દિવ્ય ભાસ્કર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
Amitrathod2408 (talk)એ કરેલો ફેરફાર 720599 પાછો વાળ્યો
ટેગ્સ: Undo મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
નાનું સાફ-સફાઇ.
લીટી ૨૧: લીટી ૨૧:
| અધિકૃત વેબસાઇટ = {{વેબસાઇટ|http://www.divyabhaskar.co.in}}
| અધિકૃત વેબસાઇટ = {{વેબસાઇટ|http://www.divyabhaskar.co.in}}
}}
}}
'''દિવ્ય ભાસ્કર''' (અંગ્રેજીમાં: Divya Bhaskar) એક [[ગુજરાતી]] વર્તમાનપત્ર છે, જે ૨૦૦૩થી ગુજરાતી સમાચારપત્રોની સૂચીમાં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ [[હિન્દી]] દૈનિક ભાસ્કરની કંપનીનું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગથી<ref name="Porus_Munshi_2009">{{cite book
'''દિવ્ય ભાસ્કર''' ({{lang-en|Divya Bhaskar}}) એક [[ગુજરાતી]] વર્તમાનપત્ર છે, જેની શરૂઆત ૨૦૦૩માં થઇ હતી. દિવ્ય ભાસ્કર એ [[હિન્દી]] દૈનિક ભાસ્કરની કંપની ડીબી કોર્પ લિ. નું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગથી<ref name="Porus_Munshi_2009">{{cite book
| title = Making Breakthrough Innovations Happen
| title = Making Breakthrough Innovations Happen | author = Porus Munshi | year = ૨૦૦૯ | publisher = Collins Business | isbn = 978-81-7223-774-5 | chapter = Dainik Bhaskar: No. 1 From Day One | pages = ૧૬–૩૩
}}</ref>, દિવ્ય ભાસ્કર ગુજરાતમાં શરૂઆતથી જ અગ્રણી રહ્યું છે.
| author = Porus Munshi
| year = ૨૦૦૯
| publisher = Collins Business
| isbn = 978-81-7223-774-5
| chapter = Dainik Bhaskar: No. 1 From Day One
| pages = ૧૬–૩૩
}}</ref>, દિવ્ય ભાસ્કરે ગુજરાત રાજ્યમાં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુનાં [[ગુજરાત સમાચાર]] અને [[સંદેશ (અખબાર)| સંદેશ]] જેવા વર્તમાનપત્રોને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે.


આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરો [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]], [[રાજકોટ]], [[ભાવનગર]], [[જૂનાગઢ]]<ref name="ref1">[http://www.divyabhaskar.co.in/article/SAU-divya-bhaskar-launch-ninth-edtion-in-junagadh-1965354.html?HT1= સિંહની ભૂમિમાં 'સાવજ'નું આગમન...]</ref>થી પ્રકાશિત કરવામાં આવે છે.
આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરો [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]], [[રાજકોટ]], [[ભાવનગર]], [[જૂનાગઢ]]<ref name="ref1">[http://www.divyabhaskar.co.in/article/SAU-divya-bhaskar-launch-ninth-edtion-in-junagadh-1965354.html?HT1= સિંહની ભૂમિમાં 'સાવજ'નું આગમન...]</ref>થી પ્રકાશિત કરવામાં આવે છે.
લીટી ૩૭: લીટી ૩૧:


==બાહ્ય કડીઓ==
==બાહ્ય કડીઓ==
* [http://www.divyabhaskar.co.in અધિકૃત વેબસાઇટ]
* [https://www.divyabhaskar.co.in/ અધિકૃત વેબસાઇટ]


[[શ્રેણી:દૈનિક]]
[[શ્રેણી:દૈનિક]]
[[શ્રેણી:સમાચારપત્ર]]
[[શ્રેણી:ગુજરાતી સમાચારપત્ર]]
[[શ્રેણી:ગુજરાતી સમાચારપત્ર]]

૨૨:૧૧, ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

દિવ્ય ભાસ્કર
પ્રકારદૈનિક વર્તમાનપત્ર
સ્વરૂપબ્રોડશિટ
માલિકDB Corp Ltd.
પ્રકાશકરમેશચન્દ્ર અગ્રવાલ
સ્થાપના૨૦૦૩
ભાષાગુજરાતી
વડુમથકઅમદાવાદ


દિવ્ય ભાસ્કર (અંગ્રેજી: Divya Bhaskar) એક ગુજરાતી વર્તમાનપત્ર છે, જેની શરૂઆત ૨૦૦૩માં થઇ હતી. દિવ્ય ભાસ્કર એ હિન્દી દૈનિક ભાસ્કરની કંપની ડીબી કોર્પ લિ. નું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગથી[૧], દિવ્ય ભાસ્કર ગુજરાતમાં શરૂઆતથી જ અગ્રણી રહ્યું છે.

આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ[૨]થી પ્રકાશિત કરવામાં આવે છે.

સંદર્ભ

  1. Porus Munshi (૨૦૦૯). "Dainik Bhaskar: No. 1 From Day One". Making Breakthrough Innovations Happen. Collins Business. પૃષ્ઠ ૧૬–૩૩. ISBN 978-81-7223-774-5.
  2. સિંહની ભૂમિમાં 'સાવજ'નું આગમન...

બાહ્ય કડીઓ