વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું →‎વિરોધ: ઉત્તર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૯૭: લીટી ૨૯૭:
# {{ping|Harshil169}} હું મારો મત આપવા પૂર્વે એ જાણવા માંગુ છું કે પ્રબંધક હક આપને શા માટે જોઈએ છે. માત્ર પાનું દૂર કરવા માટે કે આયાત કરવા માટે? આયાતકારના હકો કદાચ આયાત સંબંધી કામ કરવા ઉપલબ્ધ હશે. (મને ટેક્નિકલ જાણકારી નથી. અન્ય સભ્યો જણાવી શકે.) થોડા પાનાં જ દૂર કરવા માટે એવા પાનાંની યાદી (15-20 પાનાં) એક સાથે રદ કરવા મેટા પર જણાવી શકાય. જો રોજ ઘણા બધા પાનાં રદ કરવા પડતા હોય તો જ પ્રબંધક હકો આપણે જોઈએ. આ ઉપરાંત વિકિકોશ પર માત્ર 16 યોગદાન જ છે અને વિકિસુક્તિ પર કોઈ જ યોગદાન કરેલ નથી. સામાન્ય રીતે આટલા ઓછા યોગદાનમાં ક્યારેય પ્રબંધક હકો આપવામાં આવતા નથી. માત્ર અનુભવીને આ ખાસ હકો આપવામાં આવે છે. કોઈ ખાસ કારણ/જરૂરિયાત હોય જેથી પ્રબંધક હકો જોઈતા હોય તો જણાવો. સામાન્ય પ્રશ્નો/જરૂરિયાતના ઉકેલ અન્ય રીતે થઈ શકશે. -[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૯:૩૦, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
# {{ping|Harshil169}} હું મારો મત આપવા પૂર્વે એ જાણવા માંગુ છું કે પ્રબંધક હક આપને શા માટે જોઈએ છે. માત્ર પાનું દૂર કરવા માટે કે આયાત કરવા માટે? આયાતકારના હકો કદાચ આયાત સંબંધી કામ કરવા ઉપલબ્ધ હશે. (મને ટેક્નિકલ જાણકારી નથી. અન્ય સભ્યો જણાવી શકે.) થોડા પાનાં જ દૂર કરવા માટે એવા પાનાંની યાદી (15-20 પાનાં) એક સાથે રદ કરવા મેટા પર જણાવી શકાય. જો રોજ ઘણા બધા પાનાં રદ કરવા પડતા હોય તો જ પ્રબંધક હકો આપણે જોઈએ. આ ઉપરાંત વિકિકોશ પર માત્ર 16 યોગદાન જ છે અને વિકિસુક્તિ પર કોઈ જ યોગદાન કરેલ નથી. સામાન્ય રીતે આટલા ઓછા યોગદાનમાં ક્યારેય પ્રબંધક હકો આપવામાં આવતા નથી. માત્ર અનુભવીને આ ખાસ હકો આપવામાં આવે છે. કોઈ ખાસ કારણ/જરૂરિયાત હોય જેથી પ્રબંધક હકો જોઈતા હોય તો જણાવો. સામાન્ય પ્રશ્નો/જરૂરિયાતના ઉકેલ અન્ય રીતે થઈ શકશે. -[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૯:૩૦, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
#:{{ping|Nizil Shah}} આ બંને યોજનાઓ મોટા ભાગે ઉપેક્ષાનો ભોગ બની છે અને તેને આગળ લઈ જવા માટે હું તૈયાર છું. આવા એક-બે ખરાબ નહિં પરંતુ વીસ-પચીસ પાનાં છે, જેને રદ કરવા માટે વિનંતી કરવામાં આવતી હતી પરંતુ ઘણીવાર એક પછી એક પૃષ્ઠો વારંવાર બનતા જાય છે, ઘણીવાર વિનંતી રદ થાય છે અને વિકિસૂક્તિ પર તો કોપીરાઈટ વાળી રચનાઓ ચઢાવાય છે. વારંવાર આ કામ માટે મેટા પર મોટી લાંબી વિનંતી કરવી અને વિદેશી ભાષા વાળાને આ સમજાવવું કે આ પૃષ્ઠ આના માટે દૂર કરવું એ કંટાળાજનક છે. વિકિકોશના આવા કેટલાક [https://gu.wiktionary.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:Harshil169/%E0%AA%B9%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE પૃષ્ઠો] આ રહ્યાં. સાથે જ વિકિકોશ પર મેં ઘણા શબ્દોના અર્થ બનાવ્યા છે, વધુ કામ કરવા ઢાંચા, પૃષ્ઠ અને ઘણું બધું આયાત કરવું પડે છે. વધારામાં, ભાંગફોડ (Vandalism) દૂર કરવા વારંવાર undo નો ઉપયોગ કરવો પડે છે. અમુક પૃષ્ઠોમાં તો સાવ અશ્લીલ ભાષા વપરાય છે. હું અને {{ping|CptViraj}} આવી ઘણી ભાંગફોડ દૂર કરી ચૂક્યા છીએ. રોલબેક ટૂલ્સ હોય તો ઉપયોગ કરવામાં પણ સરળતા રહે. આ બધું જોતા સ્થાનિક નિરાકરણ આવે તેવી ઈચ્છા છે. જો મારામાં અનુભવ ઓછો હોવાનો પ્રશ્ન હોય તો બીજું કોઈ અનુભવી નામાંકન કરે તો હું નામાંકન પાછું ખેંચવા તૈયાર છું. અથવા એમ હોય તો હંગામી ધોરણ (૬મહિના) માટે પ્રબંધકના હક આપીને કાર્યનું અવમૂલ્યન કરી શકાય. [[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૦:૪૧, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
#:{{ping|Nizil Shah}} આ બંને યોજનાઓ મોટા ભાગે ઉપેક્ષાનો ભોગ બની છે અને તેને આગળ લઈ જવા માટે હું તૈયાર છું. આવા એક-બે ખરાબ નહિં પરંતુ વીસ-પચીસ પાનાં છે, જેને રદ કરવા માટે વિનંતી કરવામાં આવતી હતી પરંતુ ઘણીવાર એક પછી એક પૃષ્ઠો વારંવાર બનતા જાય છે, ઘણીવાર વિનંતી રદ થાય છે અને વિકિસૂક્તિ પર તો કોપીરાઈટ વાળી રચનાઓ ચઢાવાય છે. વારંવાર આ કામ માટે મેટા પર મોટી લાંબી વિનંતી કરવી અને વિદેશી ભાષા વાળાને આ સમજાવવું કે આ પૃષ્ઠ આના માટે દૂર કરવું એ કંટાળાજનક છે. વિકિકોશના આવા કેટલાક [https://gu.wiktionary.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:Harshil169/%E0%AA%B9%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE પૃષ્ઠો] આ રહ્યાં. સાથે જ વિકિકોશ પર મેં ઘણા શબ્દોના અર્થ બનાવ્યા છે, વધુ કામ કરવા ઢાંચા, પૃષ્ઠ અને ઘણું બધું આયાત કરવું પડે છે. વધારામાં, ભાંગફોડ (Vandalism) દૂર કરવા વારંવાર undo નો ઉપયોગ કરવો પડે છે. અમુક પૃષ્ઠોમાં તો સાવ અશ્લીલ ભાષા વપરાય છે. હું અને {{ping|CptViraj}} આવી ઘણી ભાંગફોડ દૂર કરી ચૂક્યા છીએ. રોલબેક ટૂલ્સ હોય તો ઉપયોગ કરવામાં પણ સરળતા રહે. આ બધું જોતા સ્થાનિક નિરાકરણ આવે તેવી ઈચ્છા છે. જો મારામાં અનુભવ ઓછો હોવાનો પ્રશ્ન હોય તો બીજું કોઈ અનુભવી નામાંકન કરે તો હું નામાંકન પાછું ખેંચવા તૈયાર છું. અથવા એમ હોય તો હંગામી ધોરણ (૬મહિના) માટે પ્રબંધકના હક આપીને કાર્યનું અવમૂલ્યન કરી શકાય. [[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૦:૪૧, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
:::{{ping|Harshil169}} માત્ર મેન્ટેનન્સ કામ માટે જ પ્રબંધક હકો આપ માંગી રહ્યા છો તો તમારી ઉપરોક્ત વાત વાંચી હું પોતે પ્રબંધક તરીકે નામાંકન કરવા અને એ મેન્ટેનન્સ કાર્ય સાંભળી લેવા તૈયાર થાઉં છું. -[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૨:૦૦, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
* '''Note:''' The candidate is currently [https://en.wikipedia.org/wiki/Special:Log/block?page=User:Harshil169 blocked] on English Wikipedia. The reason given is "Disruptive editing: including personal attacks, retaliatory abuse of process, failure to collaborate, abusing other editors of misconduct in content disputes". I don't trust this editor with admin tools. Besides I do not see enough experience and need for this right. They just joined a year ago. Also there was no need for [[c:Special:Diff/376574662|unnecessary canvassing]]. I'd strongly oppose this request if my vote counts here. Best regards, [[સભ્ય:Masumrezarock100|Masumrezarock100]] ([[સભ્યની ચર્ચા:Masumrezarock100|ચર્ચા]]) ૦૨:૧૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
* '''Note:''' The candidate is currently [https://en.wikipedia.org/wiki/Special:Log/block?page=User:Harshil169 blocked] on English Wikipedia. The reason given is "Disruptive editing: including personal attacks, retaliatory abuse of process, failure to collaborate, abusing other editors of misconduct in content disputes". I don't trust this editor with admin tools. Besides I do not see enough experience and need for this right. They just joined a year ago. Also there was no need for [[c:Special:Diff/376574662|unnecessary canvassing]]. I'd strongly oppose this request if my vote counts here. Best regards, [[સભ્ય:Masumrezarock100|Masumrezarock100]] ([[સભ્યની ચર્ચા:Masumrezarock100|ચર્ચા]]) ૦૨:૧૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
::Thanks for heads up. Although, IMHO, blocking new user (who is doing good edits) was too much. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૦:૦૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
::Thanks for heads up. Although, IMHO, blocking new user (who is doing good edits) was too much. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૦:૦૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)

૧૨:૦૦, ૨૪ નવેમ્બર ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

વિશેષાધિકાર માટે નિવેદન


પ્રશાસક

પ્રબંધક

રોલબૈકર

આંતરવિકિ આયાતક

સ્વયં-પ્રહરીત

બોટ ફ્લેગ

પ્રબંધક

પ્રબંધક અથવા સિસ્ટમ ઑપરેટર એ સભ્ય સમૂહ છે જેને સામાન્ય સભ્યો કરતા કેટલાક વિશેષ અધિકારો એકસાથે ઉપલબ્ધ રહે છે. જેથી વિકિપ્રણાલીના તમામ કાર્યો સુચારુરુપે ચાલતા રહે છે. જો કોઇ સદસ્ય પ્રબંધન કાર્ય કરવા માટે ઇચ્છુક છે અને પોતાની લાયકાત પ્રત્યે સંતુષ્ટ છે તો તે પ્રબંધક અધિકારો મેળવવા માટે અહીં પોતાનું નામ નોંધાવી શકે છે. નામાંકન સમયે ઉમેદવાર પોતે પ્રબંધક બનશે તો શું કાર્યો કરવા માગે છે અને પોતાના યોગદાનથી વિકિપીડિયાને કઇ રીતે આગળ લઇ ડશે તે અંગે થોડી આગોતરી રુપરેખા રજૂ કરે તો મતદાનમાં ભાગ લેનારા સભ્યોને તેમના વિશે મત બાંધવામાં સરળતા રહેશે. અહીં સભ્યો જાતે અથવા અન્ય કુશળ સભ્યોના નામનું નામાંકન કરી શકે છે. બીજા દ્વારા અન્ય સભ્યના નામનું નામાંકન થયું હોય તે સંજોગોમાં જે તે સભ્ય આ અધિકાર મેળવવા માટે અહીં પોતાની સંમતિ વ્યક્ય કરે તે જરુરી છે અને પોતે કઇ રીતે આ અધિકારો મળવાથી વિકિ.ને આગળ ધપાવવામાં મદદરુપ થશે તેની રુપરેખા પણ આપે.

પ્રબંધક દાયિત્વ

  1. ઉત્પાત રોકવો (જે અંતર્ગત ઉત્પાત કરનારાઓ અને તેણે કરેલા ઉત્પાત પર નિયંત્રણ લાવવું)
  2. દૂર કરવા યોગ્ય પૃષ્ઠો/લેખો દૂર કરવા અથવા સંપાદિત કરીને વિકિપીડિયાના માપદંડ મુજબના બનાવવા.
  3. મહત્ત્વપૂર્ણ પૃષ્ઠોને સુરક્ષિત કે અર્ધસુરક્ષિત કરવા.
  4. ઈન્ટરફેસ સુધાર માટે મીડિયા વિકિ સંચિકાઓને સંપાદિત કરવી.
  5. કેટલાક સભ્ય અધિકારો જેમ કે સ્વતઃ પરીક્ષિત સદસ્ય, પુનરીક્ષક, રોલબૈકર, આયાતક વગેરે આપવા કે પરત લેવા.
  6. ઉપયોગી ટૂલ્સ અને ગેજેટો ઉમેરવા, વિકિસમાજની આવશ્યકતા અનુસાર તેમાં સુધારા કે સંશોધનો કરવા.
  7. મુખપૃષ્ઠ અપડેટ રાખવું અને અન્ય સુરક્ષિત પૃષ્ઠોનું સંપાદન કરવું.
  8. અન્ય વિકિ. પ્રકલ્પોમાંથી લેખો અને ઢાંચાઓ આયાત કરવા.

આ પણ જુઓ

નામાંકન પ્રક્રિયા

અહીં નીચે આપેલા ફોર્મેટમાં નામાંકન કરવું:


=== સભ્યનામ ===
 {{sr-request
 |status    = <!--don't change this line-->
 |domain    = gu.wikipedia
 |user name =
}}
 (આપનું મંતવ્ય) -~~~~
====તરફેણ====
====વિરોધ====
====તટસ્થ====
====ટિપ્પણી====

  • સભ્યનામ એટલે જેનું નામાકન થઈ રહ્યું છે તેનું નામ લખવું.
  • user name ની બાજુમાં વિકિપીડિયામાં જે નામનું ખાતુ હોય તે નામ આગળ સભ્ય: લગાડ્યા વગર લખવું.
  • status ડિફોલ્ટ મતદાનચાલુ છે... તેમ બતાવશે. પરચમનો રંગ સફેદ દેખાશે.
  1. status = ની બાજુમાં done લખવાથી સ્થિતિ:સ્વીકૃત દેખાડશે અને પરચમનો રંગ લીલો થઈ જશે.
  2. undone લખવાથી સ્થિતિ:અસ્વીકૃત દેખાશે. પરચમનો રંગ લાલ દેખાશે.

મતદાનનું પરિણામ જાહેર થઇ ગયા પછી જે પરિણામ આવે તે મુજબ સ્થિતિ બદલવી.

વર્તમાન સમય: ૧૫:૩૭, ૨૯ માર્ચ ૨૦૨૪ (UTC)


નામાંકન

પૂર્ણ

Aniket

તારીખ ૨૭-ઓક્ટોબર-૨૦૧૭ના દિવસે મને મર્યાદીત સમય માટે મળેલા પ્રબંધક-હક્કો મળેલા તે સમાપ્ત થવા જઇ રહ્યા છે. આશા છે આપ સહુ મને ફરી વખત ચૂટી કાઢવ માટે હર હંમેશ જેવો જ સાથ સહકાર આપશો. આભાર.  -Aniket (ચર્ચા) ૧૨:૪૮, ૧૭ ઓક્ટોબર ૨૦૧૭ (IST)[ઉત્તર]

તરફેણ

  1. તરફેણ તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૫૨, ૧૭ ઓક્ટોબર ૨૦૧૭ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ આ વખતે કામચલાઉ નહિ પણ કાયમી પ્રબંધન હક્કો મળે એવી અશા સાથે પ્રયત્ન કરીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૨, ૧૭ ઓક્ટોબર ૨૦૧૭ (IST)[ઉત્તર]
  3. તરફેણ તરફેણ --Sushant savla (ચર્ચા) ૧૮:૩૭, ૧૮ ઓક્ટોબર ૨૦૧૭ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ. કામચલાઉ પ્રબંધન હકો પર સંતોષજનક કામ. કાયમી હકો માટે સમર્થન.--Nizil Shah (ચર્ચા) ૨૩:૨૦, ૨૨ ઓક્ટોબર ૨૦૧૭ (IST)[ઉત્તર]
  5. તરફેણ તરફેણ. કામચલાઉ પ્રબંધન હક્કો પર સંતોષજનક કાર્ય. કાયમી હક્કો માટે સમર્થન.--સતિષચંદ્ર (ચર્ચા) ૦૨:૧૬, ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ (IST)[ઉત્તર]
  6. તરફેણ તરફેણ. સભ્ય:વિકાસ કૈલાએ ૧૫:૨૨, ૨૨ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ કરેલા આ અને એના પહેલાના બીજા બે ફેરફારો મુજબ.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૧૯, ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ (IST)[ઉત્તર]
  7. અહીં નામ ઉમેરો.

વિરોધ

તટસ્થ

ટિપ્પણી


Aniket

આપણા ગુજરાતી વીકી સમુદાય વતી પ્રબંધકશ્રી તરફથી નવા કાયમી પ્રબંધક તરીકે મારૂ નામાંકન કરવામાં આવ્યું હતું. પણ સ્ટુવર્ડ્સ તરફથી કામચલાઉ અધિકારો આપવામાં આવ્યા હતા.જે ટૂંક સમયમાં સમાપ્ત થઇ જવાના હોવાથી હું આ ફરી અહીં નામાંકન અરજી દાખલ કરી રહ્યો છું. આપ સહુના તરફથી હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા સાથે. આપની સહમતી વિષે નિચે લખી જણાવવા વિનંતિ.--Aniket (ચર્ચા) ૨૧:૪૨, ૨૧ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]

તરફેણ

  1. તરફેણ તરફેણ - કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૨૯, ૨૧ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ - લિ., નેહલ દવે ૦૬:૫૬, ૨૨ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]
  3. તરફેણ તરફેણ --Vyom25 (ચર્ચા) ૧૭:૨૩, ૨૨ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ વધુ સક્રીયતાની અપેક્ષા સાથે --Sushant savla (ચર્ચા) ૧૨:૪૯, ૨૩ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]
  5. તરફેણ તરફેણ - ઉપર સુશાંતભાઈ અને નીચે કાર્તિકભાઈ, એ બંનેની સાથે સહમત થઉં છું. તેમના સૂરમાં સૂર પુરાવીને હું પણ એ જ કહીશ કે વધુ સક્રિય થવાની જરૂર છે. અસક્રિય પ્રબંધકને કારણે જ આપણે વધારાના પ્રબંધકની જરૂર છે, જો એ પણ અસક્રિય (કે ઓછા સક્રિય) રહે તો ખાસ કોઈ ફાયદો નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૪, ૨૪ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]

વિરોધ

તટસ્થ

ટિપ્પણી

સુશાંતભાઇએ કહ્યુ તેમ વધુ સક્રિયતાની અપેક્ષા ગુજવિકિના સભ્યો રાખે છે. વધુમાં તમે ઓફવિકિ વિકિકાર્યો કરો છો તેનો અહેવાલ ઓનવિકિ મૂકશો તો અન્ય સભ્યોને પ્રેરણા મળશે. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૦, ૨૩ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]

ભાઈ શ્રી અનિકેતભાઈ, આપના પ્રબંધક અધિકારો ઓક્ટોબર માસ સુધી છે. આ દરમ્યાન આપ વધુ સક્રિય બનો એવી અપેક્ષા. સક્રિય હશો તો કાયમી પ્રબંધક બનાવવાનું લેખે લાગશે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૫, ૫ મે ૨૦૧૭ (IST)[ઉત્તર]

સહુ પ્રથમ તો ગુજરાતી વીકી સમુદાયના આપ સહુનો મારી તરફેણમાં મતદાન કરવા માટે અંતરના ઉંડાણથી આભાર. સક્રિયતાના આપ સહુના આગ્રહની નોંધ લીધી છે અને ખાત્રી પણ આપુ છું. જોડે એક વિનંતિ પણ છે કે સક્રિયતા અલગ પ્રકારની અને ઓફ-વિકી પણ હોઇ શકે એ વાતને પણ ધ્યાનમાં લેવા મારી સમુદાયને આગ્રહભરી વિનંતિ છે. અન્ય એક અલગ મુદ્દો એ છે કે છેલ્લા બે વખતથી કાયમી હક્કો માટે મતદાન થતું હોવા છતા પણ કામચલાઉ હક્કો જ આપવામાં આવ્યા કરે છે તે અતિ નિરાશાજનક છે. જેની પણ આપ સહુને નોંધ લેવા વિનંતિ છે. ફરી એક વાર આપ સહુના પ્રેમ, લાગણી અને મારી તરફેણ કરવા બદલ ખુબ ખુબ આભાર.Aniket (ચર્ચા) ૨૧:૧૯, ૯ મે ૨૦૧૭ (IST)[ઉત્તર]

એ આર ભટ્ટ

આપણા ગુજરાતી વીકી સમુદાય વતી પ્રબંધકશ્રી તરફથી નવા કાયમી પ્રબંધક તરીકે મારૂ નામાંકન કરવામાં આવ્યું હતું. પણ સ્ટુવર્ડ્સ તરફથી કામચલાઉ અધિકારો આપવામાં આવ્યા હતા.જે આજના દિવસે સમાપ્ત થઇ ગયા હોવાથી હું આ ફરી અહીં નામાંકન અરજી દાખલ કરી રહ્યો છું. આપ સહુના તરફથી હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા સાથે. આપની સહમતી વિષે નિચે લખી જણાવવા વિનંતિ.--એ. આર. ભટ્ટ ૦૯:૫૬, ૨૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)

તરફેણ

  1. તરફેણ તરફેણ --ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૧, ૨૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૪૯, ૨૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]
  3. તરફેણ તરફેણ--Sushant savla (ચર્ચા) ૨૧:૨૬, ૨૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ --Nizil Shah (ચર્ચા) ૦૩:૪૧, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]
  5. તરફેણ તરફેણ --Vyom25 (ચર્ચા) ૧૬:૩૪, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]
  6. તરફેણ તરફેણ-સતિષચંદ્ર (ચર્ચા) ૧૧:૧૩, ૨૩ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]

વિરોધ

તટસ્થ

ટિપ્પણી

વધુ સમય ફાળવી વધુ પ્રદાન કરો તેવી આશા.--Nizil Shah (ચર્ચા) ૦૩:૪૧, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]

@Nizil Shah, સાહેબજી, આપના વિકીપ્રેમની કદર કરૂ છુ. પણ હમણા હમણા, Off-wiki રહીને નાના નગરોમાં વિકિના પ્રચાર-પ્રસાર કાર્યો કર્યા છે અને મને એ બધી વાતો અહી કરવી આત્મશ્લાધા કરવા જેવું લાગતું હોવાથી એ બધા કાર્યોને off-wiki જ રહેવા દઉ છું. જેથી આપને એવું લાગતું હશે કે મારો સમય અહીં ઓછો પડે છે. મારા નામાંકનને ટેકો જાહેર કરવા બદલ આપનો હૃદયપુર્વક આભાર માનું છું. --Aniket (ચર્ચા) ૧૦:૩૭, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]
આ કાર્યને ચોતરા પર મુકો જેથી અમારી જેવા આળસુ લોકો પણ પ્રોત્સાહિત થાય.--Vyom25 (ચર્ચા) ૧૬:૩૬, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]

આ અંગેની સ્થિતિ શું છે? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૦૮, ૧૫ નવેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]


આપ સહુ સભ્યોનો હું મારા નામાંકનને ટેકો જાહેર કરવા બદલ હૃદયપુર્વક જાહેર આભાર માનું છું.--Aniket (ચર્ચા) ૧૦:૫૪, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]

અનિકેતભાઈ

@Aniket અને અનિકેતભાઈ ઉર્ફે ભટ્ટજી ઉર્ફે સભ્ય:Aniket:ને આ અગાઉ કામચલાઉ પ્રબંધકના હક્કો આપવામાં આવ્યા હતા. હાલમાં હું એકમાત્ર સક્રિય પ્રબંધક છું અને અને ક્યારેક ગેરહાજર હોઉં ત્યારે કામનો ભરાવો થઈ જાય છે. માટે અનિકેતભાઈને કાયમી પ્રબંધક બનાવવા માટે નામાંકન કરું છું.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૦૪, ૧૧ એપ્રિલ ૨૦૧૬ (IST)[ઉત્તર]

નામાંકિત સદસ્યની ટિપ્પણી

મારૂ નામાંકન કરવા બદલ આભાર ધવલજી. આ જવાબદારી મને સ્વીકાર્ય છે અને એ નિભાવવા માટે મારાથી બનતા બધા જ પ્રયત્ન કરી છુટીશ.

તરફેણ

  1. તરફેણ તરફેણ: નામાંકનકર્તા અને સક્રિય પ્રબંધકને નાતે સંપૂર્ણ સમર્થન.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૦૪, ૧૧ એપ્રિલ ૨૦૧૬ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ: --એ. આર. ભટ્ટ ૦૮:૪૫, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)
  3. તરફેણ તરફેણ: --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૦૬, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ:- support only for 3 month. he need more experience. support for permanent adminship.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૭:૫૨, ૧૩ એપ્રિલ ૨૦૧૬ (IST)[ઉત્તર]
  5. તરફેણ તરફેણ: -- લિ., નેહલ દવે ૧૩:૨૧, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)[ઉત્તર]
  6. તરફેણ તરફેણ: મત આપવામાં મોડો પડ્યો એવું જણાય છે પરંતુ સક્રિય પ્રબંધકની યાદીમાં ત્રણ જ નામ છે માટે મત આપવો યોગ્ય ગણી અને આપું છું. ૧૦૦% સમર્થન અને બને તો કાયમી માટેની જ પ્રકિયા કરી નાખો.--Vyom25 (ચર્ચા) ૦૭:૩૬, ૧૩ એપ્રિલ ૨૦૧૬ (IST)[ઉત્તર]
  7. તરફેણ તરફેણ: મત મોડો ગણાય પણ સમર્થન દર્શાવવા પણ ગણી લેશો.--Nizil Shah (ચર્ચા) ૦૦:૫૪, ૧૯ એપ્રિલ ૨૦૧૬ (IST)[ઉત્તર]

વિરોધ

વિરોધ અંગે ટિપ્ટણી અને આપની સહી

તટસ્થ

ટિપ્પણી (કરવી હોય તો) અને આપની સહી

ટિપ્પણી

@Aniket::ભટ્ટજી, હું ઇચ્છું જ છું કે આપ કાયમી પ્રબંધક બનો અને એ માટે મારો પૂર્ણ સહકાર છે જ. પણ હું ઇચ્છું છું કે કાયમી પ્રબંધકની સાથે-સાથે કુશળ પ્રબંધક પણ બનો અને આપનું નેતૃત્વ ગુજરાતી વિકિપીડિયાને સફળતાની ટોચ સુધી લઈ જાય.

  1. આપ પાનાને દૂર કરવા સિવાય બીજી પ્રબંધનની પ્રવૃત્તિમાં પણ રસ દાખવશો અને તેમાં આપની કુશળતા સાબિત કરશો.
  2. આપે એક ચર્ચા દરમિયાન ચાલુ ચર્ચા દરમિયાન પાનું દૂર કરી દીધું હતું અને ધવલભાઇએ તે પુન: સ્થાપિત કર્યું હતું. આપ ચર્ચામાં ભાગ લો છો અને એક પક્ષ રાખો છો તો આપ ચર્ચાનું પરિણામ જાહેર કરો તે એક તરફી હોઇ શકે માટે પરિણામ જાહેર ન કરવું જોઇએ અને ચર્ચાનું પરિણામ જાહેર કર્યા પછી જ તે ચર્ચાના પરિણામ એટલે કે પાનું હટાવવાના નિર્ણયનો અમલ કરી શકાય. માટે આપ પાનું દૂર કરવાની નીતિને સારી રીતે સમજો તેવી વિનંતી. જે ઉપયોગી નિવડશે.
  3. આપ હંગામી પ્રબંધક હોવા છતાં આપે આંતરવિકિ આયાતક, આઇપી બ્લોક એક્સટેમ્ટ, સ્વયં પ્રહરિત સદસ્યના હક્કો મતદાન કર્યા વગર જ પોતાને આપ્યા છે. જેથી આપ હાલ પ્રબંધક ન હોવા છતાં આંતરવિકિ આયાતક, આઇપી પ્રતિબંધથી મુક્ત અને સ્વયં પ્રહરિત સભ્ય છો જે માટે કોઇ મતદાન થયું નથી. આ અધિકારો ભલે રહ્યા પણ ભવિષ્યમાં આવું ન કરશો. બીજી તરફ આયાતક માટે બે નામો માટે મતદાન થયું હતું તે અંગે આપે કોઇ નિર્ણય લીધો નથી.
  4. હાલ ૨૦૦થી વધુ પાનાઓ સ્પીડી ડિલિશન માટે નામાંકિત થયેલા છે. આપ તેને હટાવવા કે રાખવા તે પાનું જોઇને પ્રબંધક તરીકે નિર્ણય ઘોષિત કરવામાં રસ દાખવશો ?
  5. ૪ માસના પ્રબંધકના ગાળામાં આપનું યોગદાન ઓછું રહ્યું છે.

આ બધી વાતો હોવા છતાં આપને તેના સુધાર માટે અવકાશ મળવો જોઇએ તેમ માનું છું. તેમ જ ઇચ્છું છું કે આપ કુશળ પ્રબંધક બનો. ભવિષ્યમાં પ્રબંધક તરીકે આપની પસંદગી કરવા બદલ હું ગૌરવ અનુભવી શકીશ. મેં વિરોધ કર્યો નથી પણ હાલ ૩ મહિના પૂરતું જ સમર્થન આપ્યું છે. ત્યાર બાદ આગળ સમર્થન પણ છે જ પરંતું સાથે આપની કુશળતા વધુ કેળવાય એ પણ જરુરી છે.

@Dsvyas::ધવલભાઇ, આપે કાયમી હક્કો માટે નામાંકન કર્યું છે પણ મારો મત ઉપર મુજબનો છે. છતાં સમૂદાયે કાયમી હક્કો માટે જ નક્કી કર્યું હોય અને મારી કંઇ ભૂલ થતી હોય તો જણાવશો. આપ કહેશો તો આ કાયમી માટે સમર્થન આપવા પણ તૈયાર છું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૫૭, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)[ઉત્તર]

મિત્રો, અહીં આપણે જે કઇ યોગદાન આપીએ છીએ એ કાયમી ધોરણે સચવાઇ જ રહે છે માટે કોનું યોગદાન કેટલું છે તે સહું કોઇ જાણે છે એમ સમજી ને હું કોઇ ગેરવ્યાજબી ટીપ્પણીનો જવાબ આપતો નથી. જેમણે પણ મતદાનમાં ભાગ લેવાની તસ્દી લીધી છે - મને મત આપ્યો હોય કે મારી વિરુદ્ધ ખોટી ટીપ્પણીઓ કરી હોય તેમનો સહુનો આભાર. --એ. આર. ભટ્ટ ૨૨:૨૬, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)
ભટ્ટભાઇ, બ્રેવો (સાથે સૂકો મેવો ભેટમાં) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૨૩, ૧૩ એપ્રિલ ૨૦૧૬ (IST)[ઉત્તર]

નોંધ માટે જ, https://meta.wikimedia.org/wiki/Steward_requests/Permissions#Aniket.40gu.wikipedia અહીં પરિણામ આવશે. ત્યાંની ટીપ્પણીઓ પણ જોવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૦૮, ૧૮ એપ્રિલ ૨૦૧૬ (IST)[ઉત્તર]

પરિણામ

મતદાન શરુ થયાના એક સપ્તાહ સુધી ચાલુ રહેશે.

Done - Granted from meta for 6 months. Ajraddatz (ચર્ચા) ૦૬:૩૦, ૨૦ એપ્રિલ ૨૦૧૬ (IST)[ઉત્તર]

ભટ્ટજી

હું પ્રબંધક અધિકાર માટે @Aniket:જીના નામનું નામાંકન કરું છું. તેમને વિનંતી કે તેઓ અહીં નામાંકનના સ્વીકાર માટેની સહમતી તથા આ અધિકારો સાથે તેઓ કઇ રીતે કામગીરી કરવા માગે છે તેનો થોડો ચિતાર આપે.- યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૯:૩૦, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

નામાંકિત સદસ્યની ટિપ્પણી

  • મારૂ નામાંકન મને સ્વિકાર્ય છે. અને મારામાં નામાંકન માટેની પાત્રતા જોનારા સહુ મિત્રોનો આભાર માનું છું. જો મને પ્રબંધક તરીકે પસંદ કરવામાં આવશે તો આ જવાબદારીનું નિર્વહન કરવા માટે શક્ય એટલા બધા જ પ્રયત્ન કરવાની ખાત્રી આપું છું. આભાર. --એ. આર. ભટ્ટ ૨૧:૧૯, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)

તરફેણ

  1. તરફેણ તરફેણ: નામાંકનકર્તા અને સક્રિય સદસ્ય તરીકે પૂર્ણ સમર્થન.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૯:૩૦, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ: --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૧૪, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
  3. તરફેણ તરફેણ: --Sushant savla (ચર્ચા) ૨૨:૪૮, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

વિરોધ

વિરોધ અંગે ટિપ્ટણી અને આપની સહી

તટસ્થ

ટિપ્પણી (કરવી હોય તો) અને આપની સહી

ટિપ્પણી

ઉમેદવારને જે કંઇ પૂછવાનું કે કહેવાનું હોય તે અહીં લખવું

પરિણામ

મેટા પર સ્ટીવર્ડ MF W એ ૪ મહિના માટે આ અધિકારો આપ્યા. 2016-03-27ના આપના અધિકારો પૂર્ણ થઈ જશે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૫૧, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

આભાર. --એ. આર. ભટ્ટ ૨૨:૦૦, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
અભિનંદન.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૫૬, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

YmKavishwar

ગુજરાતી વિકિપીડિયાને આગળ લઇ જવા માટે મારી પાસે લાંબાગાળાની યોજના છે. હું જે સુધારા/વધારાઓ કરવા માગુ છું તે માટે વારંવાર પ્રબંધક જ કરી શકે તેવી કામગીરી કરવાની જરુર પડવાની છે. તેથી પ્રબંધક અધિકાર હોય તો આ કામગીરી વધુ સારી રીતે થઈ શકે તેમ હોવાથી હું આ અધિકાર માટે નિવેદન કરવાની ગુસ્તાખી કરું છું. સૌ મિત્રો મારા પર વિશ્વાસ મૂકશે અને સહકાર આપશે તો તેમની અપેક્ષામાં ખરો ઉતરવા માટે પૂરતો પ્રયાસ કરીશ. પ્રથમ ૪ મહિના માટે આ હંગામી અધિકારો મળશે તે દરમ્યાન હું તે અધિકારોની મદદથી વધુને વધુ સકારાત્મક અને ઉપયોગી સુવિધા વિકસાવવાનો અને સુધારા/વધારા કરીને વિકિપીડિયાના હિતમાં પ્રયત્નો કરીશ.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૫:૩૬, ૭ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

તરફેણ

વિરોધ

  1. હાલ પૂરતું પ્રબંધકના અધિકારોની જરૂર લાગતી નથી (અન્ય સ્થળે થયેલ ચર્ચા મુજબ). --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૯, ૭ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
  2. જરૂરી નથી લાગતું --એ. આર. ભટ્ટ ૨૧:૨૫, ૭ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
  3. ત્રણ પ્રબંધકો છે જ, અને સક્રિય સભ્યોની સંખ્યા માંડ ૫-૭ની છે, રોજના કૂલ ૫૦થી ઓછા ફેરફારો થતા હોવાથી, હાલમાં વધારાના પ્રબંધકની આવશ્યકતા નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૨, ૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

તટસ્થ

ટિપ્પણી

આપ સૌના નિર્ણયને માથે ચડાવું છું અને મારું નામાંકન પરત ખેંચુ છું. જો કે હાલમાં ત્રણ પ્રબંધકો પૈકી એક નિષ્ક્રિય છે અને એક પ્રબંધક માત્ર ૪ મહિના માટે હંગામી હક્કો ધરાવે છે તેથી નવુ નામાંકન થવાનું જ છે. ત્યારે અનિકેતભાઇનું જ ફરી નામાંકન થાય તેવી પણ ભલામણ કરું છું જેથી મને થયો તેવો અનુભવ તેમને ન થાય. આભાર સહ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૪૮, ૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

YmKavishwar

નમસ્તે મિત્રો,
ગુજરાતી વિકિપીડિયાને વધુ સક્રિય બનાવવા, જુદા-જુદા રચનાત્મક ફેરફારો કરવા, વધુ ને વધુ નવી સુવિધાઓ તથા નવા gadget ઉપલબ્ધ કરાવવા, લાવવા, ઈન્ટરફેસમાં ફેરફારો કરીને વધુ સરળ તથા ઉપયોગી બનાવવા મારી પાસે ઘણી બધી યોજનાઓ છે જે હું કરવા માગું છું. આ કામ પ્લબંધન અધિકારો સાથે સરળતાથી થઈ શકે તેમ હોવાથી મેં નામાંકન કર્યું પણ સભ્યોનો સહયોગ મળ્યો નથી. મારે કરવાની કામગીરી હું સરળતાથી અને અવરોધ વગર પૂરી ધગશ સાથે કરી શકું તે માટે સૌના સહકારની જરુર છે.
વિકિપીડિયા ખરેખર મુક્ત વાતાવરણ પૂરું પાડે છે અને આપણો અભિગમ પણ એવો જ હકારાત્મક રહ્યો છે. વિકિપીડિયા:"નિયમોને અવગણો"નો અર્થ નામનું નીતિવિષયક પાનું વાંચવા વિનંતી. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, જે નિયમો તમને વિકિપીડિયા માં ચિંતાજનક કે હતાશ કરતા જણાય તો તમે એ નિયમ ને સંપૂર્ણપણે અવગણી ને તમારું યોગદાન વિકિપીડિયા માં કરી શકો છો.. અને વિકિપીડિયા પર યોગદાન આપવાનું ચાલુ કરતા પહેલાં તમારે કોઈપણ નિયમો વાંચવાની આવશ્યકતા નથી. તમે જે કરો છો તે વિચારવંતુ, અક્કલવાળું, બુદ્ધિપૂર્વકનું, વિવેકી જણાતું હોય, તો તે સામાન્ય રીતે યોગ્ય ગણાશે.
જિમી વેલ્સ ખુદ કહે છે કે કોઇ નિયમ વિકિપીડિયા માટે નુકસાન કરે છે અને વ્યાજબી કારણ છે તો તેને અવગણો. જો કે હકીકત એ છે કે, ગુજરાતી વિકિપીડિયામાં હાલની સ્થિતિમાં પ્રબંધન અધિકાર આપી ન શકાય તેવો કોઇ નિયમ નથી. મને આ અધિકારની ખરેખર જરુર છે અને તેનાથી વિકિપીડિયાને કોઇ નુકસાન થશે નહીં તેની બાંહેધરી આપુ છું. થોડો ઘણો પણ ફાયદો જ થવાનો છે. સૌના સહકારની અપેક્ષા સહ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૪૬, ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

તરફેણ

વિરોધ

  1. મા. યોગેશભાઈ, તમે મને કે અન્ય પ્રબંધકને કોઈ કામ કરવાનું કહ્યું હોય અને તે અમે કરવાની ના પાડી હોય કે ન કર્યું હોય તો જણાવો. હજુ અઠવાડીયું પણ નથી થયું અગાઉનું મતદાન થયે. કૃપા કરીને તમારું યોગદાન ચાલુ રાખો અને પ્રબંધન કાર્ય અમન્ પ્રબંધકોને જણાવો, અમે પ્રેમથી કરી આપીશું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૬, ૧૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

તટસ્થ

ટિપ્પણી

યોગેશ કવીશ્વર

મેં અગાઉ બે વખત આ અધિકાર માટે નિવેદન કર્યું હતું પણ હાલ વધારાના પ્રબંધકની જરુર નથી તેમ જણાવાયું હતું. પરંતુ હાલ સક્રિય પ્રબંધકના અભાવે લાંબા સમયથી પ્રબંધનને લગતા કામો પેન્ડિંગ છે. -યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૩૫, ૧૩ મે ૨૦૧૬ (IST)[ઉત્તર]

તરફેણ

  1. તરફેણ તરફેણ: વિકિપીડિયામાં આપનું કાર્ય જોતા આપ પ્રબંધક બનવા માટે અમને યોગ્ય જણાઓ છો. - સભ્ય:Hardhrol
આ અત્યંત જૂની ચર્ચા છે :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૩૩, ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

વિરોધ

  1. વિરુદ્ધ વિરુદ્ધ પાનું દૂર કરવા સિવાય ખાસ કોઇ પ્રબંધક કામોનો ભરાવો થયો નથી. ૫ સક્રિય સભ્યો માટે ૪થી વધુ પ્રબંધકોની જરૂર નથી (જેમાંના ૨ સક્રિય છે).

તટસ્થ

ટિપ્પણી

  1. નિવેદન મુકનાર સભ્ય ક્યારનાય ગુજરાતી વિકિના અન્ય પ્રકલ્પ પર પ્રબંધક છે. ગુજરાતીના તમામ વિકી પ્રકલ્પો પર થી કોઇ પણ એક પર જ પ્રબંધક બનવું એવો નિયમ આપણે વર્ષોથી પાળી રહ્યા છીએ. એ મુજબ સભ્યનું આ વિકી પર પણ પ્રબંધક પદ માટેનું નિવેદન સ્વીકારી શકાય એમ નથી. --એ. આર. ભટ્ટ ૨૦:૦૧, ૧૫ મે ૨૦૧૬ (IST)
  2. સભ્યએ પોતે જાહેર કરેલી પોતાની ઇચ્છા મુજબ આ મતદાન બંધ કરવું પડે એમ છે. --એ. આર. ભટ્ટ ૨૦:૦૧, ૧૫ મે ૨૦૧૬ (IST)

વિકિસ્રોત વિશેષાધિકાર

ગુજરતી વિકિસ્રોત સમુદાય નાનો છે અને ગુજરાતી વિકિપીડિયા એ ગુજરાતી સમુદાયની ફ્લેગશીપ પ્રોજેક્ટ છે આથી વિકિસ્રોત સંબંધે વિશેષાધિકાર પ્રબંધન આદિના નિવેદનો અહીં મુક્યા છે.

Sushant savla

વિકિસ્રોતના(Wikisource) પ્રબંધન હક્કો મારી પાસે છે. વિકિસ્રોત (Wikisource) પર ઘણાં ટૂલ અને ગેજેટ્સ સક્રેય કરવા માટે ઈન્ટરફેઝ હક્કોની (Interface Rights) જરૂર રહે છે. તે હક્કો ન હોવાથી સ્રોત માટે ઉપયોગી એવા ઘણાં ટુલ ગેજેટ્સ સક્રીય કરી શકાયા નથી, જેમ કે OCR બટન, center alignmentનું બટન. મને ઈન્ટરફેઝ હક્કો (Interface Rights) મળે તે માટે નિવેદન કરું છું.

તરફેણ

  1. તરફેણ તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૫૫, ૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ --Gazal world (ચર્ચા) ૧૪:૫૭, ૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  3. તરફેણ તરફેણ --A. Bhatt (ચર્ચા) ૧૭:૪૫, ૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ --ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૩, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  5. તરફેણ તરફેણ -- લિ., નેહલ દવે ૦૮:૫૭, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  6. તરફેણ તરફેણ --Amvaishnav (ચર્ચા) ૦૯:૨૦, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  7. તરફેણ તરફેણ-Vijay B. Barot (ચર્ચા) ૧૯:૦૩, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  8. તરફેણ તરફેણ હજુ સુધી આ કેમ મુલતવી રાખ્યું. પહેલા કરવા જરુર હતી. મારો સંપૂર્ણ ટેકો છે.--Vyom25 (ચર્ચા) ૧૦:૫૪, ૬ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  9. તરફેણ તરફેણ --સતિષચંદ્ર (ચર્ચા) ૧૮:૩૭, ૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  10. તરફેણ તરફેણ --Nizil Shah (ચર્ચા) ૧૦:૪૭, ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

વિરોધ

તટસ્થ

  1. તટસ્થ તટસ્થ -અર્જુન સિંહ હરધ્રોલ (ચર્ચા)

ટિપ્પણી

વિકિકોશ અને વિકિસૂક્તિ વિશેષાધિકાર

હર્ષિલ મહેતા

હું અહીં વિકિકોશ અને વિકિસૂક્તિના (Wiktionary and Wikiquote) પ્રબંધક અધિકાર (Administrator) માટે નિવેદન કરી રહ્યો છું. મારા કારણો નીચે મુજબ છે:

  1. આ પ્રોજેક્ટની હાલત અત્યારે ધણી વગરના ઘર જેવી છે, તેવું કહીએ તો કઈ ખોટું નથી. ત્યાં કોઈ સ્થાનિક પ્રબંધક નથી અને તેથી તેની સારી સારસંભાળ થતી જ નથી.
  2. ત્યાં મારા સિવાય કોઈ પણ ખાસ સક્રિય સભ્ય નથી અને તેથી પ્રોજેક્ટનું કામ અટકી પડેલું છે. મારે સંપૂર્ણ પાનાં હિંદીમાં થી આયાત કરીને ભાષાંતર કરવા છે પણ હું તે માટે અસમર્થ છું.
  3. બીજી એક વસ્તુ ભાંગફોડ છે. ઉદાહરણ [૧] [૨] [૩][૪] આવા પૃષ્ઠો કોઈ પણ બનાવીને જતું રહે છે અને તેને દૂર કરવા માટે બહુ લાંબો કૂથો મારે અથવા વિરાજભાઈએ કરવો પડે છે.મેટા પરના લોકોને વારે ઘડીયે સમજાવવા કે આને દૂર કરો એ કઠીન છે.
  4. ત્યાં રોલબેકનો અધિકાર પણ કોઈને મળતો નથી કે જેથી તેઓ તાજા ફેરફાર પર નજર રાખીને દૂર કરી શકે.
  5. ગુજરાતી વિકિ સમુદાય પર આટલું કાર્ય કર્યા પછી એટલો તો વિશ્વાસ છે કે આ બંને નાના પ્રોજેક્ટોને તો હું સરળતાથી સંભાળી શકીશ અને બને ત્યાં સુધી વધુમાં વધુ માહિતી આયાત કરીશ અને આવી ભાંગફોડો દૂર કરીશ. જો આવી ભાંગફોડો દૂર થશે તો કોઈ સભ્યને યોગદાન આપવું ગમશે અને હું પણ તેમને લાગતા વળગતા હક્ક આપી શકીશ.

આ યોજના ને ચાલુ રાખવી જ મારો ઉદ્દેશ્ય છે; બસ આને બંધ નથી થવા દેવી. આપના વિચારો કે પ્રશ્નો ટિપ્પણીમાં જણાવી શકો છો. શરૂઆતમાં આટલું કાર્ય તો કરવાનું જ છે.

સમર્થન

  1. તરફેણ તરફેણ--Sushant savla (ચર્ચા) ૨૧:૦૨, ૧૯ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ: વિકિકોશ માટે જ. -- કેપ્ટનવિરાજ (📧) ૨૦:૪૭, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  3. તરફેણ તરફેણ for 6 months. -- કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૮, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ સામાન્ય રીતે આવા અસક્રિય પ્રકલ્પોમાં પ્રથમ વખત સ્ટીવર્ડ ૩ મહિના માટે જ અધિકાર આપતા હોય છે અને એ પછીથી ૬ મહિના માટે આપવામાં આવે છે એ મુજબ પ્રથમ ત્રણ માસ માટે બન્ને પ્રકલ્પો માટે સમર્થન. એ પછી આવશ્યક્તા હોય અને કામગીરી સંતોષપૂર્ણ રહે તો અધિકારોને આગળ વધારવામાં આવે.--आर्यावर्त (ચર્ચા) ૧૩:૧૩, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

વિરોધ

  1. વિરુદ્ધ વિરુદ્ધ એડમિન રાઇટ્સ કે રોલબેક રાઇટ્સ માટે સભ્યના જે-તે પ્રોજેકટ પર ઓછામાં ઓછા ૫૦૦ એડિટ્સ હોય એ ઇચ્છનીય છે. મારા મતે સભ્યએ પહેલા આ બંને પ્રોજેક્ટ્સ પર કામ કરીને અનુભવ લેવો જોઈએ. અને ત્યારબાદ ફરીથી આ હક્કો માટે નામાંકન કરવું જોઈએ. આભાર. --Gazal world (ચર્ચા) ૨૦:૨૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  • @Gazal world: આપની વાત સાચી છે પણ એવો પ્રોજેક્ટ કે જેમાં કોઈને ૧૦૦ ઍડિટ જ માંડ છે તેમાં ૫૦૦ સુધી પહોંચવું તો બહુ અઘરૂં છે. અધૂરામાં પૂરૂ, આજે જ મેટા પર લાઈસન્સવાળી પીડીએફ અને બોગસ ચિત્રો હટાવવા વિરાજભાઈએ વિનંતી કરી તો ધરાર ના પાડી દીધી. આવું આ પૃષ્ઠમાં પણ કર્યું.Bhenchod-Wiktionary આવી નકરી ગાળો ત્યાં છે અને સ્ટીવાર્ડબંધુઓ સમજતા નથી. હવે તમે જ કહો કે આ વસ્તુ સ્થાનિક રીતે સંભાળાતી હોય તો કેટલો ફરક પડે?-હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૨૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  • @Harshil169: Strange. તેઓએ કેમ ના પાડી પેજ ડિલિટ કરવાની? --Gazal world (ચર્ચા) ૨૩:૩૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Gazal world:દર વખતે એક જ જવાબ હોય કે તમારા પ્રોજેક્ટમાં ડિલીટની ચર્ચા બતાવો. હવે જે પ્રોજેક્ટમાં ૧૦ એડિટ મહિનામાં થતા હોય અને તેમાં ૪ ભાંગફોડના અને ૪ એને દૂર કરવાના તો ચર્ચા ક્યાં કરવી? કોની જોડે કરવી? તેથી જ તો કહું છું યોજના ઉપેક્ષિત છે અને જો કોઈ અનુભવી ગુજરાતી જવાબદારી લે તો હું નામાંકન ખેંચી લઈશ.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૪૪, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Gazal world:ભાઈ, આપની વાત સાથે સહમત છું પણ તદ્દન અસક્રિય પ્રકલ્પો પર પ્રબંધન અધિકારો માટે આટલા સંપાદનોની બિલકુલ આવશ્યકતા નથી. આવા પ્રકલ્પોમાં તો કોઈ એક સંપાદન કરે એ પણ મોટી વાત છે. ૫૦૦ સંપાદનો પુરા કરવામાં તો વર્ષો લાગી જાય. આ પ્રકલ્પોમાં કોઈ સંપાદનો નહીં કરે તો એ બંધ થઈ જશે જેમ ગુજરાતી વિકિપુસ્તક પ્રકલ્પ બંધ થઈ ગયો છે.--आर्यावर्त (ચર્ચા) ૦૯:૧૪, ૨૨ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

તટસ્થ

ટિપ્પણી

  1. @Harshil169: હું મારો મત આપવા પૂર્વે એ જાણવા માંગુ છું કે પ્રબંધક હક આપને શા માટે જોઈએ છે. માત્ર પાનું દૂર કરવા માટે કે આયાત કરવા માટે? આયાતકારના હકો કદાચ આયાત સંબંધી કામ કરવા ઉપલબ્ધ હશે. (મને ટેક્નિકલ જાણકારી નથી. અન્ય સભ્યો જણાવી શકે.) થોડા પાનાં જ દૂર કરવા માટે એવા પાનાંની યાદી (15-20 પાનાં) એક સાથે રદ કરવા મેટા પર જણાવી શકાય. જો રોજ ઘણા બધા પાનાં રદ કરવા પડતા હોય તો જ પ્રબંધક હકો આપણે જોઈએ. આ ઉપરાંત વિકિકોશ પર માત્ર 16 યોગદાન જ છે અને વિકિસુક્તિ પર કોઈ જ યોગદાન કરેલ નથી. સામાન્ય રીતે આટલા ઓછા યોગદાનમાં ક્યારેય પ્રબંધક હકો આપવામાં આવતા નથી. માત્ર અનુભવીને આ ખાસ હકો આપવામાં આવે છે. કોઈ ખાસ કારણ/જરૂરિયાત હોય જેથી પ્રબંધક હકો જોઈતા હોય તો જણાવો. સામાન્ય પ્રશ્નો/જરૂરિયાતના ઉકેલ અન્ય રીતે થઈ શકશે. -Nizil Shah (ચર્ચા) ૧૯:૩૦, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
    @Nizil Shah: આ બંને યોજનાઓ મોટા ભાગે ઉપેક્ષાનો ભોગ બની છે અને તેને આગળ લઈ જવા માટે હું તૈયાર છું. આવા એક-બે ખરાબ નહિં પરંતુ વીસ-પચીસ પાનાં છે, જેને રદ કરવા માટે વિનંતી કરવામાં આવતી હતી પરંતુ ઘણીવાર એક પછી એક પૃષ્ઠો વારંવાર બનતા જાય છે, ઘણીવાર વિનંતી રદ થાય છે અને વિકિસૂક્તિ પર તો કોપીરાઈટ વાળી રચનાઓ ચઢાવાય છે. વારંવાર આ કામ માટે મેટા પર મોટી લાંબી વિનંતી કરવી અને વિદેશી ભાષા વાળાને આ સમજાવવું કે આ પૃષ્ઠ આના માટે દૂર કરવું એ કંટાળાજનક છે. વિકિકોશના આવા કેટલાક પૃષ્ઠો આ રહ્યાં. સાથે જ વિકિકોશ પર મેં ઘણા શબ્દોના અર્થ બનાવ્યા છે, વધુ કામ કરવા ઢાંચા, પૃષ્ઠ અને ઘણું બધું આયાત કરવું પડે છે. વધારામાં, ભાંગફોડ (Vandalism) દૂર કરવા વારંવાર undo નો ઉપયોગ કરવો પડે છે. અમુક પૃષ્ઠોમાં તો સાવ અશ્લીલ ભાષા વપરાય છે. હું અને @CptViraj: આવી ઘણી ભાંગફોડ દૂર કરી ચૂક્યા છીએ. રોલબેક ટૂલ્સ હોય તો ઉપયોગ કરવામાં પણ સરળતા રહે. આ બધું જોતા સ્થાનિક નિરાકરણ આવે તેવી ઈચ્છા છે. જો મારામાં અનુભવ ઓછો હોવાનો પ્રશ્ન હોય તો બીજું કોઈ અનુભવી નામાંકન કરે તો હું નામાંકન પાછું ખેંચવા તૈયાર છું. અથવા એમ હોય તો હંગામી ધોરણ (૬મહિના) માટે પ્રબંધકના હક આપીને કાર્યનું અવમૂલ્યન કરી શકાય. હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૪૧, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Harshil169: માત્ર મેન્ટેનન્સ કામ માટે જ પ્રબંધક હકો આપ માંગી રહ્યા છો તો તમારી ઉપરોક્ત વાત વાંચી હું પોતે પ્રબંધક તરીકે નામાંકન કરવા અને એ મેન્ટેનન્સ કાર્ય સાંભળી લેવા તૈયાર થાઉં છું. -Nizil Shah (ચર્ચા) ૧૨:૦૦, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
Thanks for heads up. Although, IMHO, blocking new user (who is doing good edits) was too much. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Masumrezarock100: This was not canvassing for this. Actually, I’d filled my nomination long ago on gu wiktionary and this candidate supported me. I just requested him to vote on appropriate place so that RfA can be closed within seven days. Gujarati wiki doesn’t give notification of open RfA unlike English Wikipedia. Also, English Wikipedia doesn’t count other crosswiki contributions and thus, these are not being counted here. Point to be noted is user has only 3 edits here and just came to vote to oppose this nomination.— હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૬:૪૦, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
English Wikipedia's RFA process doesn't count global "contributions", true. But I am concerned about your behaviour. So I raised them here. Admins are supposed to collaborate with other editors, not abuse the process. Not to mention your continuous personal attacks. This is your RFA not mine. You are not calling the shots here and my edit count has nothing to do with this. Cordially, Masumrezarock100 (ચર્ચા) ૨૦:૩૦, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
Do you even know or care to read what I had written in the application? I clearly wrote that rights are required to remove abusive pages, copy right pages, to remove vandalism and to import pages. There are only 2 active contributors in project including me. If you’re not editor then why do you care about that project?—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૧૨, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]