વાંસદા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
[[ચિત્ર:Vanasda bazar.JPG|240px|right| વાંસદાનો વિકાસપથ
[[ચિત્ર:Vanasda bazar.JPG|240px|right| વાંસદાનો વિકાસપથ]]
'''વાંસદા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]નો એક તાલુકો તેમ જ આઝાદી પહેલાંનું એક રજવાડું છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે '''વાંસદા''' નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી.

૦૦:૧૧, ૧૯ ડિસેમ્બર ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

વાંસદાનો વિકાસપથ
વાંસદાનો વિકાસપથ

વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનો એક તાલુકો તેમ જ આઝાદી પહેલાંનું એક રજવાડું છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી.

મહત્વના સ્થળો

  • રાજમહેલ
  • ઘડિયાળ ટાવર
  • કોટેજ હોસ્પિટલ
  • ટાઉન હોલ
  • પ્રતાપ હાઇસ્કૂલ
  • વાંસદા નેશનલ પાર્કં ( વન્ય પ્રાણી અભયારણ્ય)
  • જલારામ મંદિર

બાહ્ય કડીઓ

વાંસદા તાલુકામાં આવેલાં ગામો

અક્ષાંશ-રેખાંશ: 20°45′N 73°21′E