તાંબું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: ang:Coper |
નાનું રોબોટ ઉમેરણ: sah:Алтан (химия элэмиэнэ) |
||
લીટી ૯૬: | લીટી ૯૬: | ||
[[ru:Медь]] |
[[ru:Медь]] |
||
[[sa:ताम्रम्]] |
[[sa:ताम्रम्]] |
||
[[sah:Алтан (химия элэмиэнэ)]] |
|||
[[scn:Rami]] |
[[scn:Rami]] |
||
[[sh:Bakar]] |
[[sh:Bakar]] |
૨૧:૩૬, ૧ મે ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
તાંબુ એ એક ધાતુ તત્વ છે. તેનો ક્રમાંક ૨૯ અને ચિહ્ન Cu (લૅટિન: cuprum - ક્યુપ્રમ્). પ્રાચીન કાળથી જાણીતી ધાતુ તાંબુ તથા તાંબાનો ઉપયોગ કરી બનાવેલી મિશ્રધાતુઓનો વિવિધ જગ્યાઓએ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વાસણ, ઓજાર, બાંધકામમાં વગેરે. આજના જમાનામાં વિદ્યુતના સુવાહક તરીકે સોના-ચાંદીની સરખામણીમાં સસ્તી ધાતુ તરીકે તાંબાનો ભારે પ્રમાણમાં ઉપયોગ થયો છે. તાંબુ અને જસત મળીને પીત્તળ બને છે. ખાસ કરીને તાંબુ વાસણો અને વિદ્યુતનાં તાર બનાવવા ઉપયોગમાં આવે છે.
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |