વિશ્વ કાચબા દિવસ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

વિશ્વ કાચબા દિવસ, મે ૨૩, ૨૦૦૦માં 'અમેરિકન કાચબા બચાવ સંસ્થા' દ્વારા મનાવવાનું શરૂ કરાયું, જેનો હેતુ દરીયાઇ અને જમીની કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો અને લોકોમાં તેના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન કરવાનો છે. [૧][૨][૩]

કાચબા દિવસને વિશ્વભરમાં વિવિધ રીતે ઉજવવામાં આવે છે. ક્યાંક કાચબા જેવી વેશભૂષા કરીને તો ક્યાંક હાઇ-વે પર લઈ જવાતા કાચબાઓને બચાવીને, તો ક્યાંક સંશોધન કરીને.

મદદ કરતી સંસ્થાઓ[ફેરફાર કરો]

૧૯૯૦માં સ્થપાયેલી, 'અમેરીકન ટોર્ટોઈસ રેસ્ક્યૂ' નામની સંસ્થા વિશ્વ કાચબા દિવસની પ્રાયોજક છે.[૪] ધ 'હ્યુમૅન સોસાયટી ઑફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ' દ્વારા વિશ્વમાં ચાલતા કાર્યક્રમોમાં કાચબા વિકાસની પ્રવૃત્તિ કેવી ચાલે છે તેનું અધ્યયન કરવામાં આવે છે.[૧]

References[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  2. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  3. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  4. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).

External links[ફેરફાર કરો]