ઉર્દૂ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
76.71.5.251 (talk)એ કરેલો ફેરફાર 667987 પાછો વાળ્યો
No edit summary
(76.71.5.251 (talk)એ કરેલો ફેરફાર 667987 પાછો વાળ્યો)
ટેગ: Undo
'''ઉર્દૂ ભાષા''' અથવા '''લશ્કરી''' એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમૂહના પેટા સમૂહ મધ્ય ઇન્ડો-આર્યન સમૂહની ભાષા છે. ઉર્દૂ [[ભારત]]ની [[ભારતની ભાષાઓની સૂચિ|અધિકૃત ભાષાઓ]]માં સમાવિષ્ટ છે, તે [[પાકિસ્તાન]]ની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ [[ફારસી ભાષા]], [[અરેબિક ભાષા]] અને [[તુર્કિશ ભાષા]] (ટર્કિશ ભાષા)માંથી વિકસિત થયેલ છે, જે '[[ખડી હિંદી બોલી|ખડી બોલી]]'થી પ્રભાવિત છે. [[મુઘલ સામ્રાજ્ય]] દરમિયાન, સને ૧૫૨૬-૧૮૫૮ના સમયમાં, દક્ષિણ એશિયામાં આ ભાષાનો વિકાસ થયો.<ref>http://www.urducouncil.nic.in/pers_pp/index.htm ઉર્દૂ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં</ref>
 
વિશ્વમાં લગભગ ૬થી ૮ કરોડ લોકો ઉર્દૂ([[ખડી હિંદી બોલી|ખડી બોલી]] કે ખરી બોલી)ભાષીઓ છે.

દિશાશોધન મેનુ