દિવેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Fixed infobox
ભાષાંતર પૂર્ણ અને ઢાંચો દૂર કર્યો.
લીટી ૧: લીટી ૧:
{{ભાષાંતર}}
{{Taxobox
{{Taxobox
| name = દિવેલી
| name = દિવેલી

૦૩:૧૬, ૧૨ જૂન ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

દિવેલી
દિવેલીનો છોડ - દિવેલાં (ફળ) સહિત
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Phylum: મેગ્નોલિયોફાઇટા
Class: મેગ્નોલિયોપ્સીડા
Order: મૈલ્પીજિએલ્સ
Family: યૂફોર્બિયેસી
Subfamily: એકેલીફોઇડી
Tribe: એકેલીફી
Subtribe: રિસીનિની
Genus: ''રિસિનસ''
Species: ''કૉમ્મ્યુનિસ''
દ્વિનામી નામ
રિસિનસ કૉમ્યુનિસ

દિવેલી અથવા એરંડીયો (અંગ્રેજી:Castor) તેલીબીયાં આપતી એક બારમાસી વનસ્પતિ છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨ મીટર કદ સુધી ખુબ જ ઝડપથી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. દિવેલીનાં ચમકદાર પાંદડાઓ ૧૫-૪૫ સેમી જેટલી લંબાઇનાં, હથેળી જેવા આકાર ધરાવતાં, ૫-૧૨ સેમી ઊંડી ખાંચવાળાં અને દાંતાવાળા કાંસકા જેવાં હોય છે. દિવેલીનાં પાંદડાંનો રંગ પણ ક્યારેક ક્યારેક, ઘેરા લીલા રંગથી માંડીને લાલ રંગ અથવા ઘેરા જાંબુડીયા કે લાલ હોય છે.

બાહ્ય કડીઓ