સભ્ય:92saeedshaikh: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનુંNo edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
હું,સઈદ શેખ,વ્યવસાયે સિવિલ એન્જીનીયર છું.વાચન અને લેખન નો શોખ છે.બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે.(૧) મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો અને (2) સફળતાના સોપાન."યુવા સાથી" સામયિકમાં નિયમિત કોલમ લખું છું.માતૃભારતી ઉપર પણ કેટલાક લેખ પ્રસિદ્ધ થયા છે. msaeed181@gmail.com ઉપર સંપર્ક કરી શકો છો.વિકિપીડિયા પર હું નવો છું,જ્યાં સુધી વ્યવસ્થિત રીતે એડીટીંગ શીખી ન જાઉં ત્યાં સુધી મને સાથ સહકાર આપશો અને કોઈ ભૂલ થાય તો માફ કરશો એવી આશા.આભાર.
 
 
૧૧૫

edits

દિશાશોધન મેનુ