ગતિના નિયમો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
નાનું Joshirudra (talk) દ્વારા કરેલ ફેરફારોને Rudra joshi 18 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૮: લીટી ૮:
પહેલો નિયમ કહે છે કે જ્યાંં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ(ફોર્સ) ન લગાડવામાં આવે ત્યાંં સુધી જે વસ્તુ ગતિમાં હોય એ ગતિમાં અને જે વસ્તુ સ્થિર હોય એ સ્થિર રહે છે.
પહેલો નિયમ કહે છે કે જ્યાંં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ(ફોર્સ) ન લગાડવામાં આવે ત્યાંં સુધી જે વસ્તુ ગતિમાં હોય એ ગતિમાં અને જે વસ્તુ સ્થિર હોય એ સ્થિર રહે છે.

===બીજો નિયમ===
===બીજો નિયમ===
પદાથૅ ના તેના કુલ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલો થાય છે.અને તે વેગમાન ની સમય ની સાપેક્ષે ના વિકલન ના સમપ્રમાણ મા હોય છે.
બળ તેના કુલ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલો થાય છે.અને તે વેગમાન ની સમય ની સાપેક્ષે ના વિકલન ના સમપ્રમાણ મા હોય છે.

===ત્રીજો નિયમ===
===ત્રીજો નિયમ===

૧૭:૧૬, ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

આઇઝેક ન્યુટન

ગતિના નિયમો સર આઇઝેક ન્યૂટને આપેલા. આ ત્રણેય નિયમો ગતિ વિષયક નિયમો છે. આ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો પાયો છે. આ નિયમો પદાર્થનું દળ, તેના પર લાગતું બળ, અને તેની ગતિ (વેલોસિટી) વચ્ચેનો સંબંધ દર્શાવે છે.

નિયમો

ન્યુટને કુલ ત્રણ નિયમો આપ્યા. જે નીચે મુજબ છે.

પહેલો નિયમ

પહેલો નિયમ કહે છે કે જ્યાંં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ(ફોર્સ) ન લગાડવામાં આવે ત્યાંં સુધી જે વસ્તુ ગતિમાં હોય એ ગતિમાં અને જે વસ્તુ સ્થિર હોય એ સ્થિર રહે છે.

બીજો નિયમ

બળ એ તેના કુલ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલો થાય છે.અને તે વેગમાન ની સમય ની સાપેક્ષે ના વિકલન ના સમપ્રમાણ મા હોય છે.

ત્રીજો નિયમ

બે પદાર્થની આનંતરવીષટ ક્રિયા દરમિયાન જ્યારે પહેલો પદાર્થ બીજા પર બળ લગાડે છે તત્કાલિન બીજો પદાર્થ પહેલા પર લગાડે છે. આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.

ઉપયોગ

આ ગતિના નિયમો અને ન્યુટનના ગુરૂત્વાકર્ષણના નિયમોથી કેપ્લરના નિયમો સમજાવી શકાય છે.