ઉર્દૂ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
લીટી ૧: લીટી ૧:
'''ઉર્દૂ ભાષા''' એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમૂહના પેટા સમૂહ મધ્ય ઇન્ડો-આર્યન સમૂહની ભાષા છે. ઉર્દૂ [[ભારત]]ની [[ભારતની ભાષાઓની સૂચિ|અધિકૃત ભાષાઓ]]માં સમાવિષ્ટ છે, તે [[પાકિસ્તાન]]ની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ [[ફારસી ભાષા]], [[અરેબિક ભાષા]] અને [[તુર્કિશ ભાષા]] (ટર્કિશ ભાષા)માંથી વિકસિત થયેલ છે, જે '[[ખડી હિંદી બોલી|ખડી બોલી]]'થી પ્રભાવિત છે. [[મુઘલ સામ્રાજ્ય]] દરમિયાન, સને ૧૫૨૬-૧૮૫૮ના સમયમાં, દક્ષિણ એશિયામાં આ ભાષાનો વિકાસ થયો.<ref>http://www.urducouncil.nic.in/pers_pp/index.htm ઉર્દૂ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં</ref>
'''ઉર્દૂ ભાષા''' અથવા '''લશ્કરી''' એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમૂહના પેટા સમૂહ મધ્ય ઇન્ડો-આર્યન સમૂહની ભાષા છે. ઉર્દૂ [[ભારત]]ની [[ભારતની ભાષાઓની સૂચિ|અધિકૃત ભાષાઓ]]માં સમાવિષ્ટ છે, તે [[પાકિસ્તાન]]ની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ [[ફારસી ભાષા]], [[અરેબિક ભાષા]] અને [[તુર્કિશ ભાષા]] (ટર્કિશ ભાષા)માંથી વિકસિત થયેલ છે, જે '[[ખડી હિંદી બોલી|ખડી બોલી]]'થી પ્રભાવિત છે. [[મુઘલ સામ્રાજ્ય]] દરમિયાન, સને ૧૫૨૬-૧૮૫૮ના સમયમાં, દક્ષિણ એશિયામાં આ ભાષાનો વિકાસ થયો.<ref>http://www.urducouncil.nic.in/pers_pp/index.htm ઉર્દૂ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં</ref>


વિશ્વમાં લગભગ ૬થી ૮ કરોડ લોકો ઉર્દૂ([[ખડી હિંદી બોલી|ખડી બોલી]] કે ખરી બોલી)ભાષીઓ છે.
વિશ્વમાં લગભગ ૬થી ૮ કરોડ લોકો ઉર્દૂ([[ખડી હિંદી બોલી|ખડી બોલી]] કે ખરી બોલી)ભાષીઓ છે.

૦૫:૧૪, ૨૫ જુલાઇ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

ઉર્દૂ ભાષા અથવા લશ્કરી એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમૂહના પેટા સમૂહ મધ્ય ઇન્ડો-આર્યન સમૂહની ભાષા છે. ઉર્દૂ ભારતની અધિકૃત ભાષાઓમાં સમાવિષ્ટ છે, તે પાકિસ્તાનની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ ફારસી ભાષા, અરેબિક ભાષા અને તુર્કિશ ભાષા (ટર્કિશ ભાષા)માંથી વિકસિત થયેલ છે, જે 'ખડી બોલી'થી પ્રભાવિત છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન, સને ૧૫૨૬-૧૮૫૮ના સમયમાં, દક્ષિણ એશિયામાં આ ભાષાનો વિકાસ થયો.[૧]

વિશ્વમાં લગભગ ૬થી ૮ કરોડ લોકો ઉર્દૂ(ખડી બોલી કે ખરી બોલી)ભાષીઓ છે.

બાહ્ય કડીઓ

સંદર્ભ

  1. http://www.urducouncil.nic.in/pers_pp/index.htm ઉર્દૂ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં