વિક્રમ સંવત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
નાનું {{વર્ષના મહિનાઓ}}
લીટી ૭: લીટી ૭:
આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે પંદરમા દિવસે [[પૂનમ]] આવે છે, જ્યારે મહિનાને અંતે એટલે કે ત્રીસમા દિવસે [[અમાસ]] આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે, [[સુદ]] અને [[વદ]] ([[શુક્લ પક્ષ]] અને [[કૃષ્ણ પક્ષ]]).

આ વિક્રમ સંવંત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ છે.
આ વિક્રમ સંવત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ છે.

*પહેલો: [[કારતક]] મહિનો
* પહેલો: [[કારતક]] મહિનો
*બીજો: [[માગશર]] મહિનો
* બીજો: [[માગશર]] મહિનો
*ત્રીજો: [[પોષ]] મહિનો
* ત્રીજો: [[પોષ]] મહિનો
*ચોથો: [[મહા]] મહિનો
* ચોથો: [[મહા]] મહિનો
*પાંચમો: [[ફાગણ]] મહિનો
* પાંચમો: [[ફાગણ]] મહિનો
*છઠ્ઠો: [[ચૈત્ર]] મહિનો
* છઠ્ઠો: [[ચૈત્ર]] મહિનો
*સાતમો: [[વૈશાખ]] મહિનો
* સાતમો: [[વૈશાખ]] મહિનો
*આઠમો: [[જેઠ]] મહિનો
* આઠમો: [[જેઠ]] મહિનો
*નવમો: [[અષાઢ]] મહિનો
* નવમો: [[અષાઢ]] મહિનો
*દસમો: [[શ્રાવણ]] મહિનો
* દસમો: [[શ્રાવણ]] મહિનો
*અગિયારમો: [[ભાદરવો]] મહિનો
* અગિયારમો: [[ભાદરવો]] મહિનો
*બારમો: [[આસો]] મહિનો
* બારમો: [[આસો]] મહિનો
*લગભગ દર ત્રણ વર્ષે: [[અધિક માસ|પુરૂષોત્તમ માસ/અધિક માસ]] (જેનો પૂર્વનિર્ધારિત ક્રમ નથી)
* લગભગ દર ત્રણ વર્ષે: [[અધિક માસ|પુરૂષોત્તમ માસ/અધિક માસ]] (જેનો પૂર્વનિર્ધારિત ક્રમ નથી)

[[ગુજરાત]]માં દિવાળી પછીનો દિવસ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પહેલો દિવસ (કારતક મહિનો) ગણાય છે.<ref>{{Cite news|url = http://deshgujarat.com/2014/10/19/gujarat-cm-to-exchange-diwali-new-year-greetings-with-people/|title = ગુજરાતના મુખ્યમંત્રીએ લોકોને નવાં વર્ષની શુભકામનાઓ આપી|last = |first = |date = ૧૯ ઓક્ટોબર ૨૦૧૪|work = |access-date = ૨૪ ઓક્ટોબર ૨૦૧૪}}</ref>

== સંદર્ભ ==
== સંદર્ભ ==
{{Reflist}}
<references/>

{{વર્ષના મહિનાઓ}}

{{સ્ટબ}}
{{સ્ટબ}}

૧૧:૪૭, ૧૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીનાં પુનરાવર્તન

વિક્રમ સંવત એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મના વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતમાં વિક્રમ સંવત અનુસરવામાં આવે છે.

ઇતિહાસ

એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એના માનમાં ઈસ્વીસન પૂર્વે છપ્પનમાં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યું છે.

મહિનાઓ

આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે પંદરમા દિવસે પૂનમ આવે છે, જ્યારે મહિનાને અંતે એટલે કે ત્રીસમા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે, સુદ અને વદ (શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ).

આ વિક્રમ સંવત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ છે.

ગુજરાતમાં દિવાળી પછીનો દિવસ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પહેલો દિવસ (કારતક મહિનો) ગણાય છે.[૧]

સંદર્ભ

  1. "ગુજરાતના મુખ્યમંત્રીએ લોકોને નવાં વર્ષની શુભકામનાઓ આપી". ૧૯ ઓક્ટોબર ૨૦૧૪. મેળવેલ ૨૪ ઓક્ટોબર ૨૦૧૪.