લખાણ પર જાઓ

વીર વિક્રમ કિશોર

વિકિપીડિયામાંથી
મહામાન્ય મહારાજા કર્નલ વીર વિક્રમ કિશોર દેવ વર્મન માણિક્ય બહાદુર
વીર વિક્રમ કિશોર
શાસન૧૯૨૩ - ૧૯૪૭
પુરોગામીવિરેન્દ્ર કિશોર
ઉત્તરાધિકારીકિરત વિક્રમ કિશોર (સગીર)
પાલક મંત્રી કે કારભારીચંટાઈ
જન્મઓગસ્ટ ૧૯ ૧૯૦૮
મૃત્યુમે ૧૭ ૧૯૪૭
જીવનસાથીકંચન પ્રવા દેવી
વંશજકિરત વિક્રમ કિશોર
વંશમાણિક્ય વંશ
પિતામહારાજા વિરેન્દ્ર કિશોર
માતામહારાણી મનમોહિની દેવી
ધર્મહિન્દુ

વીર વિક્રમ કિશોર દેવ વર્મન બહાદુર એ ત્રિપુરા રજવાડાંના માણિક્ય વંશના મહારાજા હતાં. તેઓ ઉત્તર-પૂર્વના એક સુધારવાદી મહારાજા તરીકે પ્રખ્યાત હતાં