દિવ્ય ભાસ્કર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧: | લીટી ૧: | ||
દિવ્ય ભાસ્કર(Spelled as Divya Bhaskar in English) એક [[ગુજરાતી]] વર્તમાન પત્ર છે, જે છેલા કેટલાક વરસોથી ગુજરાતી સમાચાર પત્રો ની સૂચી માં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ [[હિન્દી]] દૈનિક ભાસ્કર ની કંપની નું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગ થી, દિવ્ય ભાસ્કરે ગુજરાત માં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુના [[ગુજરાત સમાચાર]] અને [[સંદેશ]] જેવા વર્તમાન પત્રો ને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે. |

આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરોં [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]], [[રાજકોટ]], [[ભાવનગર]] થી પ્રકાશિત કરવામાં આવે છે. |
૧૨:૧૬, ૧૭ એપ્રિલ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
દિવ્ય ભાસ્કર(Spelled as Divya Bhaskar in English) એક ગુજરાતી વર્તમાન પત્ર છે, જે છેલા કેટલાક વરસોથી ગુજરાતી સમાચાર પત્રો ની સૂચી માં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ હિન્દી દૈનિક ભાસ્કર ની કંપની નું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગ થી, દિવ્ય ભાસ્કરે ગુજરાત માં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુના ગુજરાત સમાચાર અને સંદેશ જેવા વર્તમાન પત્રો ને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે. આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરોં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર થી પ્રકાશિત કરવામાં આવે છે.