં શાકય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.
|