મે ૮: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: kl:Maaji 8 |
નાનું રોબોટ ઉમેરણ: hy:Մայիսի 8 |
||
લીટી ૭૧: | લીટી ૭૧: | ||
[[ht:8 me]] |
[[ht:8 me]] |
||
[[hu:Május 8.]] |
[[hu:Május 8.]] |
||
[[hy:Մայիսի 8]] |
|||
[[ia:8 de maio]] |
[[ia:8 de maio]] |
||
[[id:8 Mei]] |
[[id:8 Mei]] |
૦૨:૨૭, ૧૦ જૂન ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
૮ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૮૮૬ – ઔષધશાસ્ત્રી 'જોહન પેમ્બરટને'(John Styth Pemberton) કાર્બોનેટેડ પીણાની શોધ કરી જે પછીથી "કોકા-કોલા" (Coca-Cola)ના નામે પ્રસિધ્ધ થયું.
- ૧૯૩૩ – મહાત્મા ગાંધીએ,ભારતમાં અંગ્રેજોનાં અત્યાચારના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસની શરૂઆત કરી.
- ૧૯૮૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ શીતળા (Smallpox)નાં સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું.
જન્મ
- ૧૯૧૬ – સ્વામી ચિન્મયાનંદ, આધ્યાત્મિક ગુરુ (અ. ૧૯૯૩)
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
- વિશ્વ રેડક્રોસ દિન (World Red Cross Red Crescent Day)
- દક્ષિણ કોરિયા (South Korea): વાલિ દિન (Parents' Day)
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર Category:8 May વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.