વીજળી ઘર
દેખાવ
વીજળી ઘર | |
---|---|
અન્ય નામો | ઇલેક્ટ્રિસિટી હાઉસ |
સામાન્ય માહિતી | |
પ્રકાર | કચેરી ઈમારત |
સ્થાપત્ય શૈલી | આર્ટ ડેકો |
સરનામું | રિલીફ રોડ |
નગર અથવા શહેર | અમદાવાદ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°01′35″N 72°34′54″E / 23.02627366°N 72.58158728°E |
માલિક | ટોરેન્ટ પાવર |
તકનિકી માહિતી | |
બાંધકામ સામગ્રી | ઈંટો અને કોંક્રિટ |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | ક્લાઉડ બૅટલી |
વીજળી ઘર અથવા ઇલેક્ટ્રિસિટી હાઉસ અમદાવાદના રિલીફ રોડ ખાતે આવેલી આર્ટ ડેકો વાસ્તુશૈલીની એક ઓફિસ બિલ્ડિંગ છે. તેનું નિર્માણ અંગ્રેજ સ્થપતિ ક્લાઉડ બેટલી દ્વારા કરવામાં આવ્યું હતું.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ ઇમારત અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની (AEC)નું વડું મથક હતું. વર્તમાનમાં તે ટોરેન્ટ પાવરની ઓફિસ છે જે શહેરમાં વીજળીનું વિતરણ કરે છે.
વાસ્તુશૈલી
[ફેરફાર કરો]વિજળી ઘર એ આર્ટ ડેકો વાસ્તુશૈલીની ઇમારત છે જે ક્લાઉડ બૅટલી દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.[૧][૨][૩]
ચિત્રદીર્ઘા
[ફેરફાર કરો]-
ચાર રસ્તા પર સ્થિત વિજળી ઘર
-
ઈમારતનો ખૂણો
-
ગુજરાતી નામકરણ
-
અંગ્રેજી નામકરણ
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Patel 'Setu', Manek. "Colonial Architecture". Welcome To Ahmedabad. મેળવેલ 2021-04-18.
- ↑ Bharucha, Percy (2019-06-23). "Ahmedabad: Legacy in stone". National Herald (અંગ્રેજીમાં). મેળવેલ 2021-04-18.
- ↑ Pandya, Yatin (2013-01-07). "Ahmedabad: Where masters crafted their dreams". DNA India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-04-18.
વિકિમીડિયા કોમન્સ પર Vijali Ghar સંબંધિત માધ્યમો છે.