દમણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨: લીટી ૨:
અહીં પહોંચવા માટે [[અમદાવાદ]] - [[મુંબઇ]] રાજ્ય ધોરી માર્ગે અથવા રેલ્વે માર્ગે [[વલસાડ]] જિલ્લાના [[વાપી]] અથવા [[ઉદવાડા]] પહોંચી ત્યાંથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા દમણ પહોંચી શકાય છે.
અહીં પહોંચવા માટે [[અમદાવાદ]] - [[મુંબઇ]] રાજ્ય ધોરી માર્ગે અથવા રેલ્વે માર્ગે [[વલસાડ]] જિલ્લાના [[વાપી]] અથવા [[ઉદવાડા]] પહોંચી ત્યાંથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા દમણ પહોંચી શકાય છે.

== ઇતિહાસ ==

આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોવા, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર વણજ માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે પણ આ પોર્ટુગીઝો શાસન કરતા હતા. [[ડિસેમ્બર ૧૯]], [[૧૯૬૧]]ના દિવસે [[ભારત]] સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.
== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==

* દમણ અને દીવ વહીવટી કચેરી: [http://www.daman.nic.in અધિકૃત જાળસ્થળ]
* [http://www.damantourism.co.in દમણ પ્રવાસન વિભાગનું જાળસ્થળ]
* દમણ અને દીવ વહીવટી કચેરી: [http://www.daman.nic.in અધિકૃત જાળસ્થળ]
* [http://www.damantourism.co.in દમણ પ્રવાસન વિભાગનું જાળસ્થળ]

{{geo-stub}}
{{geo-stub}}

૧૭:૫૬, ૧૯ ડિસેમ્બર ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

દમણ અને દીવભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર દમણ છે. દમણ પ્રદેશ ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાથી ઘેરાયેલો છે. જેમાં દમણ શહેર અરબ સાગરના કિનારે વસેલું નગર છે. અહીં પહોંચવા માટે અમદાવાદ - મુંબઇ રાજ્ય ધોરી માર્ગે અથવા રેલ્વે માર્ગે વલસાડ જિલ્લાના વાપી અથવા ઉદવાડા પહોંચી ત્યાંથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા દમણ પહોંચી શકાય છે.

ઇતિહાસ

આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોવા, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર વણજ માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે પણ આ પોર્ટુગીઝો શાસન કરતા હતા. ડિસેમ્બર ૧૯, ૧૯૬૧ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.

બાહ્ય કડીઓ