કપાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૨૧: લીટી ૨૧:

== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==
{{commons|category:Gossypium}}

* [http://www.cicr.org.in/ કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર, નાગપુર (મહારાષ્ટ્ર, ભારત)નું અધિકૃત જાળસ્થળ]
* [http://agmarknet.nic.in/guj_agm/cmm2_home.asp?comm=15&dt=14/03/2010 જુદા જુદા પ્રકારના કપાસના ભારત દેશમાં રોજીંદા બજાર ભાવ જાણવા માટે]
* [http://agmarknet.nic.in/guj_agm/cmm2_home.asp?comm=15&dt=14/03/2010 જુદા જુદા પ્રકારના કપાસના ભારત દેશમાં રોજીંદા બજાર ભાવ જાણવા માટે]
* [http://gujarati.mcxindia.com/SitePages/ContractSpecification.aspx?ProductCode=KAPAS કપાસનું ભારતીય તેમ જ વૈશ્વિક પરિદ્દશ્ય]
* [http://gujarati.mcxindia.com/SitePages/ContractSpecification.aspx?ProductCode=KAPAS કપાસનું ભારતીય તેમ જ વૈશ્વિક પરિદ્દશ્ય]

૦૮:૦૦, ૨૩ માર્ચ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

પૂર્ણ વિકસિત કપાસ

કપાસ એક સપુષ્પીય વનસ્પતિ છે, જેની ખેતીને રોકડીયો પાક ગણવામાં આવે છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં "સફેદ સોનું" તરીકે ઓળખાય છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા પ્રદેશો તેમ જ તેની નજીકના વિસ્તારોમાં ખાસ કરીને કપાસ ઉગાડવામાં આવે છે.

કપાસના પ્રકાર

  • લાંબા રેસા વાળો કપાસ
  • મધ્યમ લંબાઇના રેસા વાળો કપાસ
  • ઓછી લંબાઇના રેસા વાળો કપાસ

કપાસ ઉત્પાદન માટે ભૌગોલિક પરિસ્થિતિ

  • તાપમાન - ૨૧ સેં. ગ્રે. થી ૨૭ સેં. ગ્રે.
  • વરસાદ - ૭૫ સેં. મી થી ૧૦૦ સેં. મી.
  • જમીન - કાળી જમીન

કપાસ ઉત્પાદનનું વિશ્વ વિતરણ

બાહ્ય કડીઓ