એટલાન્ટિક મહાસાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું KartikMistryએ એટલાન્ટીક મહાસાગરને એટલાન્ટિક મહાસાગર પર ખસેડ્યું: સાચી જોડણી.
નાનું સાફ-સફાઇ. કડીઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧: લીટી ૧:
એટલાન્ટીક મહાસાગર દુનીયાનો બીજા નબંરનો સૌથીમોટો મહાસાગર છે.તેનો કુલ જળવિસ્તાર ૧૦૬,૪૬૦,૦૦૦ વર્ગ કિલોમીટર જેટ્લો છે જે દુનીયાના કુલ ભૂવિસ્તારના ૨૦% જેટલો છે અને જળવિસ્તારના ૨૯% જેટલો છે.તે ઉત્તર અને દક્ષીણ અમેરિકાને યુરોપ અને આફ્રિકાથી જુદો કરે છે.તેની ઉત્તરે આર્કટીક મહાસાગર ,દક્ષિણ પશ્ચિમમાં પ્રશાંત મહાસાગર અને દક્ષિણ પૂર્વમાં હિન્દ મહાસાગર આવેલા છે.
'''એટલાન્ટિક મહાસાગર''' વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો મહાસાગર છે. તેનો કુલ જળવિસ્તાર ૧૦૬,૪૬૦,૦૦૦ ચોરસ કિમી છે, જે વિશ્વના કુલ ભૂવિસ્તારના ૨૦% અને જળવિસ્તારના ૨૯% છે. તે ઉત્તર અને દક્ષિણ અમેરિકાને યુરોપ અને આફ્રિકાથી જુદો કરે છે. તેની ઉત્તરે આર્કટિક મહાસાગર, દક્ષિણ-પશ્ચિમમાં [[પ્રશાંત મહાસાગર]] અને દક્ષિણ પૂર્વમાં [[હિંદ મહાસાગર]] આવેલા છે.

[[શ્રેણી:મહાસાગર]]
[[શ્રેણી:મહાસાગર]]

૦૯:૨૯, ૪ ઓગસ્ટ ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

એટલાન્ટિક મહાસાગર વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો મહાસાગર છે. તેનો કુલ જળવિસ્તાર ૧૦૬,૪૬૦,૦૦૦ ચોરસ કિમી છે, જે વિશ્વના કુલ ભૂવિસ્તારના ૨૦% અને જળવિસ્તારના ૨૯% છે. તે ઉત્તર અને દક્ષિણ અમેરિકાને યુરોપ અને આફ્રિકાથી જુદો કરે છે. તેની ઉત્તરે આર્કટિક મહાસાગર, દક્ષિણ-પશ્ચિમમાં પ્રશાંત મહાસાગર અને દક્ષિણ પૂર્વમાં હિંદ મહાસાગર આવેલા છે.