વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૮૦: લીટી ૮૦:
====ટિપ્પણી====
====ટિપ્પણી====
{{Ping|Sushant savla}}, ઉપરોક્ત નિવેદનની સ્થિતિ શું છે? --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૨:૧૩, ૨૬ નવેમ્બર ૨૦૧૯ (IST)
{{Ping|Sushant savla}}, ઉપરોક્ત નિવેદનની સ્થિતિ શું છે? --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૨:૧૩, ૨૬ નવેમ્બર ૨૦૧૯ (IST)
::મને હક્કો મળ્યા હતા. અને તે પછી ઈંટરફેઝમાં ફેરફારો પણ થયેલા છે. --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|ચર્ચા]]) ૨૨:૪૮, ૨૬ નવેમ્બર ૨૦૧૯ (IST)


==વિકિકોશ અને વિકિસૂક્તિ વિશેષાધિકાર==
==વિકિકોશ અને વિકિસૂક્તિ વિશેષાધિકાર==

૨૨:૪૮, ૨૬ નવેમ્બર ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

વિશેષાધિકાર માટે નિવેદન


પ્રશાસક

પ્રબંધક

રોલબૈકર

આંતરવિકિ આયાતક

સ્વયં-પ્રહરીત

બોટ ફ્લેગ

પ્રબંધક

સંગ્રહ

જૂના નિવેદનોનો સંગ્રહ


૨૦૧૫-૧૯


પ્રબંધક અથવા સિસ્ટમ ઑપરેટર એ સભ્ય સમૂહ છે જેને સામાન્ય સભ્યો કરતા કેટલાક વિશેષ અધિકારો એકસાથે ઉપલબ્ધ રહે છે. જેથી વિકિપ્રણાલીના તમામ કાર્યો સુચારુરુપે ચાલતા રહે છે. જો કોઇ સદસ્ય પ્રબંધન કાર્ય કરવા માટે ઇચ્છુક છે અને પોતાની લાયકાત પ્રત્યે સંતુષ્ટ છે તો તે પ્રબંધક અધિકારો મેળવવા માટે અહીં પોતાનું નામ નોંધાવી શકે છે. નામાંકન સમયે ઉમેદવાર પોતે પ્રબંધક બનશે તો શું કાર્યો કરવા માગે છે અને પોતાના યોગદાનથી વિકિપીડિયાને કઇ રીતે આગળ લઇ જશે તે અંગે થોડી આગોતરી રુપરેખા રજૂ કરે તો મતદાનમાં ભાગ લેનારા સભ્યોને તેમના વિશે મત બાંધવામાં સરળતા રહેશે. અહીં સભ્યો જાતે અથવા અન્ય કુશળ સભ્યોના નામનું નામાંકન કરી શકે છે. બીજા દ્વારા અન્ય સભ્યના નામનું નામાંકન થયું હોય તે સંજોગોમાં જે તે સભ્ય આ અધિકાર મેળવવા માટે અહીં પોતાની સંમતિ વ્યક્ત કરે તે જરુરી છે અને પોતે કઇ રીતે આ અધિકારો મળવાથી વિકિ.ને આગળ ધપાવવામાં મદદરુપ થશે તેની રુપરેખા પણ આપે.

પ્રબંધક દાયિત્વ

  1. ઉત્પાત રોકવો (જે અંતર્ગત ઉત્પાત કરનારાઓ અને તેણે કરેલા ઉત્પાત પર નિયંત્રણ લાવવું)
  2. દૂર કરવા યોગ્ય પૃષ્ઠો/લેખો દૂર કરવા અથવા સંપાદિત કરીને વિકિપીડિયાના માપદંડ મુજબના બનાવવા.
  3. મહત્ત્વપૂર્ણ પૃષ્ઠોને સુરક્ષિત કે અર્ધસુરક્ષિત કરવા.
  4. ઈન્ટરફેસ સુધાર માટે મીડિયા વિકિ સંચિકાઓને સંપાદિત કરવી.
  5. કેટલાક સભ્ય અધિકારો જેમ કે સ્વતઃ પરીક્ષિત સદસ્ય, પુનરીક્ષક, રોલબૈકર, આયાતક વગેરે આપવા કે પરત લેવા.
  6. ઉપયોગી ટૂલ્સ અને ગેજેટો ઉમેરવા, વિકિસમાજની આવશ્યકતા અનુસાર તેમાં સુધારા કે સંશોધનો કરવા.
  7. મુખપૃષ્ઠ અપડેટ રાખવું અને અન્ય સુરક્ષિત પૃષ્ઠોનું સંપાદન કરવું.
  8. અન્ય વિકિ. પ્રકલ્પોમાંથી લેખો અને ઢાંચાઓ આયાત કરવા.

આ પણ જુઓ

નામાંકન પ્રક્રિયા

અહીં નીચે આપેલા ફોર્મેટમાં નામાંકન કરવું:


=== સભ્યનામ ===
 {{sr-request
 |status    = <!--don't change this line-->
 |domain    = gu.wikipedia
 |user name =
}}
 (આપનું મંતવ્ય) -~~~~
====તરફેણ====
====વિરોધ====
====તટસ્થ====
====ટિપ્પણી====

  • સભ્યનામ એટલે જેનું નામાકન થઈ રહ્યું છે તેનું નામ લખવું.
  • user name ની બાજુમાં વિકિપીડિયામાં જે નામનું ખાતુ હોય તે નામ આગળ સભ્ય: લગાડ્યા વગર લખવું.
  • status ડિફોલ્ટ મતદાનચાલુ છે... તેમ બતાવશે. પરચમનો રંગ સફેદ દેખાશે.
  1. status = ની બાજુમાં done લખવાથી સ્થિતિ:સ્વીકૃત દેખાડશે અને પરચમનો રંગ લીલો થઈ જશે.
  2. undone લખવાથી સ્થિતિ:અસ્વીકૃત દેખાશે. પરચમનો રંગ લાલ દેખાશે.

મતદાનનું પરિણામ જાહેર થઇ ગયા પછી જે પરિણામ આવે તે મુજબ સ્થિતિ બદલવી.

વર્તમાન સમય: ૧૯:૧૧, ૧૬ એપ્રિલ ૨૦૨૪ (UTC)

નામાંકન

વિકિસ્રોત વિશેષાધિકાર

ગુજરતી વિકિસ્રોત સમુદાય નાનો છે અને ગુજરાતી વિકિપીડિયા એ ગુજરાતી સમુદાયની ફ્લેગશીપ પ્રોજેક્ટ છે આથી વિકિસ્રોત સંબંધે વિશેષાધિકાર પ્રબંધન આદિના નિવેદનો અહીં મુક્યા છે.

Sushant savla

વિકિસ્રોતના(Wikisource) પ્રબંધન હક્કો મારી પાસે છે. વિકિસ્રોત (Wikisource) પર ઘણાં ટૂલ અને ગેજેટ્સ સક્રેય કરવા માટે ઈન્ટરફેઝ હક્કોની (Interface Rights) જરૂર રહે છે. તે હક્કો ન હોવાથી સ્રોત માટે ઉપયોગી એવા ઘણાં ટુલ ગેજેટ્સ સક્રીય કરી શકાયા નથી, જેમ કે OCR બટન, center alignmentનું બટન. મને ઈન્ટરફેઝ હક્કો (Interface Rights) મળે તે માટે નિવેદન કરું છું.

તરફેણ

  1. તરફેણ તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૫૫, ૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ --Gazal world (ચર્ચા) ૧૪:૫૭, ૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  3. તરફેણ તરફેણ --A. Bhatt (ચર્ચા) ૧૭:૪૫, ૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ --ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૩, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  5. તરફેણ તરફેણ -- લિ., નેહલ દવે ૦૮:૫૭, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  6. તરફેણ તરફેણ --Amvaishnav (ચર્ચા) ૦૯:૨૦, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  7. તરફેણ તરફેણ-Vijay B. Barot (ચર્ચા) ૧૯:૦૩, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  8. તરફેણ તરફેણ હજુ સુધી આ કેમ મુલતવી રાખ્યું. પહેલા કરવા જરુર હતી. મારો સંપૂર્ણ ટેકો છે.--Vyom25 (ચર્ચા) ૧૦:૫૪, ૬ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  9. તરફેણ તરફેણ --સતિષચંદ્ર (ચર્ચા) ૧૮:૩૭, ૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  10. તરફેણ તરફેણ --Nizil Shah (ચર્ચા) ૧૦:૪૭, ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

વિરોધ

તટસ્થ

  1. તટસ્થ તટસ્થ -અર્જુન સિંહ હરધ્રોલ (ચર્ચા)

ટિપ્પણી

@Sushant savla:, ઉપરોક્ત નિવેદનની સ્થિતિ શું છે? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૧૩, ૨૬ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

મને હક્કો મળ્યા હતા. અને તે પછી ઈંટરફેઝમાં ફેરફારો પણ થયેલા છે. --Sushant savla (ચર્ચા) ૨૨:૪૮, ૨૬ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

વિકિકોશ અને વિકિસૂક્તિ વિશેષાધિકાર

હર્ષિલ મહેતા

હું અહીં વિકિકોશ અને વિકિસૂક્તિના (Wiktionary and Wikiquote) પ્રબંધક અધિકાર (Administrator) માટે નિવેદન કરી રહ્યો છું. મારા કારણો નીચે મુજબ છે:

  1. આ પ્રોજેક્ટની હાલત અત્યારે ધણી વગરના ઘર જેવી છે, તેવું કહીએ તો કઈ ખોટું નથી. ત્યાં કોઈ સ્થાનિક પ્રબંધક નથી અને તેથી તેની સારી સારસંભાળ થતી જ નથી.
  2. ત્યાં મારા સિવાય કોઈ પણ ખાસ સક્રિય સભ્ય નથી અને તેથી પ્રોજેક્ટનું કામ અટકી પડેલું છે. મારે સંપૂર્ણ પાનાં હિંદીમાં થી આયાત કરીને ભાષાંતર કરવા છે પણ હું તે માટે અસમર્થ છું.
  3. બીજી એક વસ્તુ ભાંગફોડ છે. ઉદાહરણ [૧] [૨] [૩][૪] આવા પૃષ્ઠો કોઈ પણ બનાવીને જતું રહે છે અને તેને દૂર કરવા માટે બહુ લાંબો કૂથો મારે અથવા વિરાજભાઈએ કરવો પડે છે.મેટા પરના લોકોને વારે ઘડીયે સમજાવવા કે આને દૂર કરો એ કઠીન છે.
  4. ત્યાં રોલબેકનો અધિકાર પણ કોઈને મળતો નથી કે જેથી તેઓ તાજા ફેરફાર પર નજર રાખીને દૂર કરી શકે.
  5. ગુજરાતી વિકિ સમુદાય પર આટલું કાર્ય કર્યા પછી એટલો તો વિશ્વાસ છે કે આ બંને નાના પ્રોજેક્ટોને તો હું સરળતાથી સંભાળી શકીશ અને બને ત્યાં સુધી વધુમાં વધુ માહિતી આયાત કરીશ અને આવી ભાંગફોડો દૂર કરીશ. જો આવી ભાંગફોડો દૂર થશે તો કોઈ સભ્યને યોગદાન આપવું ગમશે અને હું પણ તેમને લાગતા વળગતા હક્ક આપી શકીશ.

આ યોજના ને ચાલુ રાખવી જ મારો ઉદ્દેશ્ય છે; બસ આને બંધ નથી થવા દેવી. આપના વિચારો કે પ્રશ્નો ટિપ્પણીમાં જણાવી શકો છો. શરૂઆતમાં આટલું કાર્ય તો કરવાનું જ છે.

સમર્થન

  1. તરફેણ તરફેણ--Sushant savla (ચર્ચા) ૨૧:૦૨, ૧૯ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ: વિકિકોશ માટે જ. -- કેપ્ટનવિરાજ (📧) ૨૦:૪૭, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  3. તરફેણ તરફેણ for 3 months only. -- કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૮, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ સામાન્ય રીતે આવા અસક્રિય પ્રકલ્પોમાં પ્રથમ વખત સ્ટીવર્ડ ૩ મહિના માટે જ અધિકાર આપતા હોય છે અને એ પછીથી ૬ મહિના માટે આપવામાં આવે છે એ મુજબ પ્રથમ ત્રણ માસ માટે બન્ને પ્રકલ્પો માટે સમર્થન. એ પછી આવશ્યક્તા હોય અને કામગીરી સંતોષપૂર્ણ રહે તો અધિકારોને આગળ વધારવામાં આવે.--आर्यावर्त (ચર્ચા) ૧૩:૧૩, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  5. તરફેણ તરફેણ - વિકિકોશ અને વિકિસૂક્તિ બન્ને પ્રકલ્પો પર ઘણા વખતથી કામની જરૂર છે. આશા રાખું કે તમને આ હક્કો મળતા એ પ્રકલ્પોનો વિકાસ કરી શકો.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૭, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

વિરોધ

  1. વિરુદ્ધ વિરુદ્ધ એડમિન રાઇટ્સ કે રોલબેક રાઇટ્સ માટે સભ્યના જે-તે પ્રોજેકટ પર ઓછામાં ઓછા ૫૦૦ એડિટ્સ હોય એ ઇચ્છનીય છે. મારા મતે સભ્યએ પહેલા આ બંને પ્રોજેક્ટ્સ પર કામ કરીને અનુભવ લેવો જોઈએ. અને ત્યારબાદ ફરીથી આ હક્કો માટે નામાંકન કરવું જોઈએ. આભાર. --Gazal world (ચર્ચા) ૨૦:૨૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Gazal world: આપની વાત સાચી છે પણ એવો પ્રોજેક્ટ કે જેમાં કોઈને ૧૦૦ ઍડિટ જ માંડ છે તેમાં ૫૦૦ સુધી પહોંચવું તો બહુ અઘરૂં છે. અધૂરામાં પૂરૂ, આજે જ મેટા પર લાઈસન્સવાળી પીડીએફ અને બોગસ ચિત્રો હટાવવા વિરાજભાઈએ વિનંતી કરી તો ધરાર ના પાડી દીધી. આવું આ પૃષ્ઠમાં પણ કર્યું.Bhenchod-Wiktionary આવી નકરી ગાળો ત્યાં છે અને સ્ટીવાર્ડબંધુઓ સમજતા નથી. હવે તમે જ કહો કે આ વસ્તુ સ્થાનિક રીતે સંભાળાતી હોય તો કેટલો ફરક પડે?-હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૨૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Harshil169: Strange. તેઓએ કેમ ના પાડી પેજ ડિલિટ કરવાની? --Gazal world (ચર્ચા) ૨૩:૩૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Gazal world:દર વખતે એક જ જવાબ હોય કે તમારા પ્રોજેક્ટમાં ડિલીટની ચર્ચા બતાવો. હવે જે પ્રોજેક્ટમાં ૧૦ એડિટ મહિનામાં થતા હોય અને તેમાં ૪ ભાંગફોડના અને ૪ એને દૂર કરવાના તો ચર્ચા ક્યાં કરવી? કોની જોડે કરવી? તેથી જ તો કહું છું યોજના ઉપેક્ષિત છે અને જો કોઈ અનુભવી ગુજરાતી જવાબદારી લે તો હું નામાંકન ખેંચી લઈશ.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૪૪, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Gazal world:ભાઈ, આપની વાત સાથે સહમત છું પણ તદ્દન અસક્રિય પ્રકલ્પો પર પ્રબંધન અધિકારો માટે આટલા સંપાદનોની બિલકુલ આવશ્યકતા નથી. આવા પ્રકલ્પોમાં તો કોઈ એક સંપાદન કરે એ પણ મોટી વાત છે. ૫૦૦ સંપાદનો પુરા કરવામાં તો વર્ષો લાગી જાય. આ પ્રકલ્પોમાં કોઈ સંપાદનો નહીં કરે તો એ બંધ થઈ જશે જેમ ગુજરાતી વિકિપુસ્તક પ્રકલ્પ બંધ થઈ ગયો છે.--आर्यावर्त (ચર્ચા) ૦૯:૧૪, ૨૨ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

તટસ્થ

  1. તટસ્થ તટસ્થ - એટલા માટે કે હું પણ ઈચ્છું છુ કે નવા પ્રકલ્પો પર કામ શરૂ થાય પણ હાલની સ્થીતિ એવી લાગે છે કે એ કામ શરુ કરવા જતા મુખ્ય પ્રકલ્પને અવળી અસર થવાની શક્યતા લાગે છે.--A. Bhatt (ચર્ચા) ૨૧:૦૦, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

ટિપ્પણી

  1. @Harshil169: હું મારો મત આપવા પૂર્વે એ જાણવા માંગુ છું કે પ્રબંધક હક આપને શા માટે જોઈએ છે. માત્ર પાનું દૂર કરવા માટે કે આયાત કરવા માટે? આયાતકારના હકો કદાચ આયાત સંબંધી કામ કરવા ઉપલબ્ધ હશે. (મને ટેક્નિકલ જાણકારી નથી. અન્ય સભ્યો જણાવી શકે.) થોડા પાનાં જ દૂર કરવા માટે એવા પાનાંની યાદી (15-20 પાનાં) એક સાથે રદ કરવા મેટા પર જણાવી શકાય. જો રોજ ઘણા બધા પાનાં રદ કરવા પડતા હોય તો જ પ્રબંધક હકો આપણે જોઈએ. આ ઉપરાંત વિકિકોશ પર માત્ર 16 યોગદાન જ છે અને વિકિસુક્તિ પર કોઈ જ યોગદાન કરેલ નથી. સામાન્ય રીતે આટલા ઓછા યોગદાનમાં ક્યારેય પ્રબંધક હકો આપવામાં આવતા નથી. માત્ર અનુભવીને આ ખાસ હકો આપવામાં આવે છે. કોઈ ખાસ કારણ/જરૂરિયાત હોય જેથી પ્રબંધક હકો જોઈતા હોય તો જણાવો. સામાન્ય પ્રશ્નો/જરૂરિયાતના ઉકેલ અન્ય રીતે થઈ શકશે. -Nizil Shah (ચર્ચા) ૧૯:૩૦, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
    @Nizil Shah: આ બંને યોજનાઓ મોટા ભાગે ઉપેક્ષાનો ભોગ બની છે અને તેને આગળ લઈ જવા માટે હું તૈયાર છું. આવા એક-બે ખરાબ નહિં પરંતુ વીસ-પચીસ પાનાં છે, જેને રદ કરવા માટે વિનંતી કરવામાં આવતી હતી પરંતુ ઘણીવાર એક પછી એક પૃષ્ઠો વારંવાર બનતા જાય છે, ઘણીવાર વિનંતી રદ થાય છે અને વિકિસૂક્તિ પર તો કોપીરાઈટ વાળી રચનાઓ ચઢાવાય છે. વારંવાર આ કામ માટે મેટા પર મોટી લાંબી વિનંતી કરવી અને વિદેશી ભાષા વાળાને આ સમજાવવું કે આ પૃષ્ઠ આના માટે દૂર કરવું એ કંટાળાજનક છે. વિકિકોશના આવા કેટલાક પૃષ્ઠો આ રહ્યાં. સાથે જ વિકિકોશ પર મેં ઘણા શબ્દોના અર્થ બનાવ્યા છે, વધુ કામ કરવા ઢાંચા, પૃષ્ઠ અને ઘણું બધું આયાત કરવું પડે છે. વધારામાં, ભાંગફોડ (Vandalism) દૂર કરવા વારંવાર undo નો ઉપયોગ કરવો પડે છે. અમુક પૃષ્ઠોમાં તો સાવ અશ્લીલ ભાષા વપરાય છે. હું અને @CptViraj: આવી ઘણી ભાંગફોડ દૂર કરી ચૂક્યા છીએ. રોલબેક ટૂલ્સ હોય તો ઉપયોગ કરવામાં પણ સરળતા રહે. આ બધું જોતા સ્થાનિક નિરાકરણ આવે તેવી ઈચ્છા છે. જો મારામાં અનુભવ ઓછો હોવાનો પ્રશ્ન હોય તો બીજું કોઈ અનુભવી નામાંકન કરે તો હું નામાંકન પાછું ખેંચવા તૈયાર છું. અથવા એમ હોય તો હંગામી ધોરણ (૬મહિના) માટે પ્રબંધકના હક આપીને કાર્યનું અવમૂલ્યન કરી શકાય. હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૪૧, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Harshil169: માત્ર મેન્ટેનન્સ કામ માટે જ પ્રબંધક હકો આપ માંગી રહ્યા છો તો તમારી ઉપરોક્ત વાત વાંચી હું પોતે પ્રબંધક તરીકે નામાંકન કરવા અને એ મેન્ટેનન્સ કાર્ય સાંભળી લેવા તૈયાર થાઉં છું. -Nizil Shah (ચર્ચા) ૧૨:૦૦, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
Thanks for heads up. Although, IMHO, blocking new user (who is doing good edits) was too much. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Masumrezarock100: This was not canvassing for this. Actually, I’d filled my nomination long ago on gu wiktionary and this candidate supported me. I just requested him to vote on appropriate place so that RfA can be closed within seven days. Gujarati wiki doesn’t give notification of open RfA unlike English Wikipedia. Also, English Wikipedia doesn’t count other crosswiki contributions and thus, these are not being counted here. Point to be noted is user has only 3 edits here and just came to vote to oppose this nomination.— હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૬:૪૦, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
English Wikipedia's RFA process doesn't count global "contributions", true. But I am concerned about your behaviour. So I raised them here. Admins are supposed to collaborate with other editors, not abuse the process. Not to mention your continuous personal attacks. This is your RFA not mine. You are not calling the shots here and my edit count has nothing to do with this. Cordially, Masumrezarock100 (ચર્ચા) ૨૦:૩૦, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
Do you even know or care to read what I had written in the application? I clearly wrote that rights are required to remove abusive pages, copy right pages, to remove vandalism and to import pages. There are only 2 active contributors in project including me. If you’re not editor then why do you care about that project?—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૧૨, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

સભ્ય:Nizil Shah

હું ગુજરાતી અને અંગ્રેજી વિકિમીડિયા પ્રોજેકટ સાથે કેટલાક વર્ષોથી કાર્યરત છું અને વિકિકોશને ફરીથી કાર્યાન્વિત કરવા ઉપરની ચર્ચા મુજબ @Harshil169:ની વિનંતી ધ્યાનમાં રાખી વિકિકોશના મેન્ટેનન્સનું કાર્ય કરવા માત્ર ત્રણ મહિના માટે પ્રબંધક તરીકે હકો આપવા વિનંતી કરું છું. -Nizil Shah (ચર્ચા) ૧૨:૦૯, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

સમર્થન

  1. તરફેણ તરફેણ--૧૦૦૦% સહમતિ સાથે. નિઝિલ જેવા અનુભવી વિકિપીડિયનનો લાભ કોઈ ગુજરાતી પ્રકલ્પને મળે તેથી રૂડું કશું હોઈ જ ન શકે. નિઝિલની હાજરીથી પ્રકલ્પ ખૂબજ સારી પ્રગતિ કરી શકશે તે વિષે કોઈ શંકા નથી. --Sushant savla (ચર્ચા) ૧૩:૦૧, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ -- We need editors like Nizil to take care of this. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૧૨, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  3. તરફેણ તરફેણ હું વિકિપીડિયામાં જોડાયો ત્યારથી હુ નિઝિલને સારી રીતે ઓળખું છુ, અને મને વિશ્વાસ છે કે તે દરેક કામ ખૂબ સારી રીતે અને જવાબદારીના ભાન સાથે કરે છે. ખાસ કરીને નવા સભ્યો સાથે કેવી રીતે વર્તન કરવું અને તેમને અનુકૂળ બનવું એ વાત તે ખૂબ સારી રીતે જાણે છે. માટે હું આ નામાંકનની તરફેણ કરું છું. --Gazal world (ચર્ચા) ૨૧:૧૦, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ કાર્યદક્ષ, પ્રતિબદ્ધ, ઉત્તરદાયી અને અનુભવી સભ્ય. પૂર્ણ સમર્થન. --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૩૦, ૨૬ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

વિરોધ

  1. વિરુદ્ધ વિરુદ્ધ, તમે ભરોસાપાત્ર છો અને તમારા સંપાદનો ખૂબ મહત્વનાં છે તેમાં કોઈ શંકા નથી, પણ મને વિકિકોશ પર બે પ્રબંધકોની જરૂર જરાય નથી લાગતી. -- કેપ્ટનવિરાજ (📧) ૧૨:૧૫, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
@CptViraj: અત્યારે કોઈ પ્રબંધક નથી અને ઉપર જણાવ્યા મુજબ હર્ષિલ મહેતાની વિનંતી ધ્યાનમાં લઈને જ હું નામાંકન કરી રહ્યો છું. તેઓએ જણાવેલ જ છે કે અન્ય કોઈ જવાબદારી લેતું હોય તેઓ નામાંકન પરત ખેંચશે.-Nizil Shah (ચર્ચા) ૧૨:૨૩, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

તટસ્થ

  1. તટસ્થ તટસ્થ હું અત્યાર પૂરતો તટસ્થ મત આપું છું કારણ કે તેમના જવાબ થી સંપૂર્ણ સંતુષ્ટ નથી. ઉપર થયેલી ચર્ચા મુજબ મેં નામાંકન હટાવવાની વાત જ્યારે મને માત્ર એક જ મત મળ્યો હતો અને પ્રક્રિયા પ્રાંરભિક તબક્કામાં હતી ત્યારે કરી હતી. અત્યારે RfA નો દર ૮૦% છે, સમુદાયે કોઈ અન્ય સદસ્યનું નામ સૂચવ્યા કરતા મારી પર પસંદગી ઉતારી છે અને પ્રક્રિયા હવે લગભગ પૂર્ણ થવાને આરે છે; છેલ્લા સમયે નામાંકન ખેંચવું એ વિકિસમુદાયનો સમય બગાડવા સમાન છે. નામાંકિત સદસ્ય જો વિકિકોશમાં વચગાળા દરમિયાન શબ્દ ઉમેરવા, આજનો શબ્દ પરિયોજના અને નવી યોજના શરૂ કરવા પર કાર્ય કરશે તો તેમનું મૂલ્યન કરી હું તરફેણમાં મત કરીશ. ત્યાં સુધી હું સમુદાયના વિચાર પણ જાણવા માંગીશ.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૭:૨૭, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  2. તટસ્થ તટસ્થ - તટસ્થ એતલા માટે કે તમારો હંમેશા આગ્રહ હોય છે કે તમે અંગ્રેજી પ્રકલ્પમાં કામ કરો અને તે કામનું રૂપાંતરણ અહિં કોઈ અન્ય સભ્યો કરે. એ રવૈયો ધ્યાનમાં રાખતા ખબર નથી કે તમે ગુજરાતી પ્રકલ્પમાં કેટલો સમય ફાળવી શકશો. તમે અંગ્રેજીમાં જે યોગદાન કરો છો તે સરાહનિય છે અને હું એ વાત સાથે સહમત છું કે અંગ્રેજી વિકિપીડિયામાં બનાવેલા કે વિસ્તારેલા લેખોનો વાચકવર્ગ ગુજરાતી કરતા ઘણો બહોળો હોય અને એ કારણે તમે ત્યાં કરેલું કામ વધુ લોકો સુધી પહોંચી શકે. એ જ તર્ક આ બે પ્રકલ્પોને લાગુ પડે છે, માટે હું તટસ્થ છું.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૨, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  3. તટસ્થ તટસ્થ - અંગ્રેજી પ્રકલ્પો અને ગુજરાતી પ્રકલ્પો તરફનું એમનું વલણ જોતા ધવલભાઈની વાત સાથે સહમત થાઉ છુ. --A. Bhatt (ચર્ચા) ૨૧:૦૨, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

ટિપ્પણી

ઉપર મત આપનાર સહુને હું આમંત્રિત કરું છું: @Sushant savla, CptViraj, KartikMistry, आर्यावर्त, Gazal world, અને Harshil169:.-Nizil Shah (ચર્ચા) ૧૨:૦૯, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

@Aniket, Hardhrol, HinduKshatrana, Krinkle, Vijay B. Barot, અને VikramVajir: અન્ય સક્રિય સભ્યોને પણ આમંત્રણ. -Nizil Shah (ચર્ચા) ૧૨:૧૮, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
  • પ્રશ્ન મારૂં નામાંકન પાછું ખેંચતા અને મત આપતા પહેલા હું અમુક પ્રશ્ન પૂછવા માંગું છું.
    1. મારા પ્રબંધકના હકો માગવાની સાથે જ મને આંતરવિકી આયાતકના હકો મળતા હતા. હવે મારે તેને મેળવવા ફરી થી અરજી કરવી પડશે. શું વિકિકોશને આગળ વધારવા તે હકો મને પ્રદાન કરશો?
    2. તે જ રીતે રોલબેકનો અધિકાર પણ મને હવે નહિં મળે, જે મારૂં કાર્ય અઘરૂ બનાવશે. શું આપ તે હકો મને આપશો?
    3. આપે મે ૨૦૧૮ પછી ત્યાં એક પણ યોગદાન કર્યું નથી. આપ ખાસ સક્રિય નથી. મેં કાલે જ ત્યાં મુખપૃષ્ઠ પર wiktionary:gu:વિકિકોશ:આજનો શબ્દ ચાલુ કરી છે, હજુ બીજી એક નાની યોજના આજનો વિદેશી શબ્દ ટૂંક જ સમયમાં શરૂ કરીશ. હું રોજે રોજના શબ્દો ઉમેરતો જઉ છું. આપ તેના ઢાંચાઓ જેમ જેમ બનતા જાય તેમ ભાંગફોડ નિવારવા સુરક્ષિત કરશો? સામાન્ય રીતે મુખપૃષ્ઠ અને તેને લાગતી વસ્તુઓ સૌથી સુરક્ષિત હોય છે.
    4. આપ ભાંગફોડિયા IP કે જે માત્ર ગાળોનું પૃષ્ઠ બનાવી જતા રહે છે તેની પર શું ઍક્શન લેશો? તથા મેં બનાવેલી યાદી છે તેની પર શું કાર્યવાહી કરશો? વધુમાં, શું આપ આવા પૃષ્ઠોને શોધી શોધી દૂર કરવા કે તાજા ફેરફાર પર ચાંપતી નજર રાખવા જેવા કામ કરશો?
    5. અન્ય કેવા પ્રબંધકોના કામ માટે તમે સક્રિય રહેશો અને યોજનાને આગળ લઈ જવામાં તમે રસ ધરાવો છો?—હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૩૪, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
ચોક્કસ. ઉપરોક્ત તમામ કામ કરવાની તૈયારી સાથે જ હું નામાંકન કરવા તૈયાર થયો છું. જવાબદારી સમજીને સ્વીકારું છું. જો પૂરતું કામ ન કરી શકું તો

ત્રણ મહિના પછી હું પોતે ફરી નામાંકન નહીં કરું. -Nizil Shah (ચર્ચા) ૧૪:૪૧, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]