દિવેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૯: લીટી ૧૯:
}}
}}
'''દિવેલી''' અથવા '''એરંડીયો''' ([[અંગ્રેજ઼ી]]:''કૈસ્ટર'') તેલીબીયાં આપતી એક [[પુષ્પધારી છોડ]] બારમાસી વનસ્પતિ હોય છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨ મીટર કદ સુધી ખુબ જ ઝડપથી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. દિવેલીનાં ચમકદાર પાંદડાઓ ૧૫-૪૫ સેમી જેટલી લંબાઇનાં, હથેળી જેવા આકાર ધરાવતાં, ૫ - ૧૨ સેમી ઊંડી ખાંચવાળાં અને દાંતાવાળા કાંસકા જેવાં હોય છે. દિવેલીનાં પાંદડાંનો રંગ પણ ક્યારેક ક્યારેક, ઘેરા લીલા રંગથી માંડીને લાલ રંગ અથવા ઘેરા [[રીંગણીયા]] અથવા પીતલ લાલ રંગનાં હોય છે.

== બાહ્ય કડીઓ ==
{{Commons|Ricinus communis|રિસિનસ કૉમ્યુનિસ}}
*[http://bhagyodayorganic.blogspot.com/2010/02/blog-post_02.html?zx=df623a2c401f56e0 એરંડીયાની ખેતી વિશે માહિતી]
* [http://www.hort.purdue.edu/newcrop/duke_energy/Ricinus_communis.html ''Ricinus communis L.''] at Purdue University
* [http://www.hort.purdue.edu/newcrop/afcm/castor.html ''Castor beans''] at Purdue University
* [http://www.ansci.cornell.edu/plants/castorbean.html ''Ricinus communis'' (castor bean)] at Cornell University

[[શ્રેણી:વનસ્પતિ]]
[[શ્રેણી:વનસ્પતિ]]

૨૩:૫૭, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

દિવેલી
દિવેલીનો છોડ દિવેલાં (ફળ) સહિત
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પાદપ
Phylum: મૈગ્નોલિયોફાઇટા
Class: મૈગ્નોલિયોપ્સીડા
Order: મૈલ્પીજિએલ્સ
Family: યૂફોર્બિયેસી
Subfamily: અકૈલીફોએડી
Tribe: અકૈલીફી
Subtribe: રિસીનિની
Genus: ''રિસિનસ''
Species: ''આર. કૉમ્મ્યુનિસ''
દ્વિનામી નામ
રિસિનસ ક‘ઓમ્યુનિસ

દિવેલી અથવા એરંડીયો (અંગ્રેજ઼ી:કૈસ્ટર) તેલીબીયાં આપતી એક પુષ્પધારી છોડ બારમાસી વનસ્પતિ હોય છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨ મીટર કદ સુધી ખુબ જ ઝડપથી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. દિવેલીનાં ચમકદાર પાંદડાઓ ૧૫-૪૫ સેમી જેટલી લંબાઇનાં, હથેળી જેવા આકાર ધરાવતાં, ૫ - ૧૨ સેમી ઊંડી ખાંચવાળાં અને દાંતાવાળા કાંસકા જેવાં હોય છે. દિવેલીનાં પાંદડાંનો રંગ પણ ક્યારેક ક્યારેક, ઘેરા લીલા રંગથી માંડીને લાલ રંગ અથવા ઘેરા રીંગણીયા અથવા પીતલ લાલ રંગનાં હોય છે.

બાહ્ય કડીઓ