એપ્રિલ ૧૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: pa:੧੧ ਅਪ੍ਰੈਲ |
નાનું રોબોટ ઉમેરણ: os:11 апрелы |
||
લીટી ૧૧૬: | લીટી ૧૧૬: | ||
[[nrm:11 Avri]] |
[[nrm:11 Avri]] |
||
[[oc:11 d'abril]] |
[[oc:11 d'abril]] |
||
[[os:11 апрелы]] |
|||
[[pa:੧੧ ਅਪ੍ਰੈਲ]] |
[[pa:੧੧ ਅਪ੍ਰੈਲ]] |
||
[[pam:Abril 11]] |
[[pam:Abril 11]] |
૦૧:૩૯, ૧૫ એપ્રિલ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
૧૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૧મો(લિપ વર્ષ દરમ્યાન ૧૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિધ્ધાંત રજુ કર્યો (special relativity).
- ૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
- ૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારીત થયો.
- ૧૯૭૦ – ચંદ્રયાન 'એપોલો ૧૩' નું(Apollo 13) પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૭૬ – પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' "એપલ ૧" (Apple I) બનાવાયું.
- ૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર 'ઇદી અમીન'ને હટાવાયા.
જન્મ
- ૧૮૨૭ – મહાત્મા જ્યોતિબા ફુલે, સમાજ સુધારક (અ. ૧૮૯૦)
- ૧૮૬૯ – કસ્તુરબા, મહાત્મા ગાંધીનાં ધર્મપત્નિ. (અ. ૧૯૪૪)