કૃષિ ઈજનેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
{{ભાષાંતર}}
{{ભાષાંતર}}
[[ચિત્ર:Modern-tractor.jpg|thumb|આધુનિક ટ્રૈક્ટર]]
[[ચિત્ર:Modern-tractor.jpg|thumb|આધુનિક ટ્રેક્ટર]]
કૃષિ ઉત્પાદન એવં પ્રસંસ્કરણ કે લિયે પ્રયુક્ત ઇંજીનિયરી '''કૃષિ ઇંજીનિયરી''' કહલાતી હૈ૤ યહ [[પશુ જીવવિજ્ઞાન]], [[પાદપ જીવવિજ્ઞાન]] , [[યાંત્રિક ઇંજીનિયરી]], [[સિવિલ ઇંજીનિયરી]] તથા [[રસાયન ઇંજીનિયરી]] કો મિલાકર કામ કરતી હૈ૤
કૃષિ ઉત્પાદન તેમ પ્રસંસ્કરણના માટે પ્રયુક્ત ઇજનેરીને '''કૃષિ ઈજનેરી''' કહેવામાં આવે છે. આ માટે [[પશુ જીવવિજ્ઞાન]], [[વનસ્પતિ જીવવિજ્ઞાન]] , [[યાંત્રિક ઈજનેરી]], [[સિવિલ ઈજનેરી]], [[જનીન ઈજનેરી]] તથા [[રસાયણ ઈજનેરી]] વગેરે શાખાઓ મળીને કામ કરે છે.

પહેલાંના જમાનામાં હળ, દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, ગાડું, ધારિયું, કુહાડી, ત્રિકમ, પરાઈ જેવાં ટાંચા અને સીધાસાદાં સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું, પરંતુ હવે એમાં આધુનિક ઉપકરણોએ પગપેસારો કર્યો છે. જે પૈકી ટ્રેક્ટર સૌથી સામાન્ય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેસર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવાં અત્યાધુનિક ઉપકરણો પણ દેખાવા લાગ્યાં છે.

આ સિવાય રાસાયણિક ખાતરો, હાઈબ્રીડ બિયારણો, સીડલેસ ફળો, જંતુનાશક દવાઓ, ગ્રીન હાઉસ વગેરે પણ કૃષિ ઈજનેરીને જ આભારી છે.

== બાહય કડીઓ ==
== બાહય કડીઓ ==

* [http://www.bioeng.ca Canadian Society for Bioengineering]
* [http://www.bioeng.ca કેનેડીયન સોસાયટી ઓફ બાયોએન્જિન્યરીંગ (Canadian Society for Bioengineering)]
* [http://www.asabe.org American Society of Agricultural and Biological Engineers Official Site]
* [http://www.asabe.org American Society of Agricultural and Biological Engineers અધિકૃત જાળસ્થળ]
* [http://www.asabe.org/membership/students/intlacademic.html International Academic Programs in Agricultural, Food,or Biological Engineering]
* [http://www.asabe.org/membership/students/intlacademic.html International Academic Programs in Agricultural, Food,or Biological Engineering]
* [http://www.cigr.org/ International Commission of Agricultural Engineering Official Site]
* [http://www.cigr.org/ આંતરરાષ્ટ્રીય કૃષિ ઈજનેરી કમિશન (International Commission of Agricultural Engineering) અધિકૃત જાળસ્થળ]
* [http://www.mcgill.ca/bioeng/ Department of Bioresource Engineering] part of [[McGill University]]
* [http://www.mcgill.ca/bioeng/ જૈવિક સંશાધન ઈજનેરી વિભાગ (Department of Bioresource Engineering)] part of [[McGill University]]

{{સ્ટબ}}
{{સ્ટબ}}

૦૦:૧૦, ૧૬ જૂન ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

આધુનિક ટ્રેક્ટર

કૃષિ ઉત્પાદન તેમ જ પ્રસંસ્કરણના માટે પ્રયુક્ત ઇજનેરીને કૃષિ ઈજનેરી કહેવામાં આવે છે. આ માટે પશુ જીવવિજ્ઞાન, વનસ્પતિ જીવવિજ્ઞાન , યાંત્રિક ઈજનેરી, સિવિલ ઈજનેરી, જનીન ઈજનેરી તથા રસાયણ ઈજનેરી વગેરે શાખાઓ મળીને કામ કરે છે.

બાહય કડીઓ