જુલાઇ ૩: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: xal:Така сарин 3
નાનું રોબોટ ઉમેરણ: pa:੩ ਜੁਲਾਈ
લીટી ૧૦૭: લીટી ૧૦૭:
[[nrm:3 Juilet]]
[[nrm:3 Juilet]]
[[oc:3 de julhet]]
[[oc:3 de julhet]]
[[pa:੩ ਜੁਲਾਈ]]
[[pag:July 3]]
[[pag:July 3]]
[[pam:Juliu 3]]
[[pam:Juliu 3]]

૦૨:૪૨, ૬ એપ્રિલ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

૩ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૫મો) દિવસ છે. આ દિવસ

પછી વર્ષ પુરું થવામાં ૧૮૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૩૮ – ઇંગ્લેન્ડમાં, વરાળ ચાલિત રેલ્વે લોકોમોટિવે ઝડપનો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો, જે ૧૨૬ માઇલ/કલાક (૨૦૩ કિમી/કલાક) હતો.
  • ૨૦૦૬ – અવકાશી પિંડ (Asteroid) '2004 XP14', પૃથ્વીથી ૪,૩૨,૩૦૫ કિમી. (૨,૬૮,૬૨૪ માઇલ) જેટલા નજીકનાં અંતરેથી પસાર થયો.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ