એટલાન્ટિક મહાસાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
એટલાન્ટીક મહાસાગર દુનીયાનો બીજા નબંરનો સૌથીમોટો મહાસાગર છે.તેનો કુલ જળવિસ્તાર ૧૦૬,૪૬૦,૦૦૦ વર્ગ કિલોમીટર જેટ્લો છે જે દુનીયાના કુલ ભૂવિસ્તારના ૨૦% જેટલો છે...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનું KartikMistryએ એટલાન્ટીક મહાસાગરને એટલાન્ટિક મહાસાગર પર ખસેડ્યું: સાચી જોડણી.
(કોઇ તફાવત નથી)

૦૯:૨૭, ૪ ઓગસ્ટ ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

એટલાન્ટીક મહાસાગર દુનીયાનો બીજા નબંરનો સૌથીમોટો મહાસાગર છે.તેનો કુલ જળવિસ્તાર ૧૦૬,૪૬૦,૦૦૦ વર્ગ કિલોમીટર જેટ્લો છે જે દુનીયાના કુલ ભૂવિસ્તારના ૨૦% જેટલો છે અને જળવિસ્તારના ૨૯% જેટલો છે.તે ઉત્તર અને દક્ષીણ અમેરિકાને યુરોપ અને આફ્રિકાથી જુદો કરે છે.તેની ઉત્તરે આર્કટીક મહાસાગર ,દક્ષિણ પશ્ચિમમાં પ્રશાંત મહાસાગર અને દક્ષિણ પૂર્વમાં હિન્દ મહાસાગર આવેલા છે.