૧
edit
Gazal world (ચર્ચા | યોગદાન) નાનું (105.12.0.141 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.) ટેગ: Rollback |
Jivraj Aal (ચર્ચા | યોગદાન) (Jivraj Aal Most Important Person Personal information.. About જીવરાજ આલ સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિની વ્યક્તિગત માહિતી.. વિશે) ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
Jivraj Aal Most Important Person Personal information.. About
જીવરાજ આલ સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિની વ્યક્તિગત માહિતી.. વિશે
અટક :-રબારી પેટા જ્ઞાતિ.આલ
નામ :- જીવરાજભાઇ આલ
પિતા :- ભીખાભાઇ આલ
માતા :- મોઘીબેન
ભાઇ :- ૪
બહેન :- ૧
અભ્યાસ :- ગ્રેજ્યુએશન T.Y.B.A
જન્મ
તારીખ :- ૦૨/૫/૧૯૭૭
સરનામું :- ગામ. ઉમેદપૂરા પોસ્ટ.ટડાવ
તાલુકો.વાવ જિલ્લો.બનાસકાંઠા
પિનકોડ નંબર.૩૮૫૫૬૬
વ્યવસાય:- સામાજિક સેવા, સંગઠન
ખેતી :- હા
અન્ય :- વિહોતર ગૃપ ગુજરાતના અધ્યક્ષ તરીકે કાર્યરત
પૂર્વ.:- ગુજરાત પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ
શોખ:- રીડિંગ,હૉર્સ,કેમેલ રાઇડિંગ,ડ્રાઇવિંગ,સ્વિમિંગ
ડ્રાઇવિંગ
લાયસન્સ.હા/ના.-હા
ઉપર મુજબ જણાવેલ વિગતો વાળા વ્યક્તિ એટલે ટૂંકમાં ગુજરાતમાં ગુંજતું નામ.જીવરાજ આલ ગુજરાત રાજ્યના છેવાડા જિલ્લાનું છેવાડાનું ગામ પાકિસ્તાન બોર્ડર નજીક આવેલ એક નાનકડા ગામના રબારી જાતિ માં જ્ઞાતિ-આલ પરિવારમાં પિતા. ભીખાભાઇ હીરાભાઇ આલ માતા. મોંઘીબા ને ત્યાં જન્મ થયો અને ત્યાર બાદ ધીરે ધીરે બાળપણ માં મોઘીબા તથા અને પિતા શ્રી ની છત્ર છાયા માં લાડકોડ થી ઉછેર થવા લાગ્યો ભીખા બાપા સમાજ ના પટેલ ગણાતા અને શિક્ષણ પ્રેમી પણ હતા તેથી સામાજિક સંસ્કારો સાથે શિક્ષણમાં સિંચન થવા લાગ્યું અને પરિવારમાં પણ બધા ભાઇઓ શિક્ષિત હતા અને એક ભાઈ તો શિક્ષક હતા અને મોટા બહેન પુજીબેન ભીખાભાઇ જે પોતાના સાસરી પક્ષે કાયમી રહેતા હતા અને આ રીતે પરિવાર સુખી રીતે જીદંગી વિતાવતો હતો ત્યારે ભીખા બાપા નું અચાનક મૃત્યુ પામેલા અને માતા મોંઘીબા ઉપર પૂર્ણ જવાબદારી સામાજિક આગેવાન નું ઘર ની અમુક જવાબદારીઓ ભીખા બાપા એ પરિવારના મોભી મોટાભાઇ નાગજીભાઇ ભીખાભાઇ ને સોંપેલી હતી અને તેમના થી નાનાભાઈ શિક્ષક તરીકે મહાદેવભાઇ ભીખાભાઇ તેમના થી નાના છગનભાઇ ભીખાભાઇ ગૃહપતિ તરીકે કાર્યરત અને સૌથી નાના ભાઇ જીવરાજભાઇ ભીખાભાઇ આલ જેમને મોંઘીબા ના લાડકા અને પરિવાર ના પણ લાડકા તરીકે ખુબ પ્રેમ કરતા કરતા દિવસો વીતવા લાગ્યા ત્યાર બાદ ભીખા બાપા નું સ્વપ્ન હતું કે નાગજીભાઇ ઉમેદપુરા અને ચોથરનેસડા ગૃપ પંચાયત ના સરપંચ બંને અને મોંઘીબા ના સૌ મતદાતાઓ ના આર્શીવાદ થી નાગજીભાઇ સરપંચ તરીકે વિજેતા બની ત્યારબાદ ઉમેદપૂરા પંચાયત વિભાજન કરાવી બિનહરીફ ચૂંટાયા અને અવિરત હાલ પણ પોતાના દિકરાને સરપંચ તરીકે ગામ લોકો એ સ્વિકારી કાર્યરત છે.અને નાગજીભાઇ હાલમાં બનાસકાંઠા ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી તરીકે કાર્યરત છે અને ઘણી બધી સામજિક જવાબદારીઓ પણ છે અને આ પરિવાર ના આર્શીવાદ મહેનત થકી જીવરાજ આલ પ્રાથમિક શિક્ષણ મેળવી ત્યારબાદ હાઇસ્કૂલ માં અભ્યાસ મેળવી ગુજરાત પોલીસ દળમાં ભરતી થઇ ટ્રેનિંગ મેળવી બનાસકાંઠા જિલ્લામાં નિમણૂક કરવામાં આવી અને તેમની કાર્યક્ષમતા,ઉત્કૃષ્ટ દેખાવ હોશિયાર ના કારણે તેમની પસંદગી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ માં થઈ અને ત્યાં નોકરી ઈમાનદારી સાથે રૂવાબદારી થી ગુનેગારો માં ખોફ સાથે ડર ઊભો થયેલ કામગીરી સારી થતાં તેઓની પ્રસંશા અને વાહવાહી થવા લાગી
બસ આ રીતે પોલીસ પરિવાર અને સમાજ અને પોતાનું નામ ઉજ્વળ કરવા લાગ્યા અને સામાજિક સેવાઓ તો પોતાના લોહીમાં હતી જેથી પોલીસ ખાતા માંથી રાજીનામું આપી દીધું અને સામાજિક સેવક તરીકે ગુજરાત ભર માં ઉભરી આવ્યા અને સમાજના દરેક સારા,નરસા પ્રસંગોમાં અને દુઃખ સુખ માં ભાગીદાર બની લોકો ને મદદરૂપ બનવા લાગ્યા ત્યાર પછી આખા ગુજરાત માં સામાજિક વિહોતર ગૃપ માં જોડાયા અને બનાસકાંઠા જિલ્લામાં થી શરૂઆત કરી મારો સમાજ શિક્ષણ થી ઓળખાય તેવું સ્વપ્ન લઈ આખા ગુજરાતમાં સામાજિક લગાવ વધવા લાગ્યો અને વિહોતર ગૃપ ઓફ ગુજરાતના અઘ્યક્ષ તરીકેની મુખ્ય જવાબદારી સોંપાઇ અને અનેક ડિજિટલ સદઉપયોગ કરી સમાજને તોડવા નહિ પણ જોડવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને પોતાના જીવનમાં રૂપિયા ને પ્રેમ નહિ પણ પોતાની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ ઓ જ પોતાની મૂડી સમજી આગળ વધવા લાગ્યા અને આજે ગુજરાત અને ભારત દેશમાં પ્રેણારૂપ બની ડિજિટલ લડાઈ લડી સમાજ અને રાષ્ટ્ર સુરક્ષા કઈ રીતે જળવાય એજ ભાવના સાથે આજે પરિવાર અને ઉમેદપુરા ગામનું તાલુકા જિલ્લાનું રાજ્યનું નામ રોશન કર્યું છે અને હાલમાં પણ હર હંમેશા કોઈના દુઃખમાં દુઃખી સૌના સુખ માં સુખી તેવી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા આ છે જીવરાજ આલ અમારા પાસે પ્રયાપ્ત માહિતી આપના સુધી પહોંચાડી છે તો આપનો પ્રતિભાવ જણાવવા વિનંતી છે..
પિતાશ્રી ભીખા બાપા માતૃશ્રી મોંઘીબાના આર્શિવાદ.
શ્રી વડવાળા દેવ દુધરેજ અને શ્રી ગોગા મહારાજ કાસ્વા ના પરમ. ઉપાસક છે અને તેમના આર્શિવાદ થકી આ બધું પ્રાપ્ત થયેલ છે...
જય વિહોતર,જય વડવાળા,જય ગોગા મહારાજ
=== No formal peer review ===
|
edit