બળા (પક્ષી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2409:4041:E9E:6233:790E:B767:10B7:4A7B (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૨૩: લીટી ૨૩:
મોટા હંજના પ્રમાણમાં નાના હંજની ડોક ટુંકી અને થોડી ઝાડી હોય છે. કનિદૈ લાકિઅ પગ પણ મોટા હંજ કરતા ટુંકા હોય છે. ચાંચ દ્યેરી ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. રહેઠાણો મોટા તળાવો, દરીયાકીનારાના કિનારે કાદવીયા કે પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે.

સુરખાબ ગુજરાતનું રાજ્યનું પક્ષી છે.
બળા ગુજરાતનું રાજ્યનું પક્ષી છે.

==સંદર્ભ==
==સંદર્ભ==

૧૧:૧૪, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

બળા
Temporal range: 25–0Ma
Late Oligocene – Recent
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
બળાનાં રહેઠાણો

બળા, કે હંજ કે ક્યારેક ભૂલથી સુરખાબ[૨] તરીકે ઓળખાતું આ પક્ષી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. બળા સમુહવાચક શબ્દ છે, એકવચન માટેનો શબ્દ બળું છે[૨].

તેની ગરદન ઙ્કલ્ઙ્ખ આકારની તથા પંખી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. સમૂહમાં કાદવથી માળાઓ બનાવે છે. મોટો  (સુરખાબ) કદઃઉંચાઈ ૧૩૫ સેમી. હંજ (સુરખાબ)ને કનિદૈ લાકિઅ ઓળખવો સહેલો છે. ઉંચાઈના પ્રમાણમાં તેનું નાનુ શરીર કોઈનું પણ ધ્યાન ખેંચે. આખુ શરીર રંગે સફેદ અને તેમાં આછી ગુલાબી ઝાંય, ઉડે ત્યારે પાંખોમાંનાં કનિદૈ લાકિઅ દ્યેરા અકિલા ગુલાબી અને કાળા રંગની ભભક તરત નજરે પડે છે. પગ લાંબા અને ગુલાબી હોય છે. ચાંચ ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. કનિદૈ લાકિઅ નર-માદા સરખા જોવા મળે છે. નાનો હંજ (સુરખાબ) કદઃઉંચાઈ કનિદૈ લાકિઅ ૯૦ થી ૧૦૫ સેમી.તેના સફેદ શરીરનો ગુલાબી રંગ વધારે સ્પષ્ટ દેખાઈ તેવો છે.

મોટા હંજના પ્રમાણમાં નાના હંજની ડોક ટુંકી અને થોડી ઝાડી હોય છે. કનિદૈ લાકિઅ પગ પણ મોટા હંજ કરતા ટુંકા હોય છે. ચાંચ દ્યેરી ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. રહેઠાણો મોટા તળાવો, દરીયાકીનારાના કિનારે કાદવીયા કે પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે.

બળા ગુજરાતનું રાજ્યનું પક્ષી છે.

સંદર્ભ

  1. BirdLife International (2012). "Dendrocitta vagabunda". IUCN Red List of Threatened Species. Version 2012.1. International Union for Conservation of Nature. મેળવેલ 16 July 2012. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. ૨.૦ ૨.૧ દેસાઈ, પ્રદ્યુમ્ન કંચનરાઈ (૧૯૮૦). પંખી જગત. અમદાવાદ: હરીનારાયણ આચાર્ય. Cite has empty unknown parameter: |1= (મદદ)CS1 maint: discouraged parameter (link)