વિકિમીડિયા કૉમન્સ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
વર્ષની શ્રેષ્ઠ છબીઓ.
No edit summary
લીટી ૩૯: લીટી ૩૯:
|File:Jubilee and Munin, Ravens, Tower of London 2016-04-30.jpg|[[commons:Commons:Picture of the Year/2016|૨૦૧૬]]
|File:Jubilee and Munin, Ravens, Tower of London 2016-04-30.jpg|[[commons:Commons:Picture of the Year/2016|૨૦૧૬]]
|File:Perereca-macaco - Phyllomedusa rohdei.jpg|[[commons:Commons:Picture of the Year/2017|૨૦૧૭]]
|File:Perereca-macaco - Phyllomedusa rohdei.jpg|[[commons:Commons:Picture of the Year/2017|૨૦૧૭]]
|File:Evolution of a Tornado.jpg|[[commons:Commons:Picture of the Year/2018|૨૦૧૮]]
}}
}}



૦૦:૩૧, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

વિકિમીડિયા કૉમન્સ
વિકિમીડિયા કૉમન્સનું ચિહ્ન
Screenshot
કોમન્સના મુખપૃષ્ઠનો સ્ક્રિનશોટ
કોમન્સના મુખપૃષ્ઠનો સ્ક્રિનશોટ
પ્રકાર
દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ
માલિકવિકિમીડિયા ફાઉન્ડેશન
બનાવનારવિકિમીડિયા સમુદાય
વેબસાઇટcommons.wikimedia.org
વ્યવસાયિક?ના
નોંધણીવૈકલ્પિક (અપલોડ કરવા માટે જરૂરી)
શરૂઆત૭ સપ્ટેમ્બર ૨૦૦૪
હાલની સ્થિતિઓનલાઇન
સામગ્રી પરવાનો
મુક્ત

વિકિમીડિયા કૉમન્સ (અંગ્રેજી: Wikimedia Commons) અથવા વિકિકૉમન્સ વેબસાઇટ એ વિકિમીડિયા ફાઉન્ડેશનનું એક ધ્યેયકાર્ય છે. વિકિકૉમન્સ પર મુક્ત દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ થાય છે. ખાસ કરીને ચિત્રો, છબીઓ, આકૃતિઓ, શ્રાવ્ય ફાઇલો જેમકે ઉચ્ચારણના ઉદાહરણો કે કોઈ પ્રવચનનું રેકોર્ડિંગ, વગેરે.

આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪માં મૂકવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ થયું હતું. તેનો મુખ્ય ધ્યેય વિવિધ વિકિમીડિયા પ્રૉજેક્ટ્સ દ્વારા વપરાતી દૃશ્ય-શ્રાવ્ય ફાઇલોને એક જગ્યા પર એકત્રિત કરવાનો હતો, કે જેથી તેનો ઉપયોગ બીજા પ્રૉજેક્ટમાં કરવામાં સરળતા રહે. ૨૪ મે ૨૦૦૫ પર વિકિકૉમન્સ પરની ફાઇલો ૧૦૦,૦૦૦ની સંખ્યાને પાર કરી ગઈ હતી.

વિકિમીડિયા કોમન્સ - વર્ષની શ્રેષ્ઠ છબી
The Aurora Borealis, or Northern Lights, shines above Bear Lake, Eielson Air Force Base, Alaska.
૨૦૦૬
Broadway Tower in Cotswolds, England.
૨૦૦૭
Horses on Bianditz mountain. Behind them Aiako Harria mountain can be seen.
૨૦૦૮
Sikh pilgrim at the Harmandir Sahib (Golden Temple) in Amritsar, India. The man has just had a ritual bath.
૨૦૦૯
A group of astronomers were observing the centre of the Milky Way using the laser guide star facility at Yepun.
૨૦૧૦
A view of the lake Bondhus in Norway. In the background a view of the Bondhus Glacier as a part of the Folgefonna Glacier.
૨૦૧૧
European Bee-eater, Ariège, France. The female (in front) awaits the offering which the male will make.
૨૦૧૨
૨૦૧૩
૨૦૧૪
૨૦૧૫
૨૦૧૬
૨૦૧૭
૨૦૧૮

બાહ્ય કડીઓ