સભ્યની ચર્ચા:Brihaspati: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
→‎ટીકા વિષે: નવો વિભાગ
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
(→‎ટીકા વિષે: નવો વિભાગ)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
::::ધ્યાનમાં રાખીશ. પરંતુ [[સભ્ય:Tachukdi Ad]]
માટે કદાચ આ રીક્વેસ્ટનો ઉપયોગ કર્યો હતો. હવે મને બંને કિસ્સામાં ભેદ ખબર પડી છે.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૧:૦૧, ૨૮ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
== ટીકા વિષે ==
 
ભાઈ તમે વિકિપીડિયાને જે કઈ યોગદાન કરો છો એ મહત્વનું છે,પરંતુ એ પણ જોવું જોઈએ કે વિકીપીયાની પોલીસી વિરુધ ન હોય.તમે ઇસ્લામની ટીકા પેજ બનાવ્યું છે એ તો ઠીક પણ તમે મોહમ્મદ ની ટીકા પેજ પણ બનાવ્યું છે... કોઈની પણ ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચે એવું કશું પણ પોલીસી વિરુધ છે.હું આશા રાખું છું કે તમે આ પેજ જ ડીલીટ કરી નાખશો...
૧૧૫

edits

દિશાશોધન મેનુ