કૃષિવિજ્ઞાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું wikidata interwiki |
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8.1 |
||
લીટી ૧૧: | લીટી ૧૧: | ||
== બાહ્ય કડીઓ == |
== બાહ્ય કડીઓ == |
||
* [http://www.hindusthangaurav.com/krishi.asp ભારત દેશમાં વિજ્ઞાનની ઉજ્જવળ પરંપરા : કૃષિ વિજ્ઞાન] |
* [http://www.hindusthangaurav.com/krishi.asp ભારત દેશમાં વિજ્ઞાનની ઉજ્જવળ પરંપરા : કૃષિ વિજ્ઞાન] {{Webarchive|url=https://web.archive.org/web/20120105215501/http://www.hindusthangaurav.com/krishi.asp |date=2012-01-05 }} |
||
* [http://www.rojgaraurnirman.in/learnmore1.html કૃષિ વિજ્ઞાન તથા ઇજનેરીમાં રોજગાર] |
* [http://www.rojgaraurnirman.in/learnmore1.html કૃષિ વિજ્ઞાન તથા ઇજનેરીમાં રોજગાર] |
||
* [http://www.cgiar.org Consultative Group on International Agricultural Research (CGIAR)] |
* [http://www.cgiar.org Consultative Group on International Agricultural Research (CGIAR)] |
૨૨:૦૭, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન
કૃષિ વિજ્ઞાન પ્રાકૃતિક, આર્થિક અને સામાજિક વિજ્ઞાન વગેરેને સમાવતું એક બહુવિષયક ક્ષેત્ર છે.
આ ક્ષેત્રમાં નિમ્નલિખિત બાબતો પર અનુસંધાન અને વિકાસ કાર્ય કરવામાં આવે છે:-
- ઉત્પાદન તકનીકો (જેમ કે, સિંચાઈ પ્રબંધન, અનુશંસિત નાઇટ્રોજન ઇનપુટ્સ)
- ગુણવત્તા અને માત્રાની દૃષ્ટિએ કૃષિ ઉત્પાદનમાં સુધારણા (જેમ કે સુકો દુકાળના સમયે થતા પાકો તથા પશુઓની પસંદગી, નવા કીટનાશકોનો વિકાસ, ખેતી-સંવેદન પ્રૌદ્યોગિકીઓ, પાક વૃદ્વિ માટેનાં સિમ્યુલેશન મૉડેલ, ઇન-વાઇટ્રો સૈલ કલ્ચર તકનીક)
- પ્રાથમિક ઉત્પાદનોના અંતિમ-ઉપભોક્તા ઉત્પાદનોમાં પરિવર્તન (જેમ કે ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન, સંરક્ષણ અને પેકેજિંગ)
- વિપરીત પર્યાવરણીય પ્રભાવોની રોકથામ તથા સુધારણા (જેમ કિ મૃદા નિમ્નીકરણ, કચરા પ્રબંધન, જૈવ-પુનઃ ઉપચાર)
- સૈદ્વાન્તિક ઉત્પાદન પરિસ્થિતિઓ,
- ફસલ ઉત્પાદન મૉડેલિંગ સાથે સંબંધિત પરંપરાગત કૃષિ પ્રણાલીઓ - કેટલીક વાર આને 'જીવિકા કૃષિ' પણ કહેવામાં આવે છે, જે વિશ્વના સર્વાધિક ગરીબ લોકોનું ભરણ-પોષણ કરે છે. આ પરંપરાગત પદ્વતિઓ ખુબ જ રુચિકર છે કેમ કે કેટલીક વાર આ ઔદ્યોગિક કૃષિને બદલે વધારે પ્રાકૃતિક પરિસ્થિતિની વ્યવસ્થા સાથે સંકલનનું સ્તર કાયમ રાખે છે, કે જે કેટલીક આધુનિક કૃષિ પ્રણાલીઓની અપેક્ષામાં વધારે દીર્ઘકાલિન હોય છે.
બાહ્ય કડીઓ
- ભારત દેશમાં વિજ્ઞાનની ઉજ્જવળ પરંપરા : કૃષિ વિજ્ઞાન સંગ્રહિત ૨૦૧૨-૦૧-૦૫ ના રોજ વેબેક મશિન
- કૃષિ વિજ્ઞાન તથા ઇજનેરીમાં રોજગાર
- Consultative Group on International Agricultural Research (CGIAR)
- (ઈન્ડીયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ Indian Council of Agricultural Research
- International Institute of Tropical Agriculture
- International Livestock Research Institute
- The National Agricultural Library (NAL) - The most comprehensive agricultural library in the world.
- Crop Science Society of America
- American Society of Agronomy
- Soil Science Society of America
- Agricultural Science Researchers, Jobs and Discussions