લખાણ પર જાઓ

વિશ્વ મોહન ભટ્ટ

વિકિપીડિયામાંથી
વિશ્વ મોહન ભટ્ટ
જન્મજુલાઇ ૧૯૫૨ Edit this on Wikidata
શૈલીIndian classical music Edit this on Wikidata
પુરસ્કારો
વેબસાઇટhttp://www.vishwamohanbhatt.in/ Edit this on Wikidata

વિશ્વ મોહન ભટ્ટ અથવા પંડિત વિશ્વ મોહન ભટ્ટ ભારતીય સંગીતના મુખ્ય કલાકારો પૈકીના એક છે.

તેમનો જન્મ ૧૯૫૨ના વર્ષમાં રાજસ્થાનમાં જયપુર ખાતે થયો હતો. તેઓ પંડિત રવિશંકરના શિષ્યોમાંથી એક હતા. તેઓ મોહન વીણાના જનક છે.

સન્માન

[ફેરફાર કરો]

તેમને ૨૦૦૨ના વર્ષમાં પદ્મ શ્રી પુરસ્કાર, ગ્રેમી એવોર્ડ અને ૨૦૧૨ના વર્ષમાં રાજસ્થાન રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૭માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

ચિત્ર-દર્શન

[ફેરફાર કરો]