જીભ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
નાનું robot Adding: sl:Jezik (organ) |
નાનું રોબોટ ઉમેરણ: ug:تىل |
||
લીટી ૧૩૨: | લીટી ૧૩૨: | ||
[[th:ลิ้น]] |
[[th:ลิ้น]] |
||
[[tr:Dil (organ)]] |
[[tr:Dil (organ)]] |
||
[[ug:تىل]] |
|||
[[uk:Язик]] |
[[uk:Язик]] |
||
[[ur:زبان (تشریح)]] |
[[ur:زبان (تشریح)]] |
૨૨:૩૪, ૭ ફેબ્રુઆરી ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
જીભ એ મુખમાં રહેલ,ચાવવા અને ગળવા માટે ઉપયોગી તેવું કંકાલિય સ્નાયુ(મજ્જા)નું બનેલ અંગ છે. માનવની સ્વાદેન્દ્રિ હોવા થી તેનું એક નામ રસના પણ છે. જીભની મોટાભાગની ઉપલી સપાટી સ્વાદાંકુરો (taste buds) થી છવાયેલ હોય છે.તે ઉપરાંત જીભ તેની બહોળા પ્રમાણમાં વિવિધરીતે હલચલ કરવાની ક્ષમતાને કારણે વાચા (અવાજ) ઉત્પન કરવાનાં કાર્યમાં પણ સહાયરૂપ છે. તે સંવેદનશીલ અને લાળ વડે ભિંજાયેલ હોય છે,તેમાં પુષ્કળ પ્રમાણમાં રક્તવાહિનીઓ અને તંત્રિકાઓ (ચેતાતંત્રિય કોષો) રહેલ હોય છે જે તેને હલનચલનમાં મદદરૂપ છે.[૧]
બંધારણ
જીભ મુખ્યત્વે કંકાલીય સ્નાયુઓ(મજ્જા)ની બનેલ હોય છે. જીભ માનવામાં આવે છે તેના કરતાં વધુ , છેક મુખની પાછળનીં સીમા સુધી,ગળામાં ઉંડે સુધી,ફેલાયેલી અને મોટી હોય છે.
જીભની ઉપલી સપાટી મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલ હોય છે:
- મૌખિક ભાગ (oral part) (જીભનો બાહ્ય ૨/૩ ભાગ) જે મોટાભાગે મુખમાં રહેલ હોય છે.
- (pharyngeal part) (જીભનો આંતરીક ૧/૩ ભાગ), જે ગળામાં અંદરની બાજુ (oropharynx) રહેલો હોય છે.
આ બંને ભાગો V-આકારનાં ખાંચા વડે અલગ પડે છે, જે જીભને દર્શાવે છે.
જીભનાં વિસ્તારો પર આધારીત અન્ય ભાગો આ પ્રમાણે છે:[સંદર્ભ આપો]
સામાન્ય નામ | સંરચનાત્મક નામ | વિશેષણ |
---|---|---|
(apex)ટોચકું | apical | |
(lamina)જીભનીં ધાર | laminal | |
જીભનો પુષ્ઠભાગ | dorsum (back) | dorsal |
જીભનું મૂળ | radix | radical |
(corpus) જીભનાં કોષ | corporeal |
સંદર્ભ
- ↑ Maton, Anthea (1993). Human Biology and Health. Englewood Cliffs, New Jersey, USA: Prentice Hall. ISBN 0-13-981176-1. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)