વેનેસા હજિન્સ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Vanessa Hudgens

પૂર્વભૂમિકા
જન્મ નામ Vanessa Anne Hudgens
જન્મ (1988-12-14) ડિસેમ્બર 14, 1988 (સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "{" નો ઉપયોગ. વયે)
મૂળ Salinas, California, United States
સંગીત શૈલી Pop, dance,[૧] soul
વ્યવસાય Actress, singer, dancer
વાદ્ય Vocals
વર્ષ સક્રીય 2002 – present
લેબલ Hollywood Records (2006-2009)
સંબંધીત પ્રદર્શન Corbin Bleu, Drew Seeley, Lil Mama, Rock Mafia, Windy Wagner
વેબસાઈટ www.vanessahudgens.com


વેનેસા એને હજિન્સ [૨] (જન્મ ડિસેમ્બર 14, 1988)[૩] એક અમેરિકન અભિનેત્રી અને ગાયક છે. તેણીણા બાળપણમાં સ્થાનિક થિયેટરના નાટકો અને ટેલિવિઝન જાહેરખબરોમાં કામ કર્યા પછી, હજિન્સે તેનો સ્ક્રિન પ્રારંભ 2003 માં ડ્રામા ફિલ્મ થર્ટિન માં નોએલ તરીકે કર્યો. તેણી ત્યાર છી 2004 ની સાયન્સ-ફિકશન-એડવેન્ચર ફિલ્મ થંડરબર્ડ્સ માં તારાંકિત થઇ. હજિન્સોનો સૌથી અગત્યની ભૂમિકા હાઇ સ્કુલ મ્યુઝિકલ શ્રેણી માં ગેબ્રિએલા મોન્ટેઝ તરીકે હતી.[૪] તેણીને 2009 ની ફિલ્મ બેન્ડસ્લેમ , જે ઓગષ્ટ 14, 2009 ના રોજ રજૂ થઇ હતી, તેમાં સારો આવકાર મળ્યો હતો.[૫] હજિન્સને શોવેસ્ટની સ્ટાર્સ ઓફ ટુમોરોવ પૈકીના એક તરીકે બહુમાન પણ મળ્યું હતું.[૬]

હજિન્સનો પ્રથમ આલબમ વી સપ્ટેમ્બર 26, 2006 ના રોજ રજૂ થયો હતો. આ આલબમ બીલબોર્ડ 200 માં ચિવોસમાઆં નંબરે દાખલ થયો હતો,[૭] અને પછી તેને ગોલ્ડ પ્રમાણીકરણ મળ્યું હતું. હજિન્સે તેણિનો બીજો આલબમ, આઇડેન્ટિફાઇડ , જુલાઇ 1, 2008 ના રોજ યુ.એસ. માં રજૂ કર્યો હતો.

પહેલાંનું જીવન અને કારકિર્દી[ફેરફાર કરો]

હજિન્સનો જન્મ સાલિનાસ, કેલિફોર્નિયામાં થયો હતો, અને તે આખા પશ્ચિમ કિનારા પર ઓરેગોન થી સાઉથ કેલિફોર્નિયા માં રહી હતી – તેણીના માતા પિતા, જીના (ની (née) ગુઆન્કો), જેઓએ શ્રેણીબંધ કચેરીઓમાં નોકરી કરી હતી, અને ગ્રેગરી હજિન્સ, એક અગનિશામક દળના સભ્ય, અને નાની બહેન સ્ટેલા હજિન્સ જે પણ એક અભિનેત્રી છે.[૨][૩] તેણીને ટેલિવિઝન જાહેરખબરમાં ભૂમિકા મળી ત્યાર પછી હજિન્સ અને તેણીનું પરિવાર લોસ એન્જેલિસ માં રહેવા આવ્યું.[૮] હજિન્સ એક મિશ્ર વંશિય પશ્વાદભૂ ધરાવે છે,[૯] કારણકે તેણીના પિતા આઇરિશ અને મૂળ અમેરિકન વંશજ છે, અને તેણીની માતા, જે મનિલા ના મૂળ વતની છે, તે ચાઇનિઝ-ફિલિપિનો-સ્પેનિશ વંશજ છે.[૩][૧૦] હજિન્સના બંને તરફના દાદા-દાદી / નાના-નાની સંગીતકાર હતા.[૮]

આઠ વર્ષની ઉંમરથી શરુ કરીને, હજિન્સે મ્યુઝિકલ થિયેટર જૂથમાં ગાયક તરીકે ભજવણી કરી, અને કેરાઉસલ , ધ વિઝાર્ડ ઓફ ઓઝ , ધ કિંગ એન્ડ આઇ , ધ મ્યુઝિક મેન , અને સિન્ડ્રેલા જેવા સ્થાનિક નિર્માણોમાં દેખાઇ હતી.[૧૧] મંચ નાટકો અને મ્યુઝિકલ્સમાં તેનિ કારકિર્દીના બે વર્ષ પછી, તેણીએ જાહેરખબરો અને ટીવી શોસ માટે ઓડિશન શરુ કર્યું.[૧૨] તેણીની અભિનયની કારકિર્દી 15 વર્ષની ઉંમરે શરુ થઇ અને તેણીને ઘરે શિક્ષકો દ્વારા શિક્ષણ અપાયા બાદ તેણી ઓરેન્જ કાઉન્ટી હાઇ સ્કુલ ઓફ આર્ટ્સ માં પોતાની હાઇ સ્કુલ પૂર્ણ કરી શકી નહતી.[૧૩][૧૪]

કારકિર્દી[ફેરફાર કરો]

2003-2007[ફેરફાર કરો]

ડ્ર્યુ સીલે સાથે [26] પ્રવાસ પર હજિન્સ.

2003 માં હજિન્સે સ્વતંત્ર ડ્રામા ફિલ્મ થર્ટિન માં, એક નાની ભૂમિકા કરી હતી જ્યાં તેણીએ નોએલનું પાત્ર ભજવ્યું હતું, ટ્રેસીની મિત્ર હતી (ઇવાન રેચલ વુડ નું પાત્ર). ફિલ્મને સામાન્યપણે સારી સમિક્ષા, આલોચ્નાત્મક સફ્ળતા મળી અને તેણે પોતાના $4 મિલિયનના બજેટને પાર કર્યું. છેવટે તેણીને 2004 ની સાયન્સ ફિકશન-એદવેન્ચર ફિલ્મ થંડરબર્ડ્સ માં ટીનટીન તરીકે ભૂમિકા મળી. કમનસીબે ફિલ્મ વ્યાવસાયિક અને આલોચ્નાત્મક રીતે અસફળ રહી અને તેની રજૂઆત પહેલાં ફિલ્મને ઇન્ટરનેટ દ્વારા ખૂબ ભારે નિંદા મળી હતી. 2005 ના અંતમાં, તેણીને હાઇ સ્કુલ મ્યુઝિકલ માં, ઝેક એફ્રોનની સામે એક શર્માળ અને ડરપોક ગેબ્રિયેલા મોન્ટેઝ ની ભૂમિકા મળી.[૧૫]

તેણીએ પોતાને એકદમ ઉપર લાવી દેનાર હાઇ સ્કુલ મ્યુઝિકલ માં ગેબ્રિયેલા મોન્ટેઝ ની ભૂમિકા ભજવી તે પહેલાં હજિન્સ ક્વિન્ટ્યુપ્લેટ્સ , સ્ટીલ સ્ટેન્ડિંગ , ધ બ્રધર્સ ગાર્સિયા , ડ્રેક એન્ડ જોશ અને ધ સ્યૂટ લાઇફ ઓફ ઝેક એન્ડ કોડી જેવા ટેલિવિઝન શોસમાં પહેલાં પણ દેખાઇ હતી. તેણીના હાઇ સ્કુલ મ્યુઝિકલ ની કામગીરી માટે તેણીને સંખ્યાબંધ નામાંકનો અને એવોર્ડ્સ મળ્યા હતાં.[૧૬][૧૭] ફિલ્મની સફળતા સાથે, બીબીસી એ નોંધ્યું કે હજિન્સ યુએસ માં "ઘર ઘરમાં પ્રખ્યાત નામ" થઇ જશે.[૧૮]

હજિન્સને હોલિવુડ રેકોર્ડ્સ સાથે રેકોર્ડિંગ કોન્ટ્રાક્ટ મળ્યો હતો.[૧૯] સપ્ટેમ્બર 2006 માં, તેણીના પ્રથમ આલબમ જેનું નામ વી હતું, તેની રજૂઆત પર, તે બિલબોર્ડ 200 પર ચોવિસમાં નંબરે ક્રમાંકિત થયું હતું[૭] અને તે ફેબ્રુઆરી 27, 2007 ના રોજ ગોલ્ડ પ્રમાણિત થયું હતું.[૨૦] તેણીનો પ્રથમ એકલ ગીત, "કમ બેક ટુ મી" તેણીનું સૌથી ટોચનું ક્રમાંકિત ગીત બન્યું અને તેણીનું બીજુ એકલ ગીત હતું "સે ઓકે". બિલબોર્ડ વાચકોએ "વી" ને વર્ષના સાતમા શ્રેષ્ઠ આલબમ તરીકે પસંદ કર્યો.[૨૧] હજિન્સને 2007 ટીન ચોઇસ એવોર્ડ્સ ખાતે ફિમેલ બ્રેકઆઉટ સિંગર તરીકે નામાંકિત કરવામાં આવી હતી.[૨૨]

ફોલ 2006 માં હજિન્સે રાષ્ટ્રવ્યાપી High School Musical: The Concert પ્રવાસમાં પણ ભાગ લીધો હતો, જેમાં તેણીએ સાઉન્ડ ટ્રેક આલબમ તેમ જ તેણીના પ્રથમ આલબમમાંથી ત્રણ ગીતો ગાયા હતા.[૨૩] તેણીએ કોર્બીન બ્લુ સાથે તેના પ્રથમ આલબમ માટે ડ્યૂએટ "સ્ટીલ થેર ફોર મી" ગાયું હતું. 2007 માં હજિન્સે હાઇ સ્કુલ મ્યુઝિકલ ની સિક્વલ હાઇ સ્કુલ મ્યુઝિકલ 2 માં ગ્રેબિયેલા મોન્ટેઝનો રોલ ફરી ભજવ્યો હતો.[૨૪] ટીવી રિવ્યુ ની વિરજિનિયા હેફરમેને હજિન્સને ફિલ્મમાં તેણીની ભૂમિકાને "મેટ" તરીકે વર્ણવી કારણકે તેણી "યોગ્ય નિર્દોષ વ્યક્તિત્ત્વ તરીકે ઝળકે છે".[૨૫] ડિસેમ્બર 2007 માં તેણીએ જ્યોર્જ બુશ, જે તે વખતે યુ.એસ. ના રાષ્ટ્રપતિ હતા, અને તેઓના પરિવાર માટે, વોશિંગટન ડી.સી ખાતેના નેશનલ બિલ્ડિંગ મ્યુઝિયમ ખાતે નાતાલના પ્રસંગે અન્ય ગાયકો સાથે ગાયું હતું.[૨૬]

2003-વર્તમાન[ફેરફાર કરો]

[49] ના મેલબોર્નના પ્રિમિયર ખાતે હજિન્સ, જે આલોચનાત્મક અને વ્યાવસાયિક બંને રીતે સફળ હતી.

હજિન્સે High School Musical 3: Senior Year માં તેણીની ગેબ્રિયેલા મોન્ટેઝની ભૂમિકા ફરી નિભાવી હતી.High School Musical 3: Senior Year .[૨૭] ફિલ્મમાં તેની કામગીરીએ તેને, 2009 માં કિડ્સ ચોઇસ એવોર્ડ્સમાં પસંદગીની મુવી અભિનેત્રીનો એવોર્ડ જીતાડ્યો હતો.[૨૮] તેનો દ્વિતિય આલ્બમ, આઇડેન્ટિફાઇડ, જેને સામાન્ય રીતે સારો પ્રતિભાવ મળ્યો હતો,[૨૯] તે જુલાઇ 1, 2008 ના રોજ પ્રસ્તુત થયો હતો અને તે બિલબોર્ડ 200 માં #23 સ્થાને દાખલ થયો હતો.[૩૦] આલ્બમનું અગ્રેસર સિંગલ ગીત "સ્નિકરનાઇટ" હતું. હજિન્સની આઇડેન્ટિફાઇડ સમર ટુર ઓગષ્ટ 1, 2008 ના રોજ શરુ થઇ હતી અને તે વર્ષના સ્પટેમ્બર 9 ના રોજ સમાપ્ત થઇ હતી.[૩૧]

હજિન્સે અન્ય કલાકારો સાથે 81 માં અકાદમી એવોર્ડ્સમાં ગીતનો કાર્યક્રમ આપ્યો હતો.[૩૨] એપ્રિલ 8, 2009 ના રોજ, વેબસાઇટ ફની ઓર ડાઇ માટે "ઝેક એફ્રોન્સ પુલ પાર્ટી" ના શિર્ષક હેઠળના કોમેડી નાના વિડીયોમાં હજિન્સની સહભાગિતા જાહેર નિદર્શન માટે રજૂ કરવામાં આવી હતી.[૩૩] હજિન્સે પછીથી રોબોટ ચિકનમાં વોઇસ રોલ્સ આપ્યા હતા.

હજિન્સે સંગીતમય કોમેડી બેન્ડસ્લેમ માં સહાયક ભૂમિકા ભજવી હતી, જે થિયેટરમાં ઓગષ્ટ 14, 2009 ના રોજ રજુ થઇ હતી.[૩૪][૩૫] હજિન્સે "Sa5m" ની ભૂમિકા કરી હતી, એક બહાર ના આવેલ કૌશલ્યો સાથેના 15-વર્ષની-વયના અલગ પ્રકારના નવોદિતની ભૂમિકા.[૩૬] જોકે બેન્ડસ્લેમ વ્યાવસાયિક રીતે સફળ રહી ન હતી, હજિન્સની ભૂમિકાને ટિકાકારો તરફથી અભિવાદન મળ્યું હતું.[૩૭] નોર્થ વેલ્સ પાયિનિયર ના ડેવિડ વેડિંગ્ટને નોંધ્યું કે હજિન્સે "બીજા કલાકારો કરતા સારી ભૂમિકા કરી છે, અને ખરાબ વૃત્તાંતમાં અનુકુળ થવામાં નિષ્ફળ ગઇ છે અને જે અનિવાર્ય પરાકાષ્ઠાવાળા અંતને ખૂબ અપેક્ષિત બનાવ્યો છે,"[૩૮] અને ધ ગાર્ડિયન ના ફિલિપ ફ્રેન્ચે તેના અભિનયની સરખામણી થેન્ડી ન્યુટન અને ડોરોથી પાર્કર સાથે કરી હતી.[૩૯]

2009 માં જાહેરાત થઇ હતી કે હજિન્સ બિસ્ટલી , એક ફિલ્મ જે એલેક્ષ ફ્લિનની પુસ્તક પર આધારિત છે, તેમાં એલેક્ષ પેટિફેરની વિરુદ્ધમાં લિન્ડા ટેલર ની ભૂમિકા ભજવશે.[૪૦] તેણી વાર્તામાં "બ્યુટી" ની ભૂમિકા ભજવે છે.[૪૧] હજિન્સને એકશન ફિલ્મ સકર પંચમાં બ્લોન્ડી તરીકે તારાંકિત કરવામાં આવી હતી, જે માર્ચ 2011 માં રજુ થશે.[૪૨]

બિસ્ટલી ના સહ કલાકાર, એલેક્ષ પેટિફેર સાથે હજિન્સને, શોવેસ્ટ સ્ટાર્સ ઓફ ટુમોરોવ તરીકે બિરદાવવામાં આવી હતી.[૬]

વ્યક્તિગત જીવન અને જાહેર છબી[ફેરફાર કરો]

81 માં અકાદમિ એવોર્ડ્સ ખાતે ઝેક એફ્રોન સાથે હજિન્સ.

ઓક્ટોબર 2007 ના ઇન્ટરવ્યૂમાં, હજિન્સે કહ્યું કે તે તેના હાઇ સ્કુલ મ્યુઝિકલ ના સહ અભિનેતા ઝેક એફ્રોન સાથે ડેટિંગ કરી રહી છે અને તે હાઇ સ્કુલ મ્યુઝિકલ નું ફિલ્માંકન ચાલતું હતું ત્યારથી કરતી હતી.[૪૩][૪૪] બે જણાંને ઓડિશન પ્રક્રિયા વખતે ભેગા પેર નહતા કરવામાં આવ્યા અને ફિલ્માંકન શરુ થયું તેના પહેલાંના રિહર્સલ્સ સુધી તેઓ મળ્યા ન હતા.[૪૫] હજિન્સ કેથોલિક[૪૬] છે અને તેણીની ઉંચાઇ છે ૫ ફુ ૩ ઇં (૧.૬૦ મી).[૪૭]

2006 માં હજિન્સની કમાણી અંદાજિત $2 મિલિયન હતી.[૪૮] હજિન્સને ફોર્બ્સ ની 2007 ની શરુઆતની ધનિકોની યાદીમાં સામેલ કરવામાં આવી હતી, તે ફોર્બ્સ વેબસાઇટ પર મુકવામાં આવ્યું હતું, કે હજિન્સ યંગ હોલિવુડ્સ ટોપ અર્નિંગ સ્ટાર્સ માં સામેલ કરવામાં આવી હતી.[૪૯] ડિસેમ્બર 12, 2008 ના રોજ હજિન્સ ફોર્બ્સ ના "હાઈ અર્નર્સ અંડર 30" ની યાદીમાં ક્રમાંક #20 પર હતી અને તેણીની 2008ની આંદાજિત આવક $3 મિલિયન હતી.[૫૦][૫૧]

તેણી એફેએચએમ ઢાંચો:'ની 2008 ની સેક્સિએસ્ટ વુમન ઓફ ધ વર્લ્ડની યાદીમાં 62 માં સ્થાને હતી અને 2009 ની યાદીમાં 42 માં નંબરે હતી.[૫૨][૫૩] હજિન્સ મેક્સિમ ઢાંચો:'ની યાદીઓમાં પણ પ્રગટ થઇ છે.[૫૪] તેણી પીપલની વાર્ષિક"100 સૌથી સુંદર વ્યક્તિ"ની 2008 અને 2009 ની યાદીમાં સામેલ હતી.[૫૫][૫૬]

વિલિયમ મોરિસ એજન્સી હજિન્સનું પ્રતિનિધિત્વ કરે છે[૫૭] હજિન્સ ન્યુટ્રોજીના[૫૮]ની જાહેરાત કરે છે અને તેણી સિયર્સની બેક-ટુ-સ્કુલ ઝુંબેશની ફિચર્ડ સેલિબ્રિટી હતી.[૫૯] તેણી માર્ક એકો પ્રોડક્ટ્સની પ્રવકતા હતી.[૬૦] પરંતુ 2009 ના અંતમાં તેણી, માર્ક એકો પ્રોડક્ટ્સ સાથેનો 2-વર્ષનો કોન્ટ્રાક્ટનો અંત લાવી.[૬૧]

હજીન્સ નિયમિત ધોરણે સખાવતી પ્રવુત્તિઓમાં સ્વૈચ્છિક સેવાઓ આપે છે, જેમાં સામેલ છે બેસ્ટ બડિસ ઇન્ટરનેશનલ,[૬૨][૬૩] લોલીપોપ થિયેટર નેટવર્ક,[૬૪] સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન્સ નેટવર્ક હોસ્પિટલ[૬૫] અને વીએચ1 સેવ ધ મ્યુઝિક ફાઉન્ડેશન.[૬૬] હજિન્સ અ વેરિ સ્પેશિયલ ક્રિસમસ વોલ્યુમ.7 ડિસ્કમાં પણ તારાંકિત થઇ છે જે સ્પેશિયલ ઓલિમ્પિક્સને લાભ આપે છે.[૬૭]

વિવાદો[ફેરફાર કરો]

નગ્ન ચિત્રો[ફેરફાર કરો]

સપ્ટેમ્બર 6, 2007 ના રોજ, હજિન્સના ચિત્રો ઓનલાઇન આવ્યા જેમાં એક તેને લિન્ગરી પહેરેલ મુદ્રામાં હતો અને બીજો તેને નગ્ન અવસ્થા દર્શાવતો હતો. તેના પબ્લિસિસ્ટ તરફથી વ્યક્ત નિવેદનમાં દાવો કરવામાં આવ્યોહતો કે ચિત્ર ખાનગી રીતે લેવામાં આવ્યું હતું અને એ કમનસીબ છે કે તેને ઇન્ટરનેટ પર રજૂ કરવામાં આવ્યું. હજિન્સે પછીથી માફી માગી, એ કહીને કે તેની "પરિસ્થિતિ માટે શરમિંદગી અનુભવે છે" અને તે "[તે] ચિત્રો લેવા બદલ" પસ્તાય છે.[૬૮] હજિન્સે પછી નિવેદન બહાર પાડયું હતું કે તે હવે પછી તે કાંડ અંગે વાત કરવા માગતી નથી.[૬૯]

ઓકે! મેગેઝિને, જ્યારે 2007 ના અંત વખતે હજિન્સના નગ્ન ચિત્રો ઇન્ટરનેટ પર રજૂ થયા ત્યારે અનુમાન કર્યું કે હજિન્સને હાઇ સ્કુલ મ્યુઝિકલ 3 માંથી કાઢી નાખવામાં આવશે.[૭૦] વોલ્ટ ડિઝની કંપનીએ આ અહેવાલોને રદિયો આપ્યો, એ કહીને કે, "હજિન્સે દેખિતી રીતે થયેલી અનુમાનમાં કરેલી ભૂલ માટે માફી માગી છે. અમે આશા રાખીએ છીકે કે તેણીએ એક મુલ્યવાન શીખ મેળવી છે."[૭૧][૭૨][૭૩]

ઓગષ્ટ 2009 માં હજિન્સને અર્ધનગ્ન દર્શાવતા ચિત્રોનો એક નવો સેટ ઇન્ટરનેટ પર રજૂ થયો. હજિન્સના પ્રતિનિધિઓએ હજી તે અંગે નિવેદન આપવાનું બાકી છે. વકીલોએ ઇન્ટરનેટ પરથી ચિત્રોને દુર કરવાની વિનંતી કરી છે.[૭૪][૭૫] 2009 ના અંતમાં હજિન્સે, ખાનગી ઘરમાં મોબાઇલ ફોન પરથી લેવામાં આવેલાં હજિન્સના નગ્ન ’સ્વછબીના ચિત્રો’, "www.moejackson.com" પર મુકવા માટે બદલ તેઓની પર દાવો કર્યો હતો.[૭૬]

હજિન્સે પછી આ ચિત્રોની તેની કારકિર્દી પર પડેલી અસરની ટીપ્પણી એલ્યોર ની ઓકટોબરની આવૃત્તિમાં એ કહીને કરી કે, "મને જ્યારે પણ કોઇ પૂછે કે કે તમે ફિલ્મમાં નગ્ન દ્રશ્યો આપશો, અને જો હું કહું કે તે અંગે હું અનુકુળ નથી તો તેઓ કહે છે કે ’ખોટી વાત, તમે તો તે પહેલાં પણ કરેલું છે.' તે વધુ શરમિંદગી પેદા કરે છે કારણ કે તે એક ખાનગી વસ્તુ હતી. તે ઘણું ખરાબ છે કે કોઇએ મારી સાથે આ રીતે ખરાબ કર્યું. કંઇ નહીં તો કેટલાંક લોકો મારી ભૂલમાંથી શીખી રહ્યાં છે."[૭૭]

કાયદાકીય દાવાઓ[ફેરફાર કરો]

બ્રાયન સ્કાલે ગયા 2007 માં "કરારનો ભંગ"નો આક્ષેપ કરીને હજિન્સ પર દાવો કર્યો હતો; ફરિયાદ પ્રમાણે, સ્કાલે દાવો કર્યો હતો કે તેણે હજિન્સ વતી તેણીના ગીત લખવાના અને રેકોર્ડિંગ કરવાની કારકિર્દી માટે નાણા અને ખર્ચ આપ્યા હતા.[૭૮] સ્કાલે દાવો કર્યો કે તેણે હજિન્સને તેણીની સંગીત કારકિર્દી માટે $5 મિલિયન કરતા વધારે કમાઇ આપવામાં મદદ કરવા માટે તેણીએ તેને $150,000 આપવાના બાકી છે. હજિન્સે દલીલ કરી કે ઓક્ટોબર 2005 માં તેણી કરાર કરવા માટે સગીર હતી કારણ કે તેણી તે વખતે માત્ર 16 વર્ષની હતી.

હજિન્સે પછીથી ઓક્ટોબર 9, 2008 ના રોજ તેને નકાર્યો હતો. તેના વકીલ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કાગળો કહે છે કે કેલિફોર્નિયાનો પારિવારિક કાયદો "જોગવાઇ કરે છે કે સગીરનો કરવામાં આવેલો કરાર રદ થઇ શકે છે અને (વર્ષ 18) અથવા તેના પછીના વાજબી સમયગાળામાં તેને નકારી શકાય છે."[૭૯]

2008 માં હજિન્સ પર જોની વિયેરાએ કેસ કર્યો હતો, જેણે એ દાવો કર્યો કે તે તેની મેનેજમેન્ટ સેવાઓના બદલામાં 19- વર્ષની-વયની હજિન્સના એડવાન્સિસ, રોયલ્ટીસ અને સામાન વેચાણની આવકમાં હિસ્સોએ ધરાવે છે. વિયેરાએ આક્ષેપ મુક્યો કે હજિન્સ જ્યારે હાઇ સ્કુલ મ્યુઝિકલ ના ગાળા દરમિયાન મોટિ વ્યાવસાયિક નામ થઇ ગઇ ત્યારે તેણીએ એની ટેલન્ટ ટીમને છોડિ દીધી.[૮૦] મે 2009 ની શરુઆતમાં કેસની પતાવટ થઇ હતી.[૮૧]

ફિલ્મની સફર[ફેરફાર કરો]

[158] 2007 માં કોર્બિન બ્લ્યુ સાથે ગાતી હજિન્સ
થિયેટ્રિકલ ફિલ્મો
વર્ષો શિર્ષક ભૂમિકા નોંધ
2૦૦3. થર્ટિન નોએલ પ્રથમ થિયેટ્રિકલ ફિલ્મ
2004 થંડરબર્ડ્સ ટીનટીન બ્રેડી કોર્બેટ સાથે તારાંકિત દ્વિતિય ફિલ્મ
2008 High School Musical 3: Senior Year ગેબ્રિયેલા મોન્ટેઝ ગેબિર્યેલા મોન્ટેઝ તરીકે ત્રીજી વખત ભૂમિકા કરી
2009 બેન્ડસ્લેમ Sa5m મુખ્ય પાત્ર
2010 બીસ્ટલી લિન્ટા ટેલર નિર્માણાધીન
2011 સકર પંચ બ્લોન્ડી નિર્માણાધીન
ટેલિવિઝન માટે બનાવવામાં આવેલી ફિલ્મો
વર્ષ શિર્ષક ભૂમિકા ચેનલ
2006 હાઈ સ્કુલ મ્યુઝિકલ ગેબ્રિયેલા મોન્ટેઝ ડિસ્ની ચેનલ
2007 હાઈ સ્કુલ મ્યુઝિકલ 2
ટેલિવિઝન ગેસ્ટ હાજરીઓ
વર્ષ શિર્ષક ભૂમિકા એપિસોડ(સ)
2002 સ્ટીલ સ્ટાન્ડિંગ ટિફની "સ્ટીલ રોકિંગ" (સિઝન 1, એપિસોડ 4)
રોબરી હોમિસાઈડ ડિવિઝન નિકોલ "હેડ" (સિઝન 1, એપિસોડ 10)
2003 ધ બ્રધર્સ ગાર્સિયા લિન્ડ્સે "ન્યુ ટ્યુન્સ" (સિઝન 4, એપિસોડ 37)
2005 ક્વિન્ટ્યુપ્લેટ્સ કાર્મેન "ધ કોકોનટ કાપોવ" (સિઝન 1, એપિસોડ 22)
2006 ડ્રેક એન્ડ જોશ રેબેક્કા "લીટલ સિબ્લિંગ" (સિઝન 3, એપિસોડ 13)
ધ સ્યૂટ લાઇફ ઓફ ઝેક એન્ડ કોડી કોરી "ફોરએવર પ્લેઇડ" (સિઝન 2, એપિસોડ 6)
"નોટ સો સ્યુટ 16" (સિઝન 2, એપિસોડ 10)
"નાઇથર અ બોરોવર નોર અ સ્પેલર બી" (સિઝન 2, એપિસોડ 12)
"કેપ્ટ મેન" (સિઝન 2, એપિસોડ 40)
2009 રોબોટ ચિકન લારા લોર-વાન / બટરબિયર / એરિન એશ્યોરન્સ "ઇસ્પેસિયલી ધ એનિમલ કિએથ ક્રોફોર્ડ" (સિઝન 4, એપિસોડ 19)

ડિસ્કોગ્રાફી[ફેરફાર કરો]

સ્ટુડિયો આલ્બમ્સ
કન્સર્ટ ટુર્સ

એવોર્ડ્સ અને નામાંકનો[ફેરફાર કરો]

વર્ષ એવોર્ડ કક્ષા પરિણામ લિન્ક
2006 ઇમાજેન ફાઇન્ડેશન એવોર્ડ્સ "શ્રેષ્ઠ અભિનેત્રી - ટેલિવિઝન" નામાંકન [૧૬]
ટીન ચોઇસ એવોર્ડ્સ "ચોઇસ ટીવી કેમિસ્ટ્રી" (ઝેક એફ્રોન)સાથે વહેંચેલો વિજયી [૮૨]
2007 "ચોઇસ મ્યુઝિક: બ્રેકઆઉટ કલાકાર - મહિલા" વિજયી [૮૩]
યંગ આર્ટિસ્ટ એવોર્ડ ટીવી મુવી, મીનીસિરિઝ, અથવા ખાસ(કોમેડી અથવા ડ્રામા)માં શ્રેષ્ઠ અભિનય - અગ્રેસર યુવાન અભિનેત્રી નામાંકન [૧૭]
2008 ટીન ચોઇસ એવોર્ડ્સ "ચોઇસ હોટી" વિજયી [૮૪]
2009 કીડ્સ ચોઇસ એવોર્ડ્સ "પસંદગીની મુવી અભિનેત્રી" વિજયી [૮]
એમટીવી મુવી એવોર્ડ્સ "બ્રેકથ્રુ મહિલા અભિનય" નામાંકન [૮૫]
"બેસ્ટ કિસ" (ઝેક એફ્રોન સાથે વહેંચેલો) નામાંકન
ટીન ચોઇસ એવોર્ડ્સ "ચોઇસ મુવી અભિનેત્રી: સંગીત/નૃત્ય" નામાંકન [૮૬]
"ચોઇસ મુવી: લીપલોક" (ઝેક એફ્રોન સાથે વહેંચેલો) નામાંકન
"ચોઇસ હોટી" નામાંકન

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 2. ૨.૦ ૨.૧ "વેનેસા હજિન્સ બાયોગ્રાફી" યાહુ! પ્રવેશ.06.12.09
 3. ૩.૦ ૩.૧ ૩.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 4. વેનેસા હજિન્સ બાયોગ્રાફી ઓલમ્યુઝિક
 5. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 6. ૬.૦ ૬.૧ DiOrio}first=Carl title =ShoWest fetes 'Beastly' co-stars (2010-02-08). The Hollywood Reporter accessdate=2010-02-10 http://www.hollywoodreporter.com/hr/content_display/film/news/e3ib96053a9e47796d713fee5c66ab98fca?utm_source=feedburner&utm_medium=feed&utm_campaign=Feed%3A+thr%2Ffilm+%28The+Hollywood+Reporter+-+Film%29&utm_content=Twitter.  Check date values in: 2010-02-08 (help); Missing or empty |title= (help)
 7. ૭.૦ ૭.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 8. ૮.૦ ૮.૧ ૮.૨ વેનેસા હજિન્સ બાયોગ્રાફી KidzWorld.com સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "kids" defined multiple times with different content
 9. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 10. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 11. વેનેસા હજિન્સ બાયોગ્રાફી. sing365.com. પ્રવેશ 2009-06-12
 12. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 13. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 14. હિથર ફારેસ. વેનેસા હજિન્સ બાયોગ્રાફી AOL.com. પ્રવેશ 2009-06-12
 15. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 16. ૧૬.૦ ૧૬.૧ 21માં વાર્ષિક ઇમાજેન એવોર્ડ્સના ફાઇનલિસ્ટ (2006). પ્રવેશ 2008-09-24.
 17. ૧૭.૦ ૧૭.૧ (માર્ચ 10, 2007). 28માં વાર્ષિક યંગ આર્ટિસ્ટ એવોર્ડ્સ - નામાંકનો. યંગ આર્ટિસ્ટ ફાઉન્ડેશન . પ્રવેશ 2009-06-13.
 18. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 19. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 20. વી આરાઇએએ પ્રમાણિકરણ (ફેબ્રુઆરી 27, 2007). મેળવ્યું નવેમ્બર 2, 2008
 21. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 22. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 23. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 24. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 25. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 26. કેથેરિન મેક્ફી અને વેનેસા હજિન્સ ઇનસ્ટાઇલ . પ્રવેશ 2009-06-06
 27. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 28. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 29. "Identified". Metacritic. CNET Networks. 
 30. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 31. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 32. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 33. ઝેક એફ્રોનની પુલ પાર્ટી
 34. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 35. Jocelyn Vena (2009-04-14). "Vanessa Hudgens Gets 'Weird' In 'Bandslam'". Entertainment Weekly.  Check date values in: 2009-04-14 (help)
 36. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 37. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 38. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 39. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 40. બે નવા બિસ્ટલી સ્ટીલ્સ
 41. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 42. "Vanessa Hudgens Tries to Break From Disney". New York Times accessdate=2009-05-16. 2009-05-15.  Check date values in: 2009-05-15 (help)
 43. વેનેસા હજિન્સ એક ઉત્કૃષ્ટ ગુપ્ત સંબંધ જણાવે છે પીપલ મેળવ્યું 2009-06-13.
 44. વેનેસા હજિન્સ કિસ કરે છે અને કહે છે! ઈ! મેળવ્યું 2009-06-13.
 45. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 46. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 47. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 48. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 49. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 50. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 51. "હાઇ અર્નર્સ અંડર 30". (ડિસેમ્બર 12, 2008) ફોર્બ્સ . મેળવ્યું 2008-12-13.
 52. 2008 ની વિશ્વની સૌથી સેક્સી મહિલાઓની યાદી મેળવ્યું જુલાઇ 11, 2008.
 53. એફેચેમ ગર્લ્સ - વિશ્વની સૌથી સેક્સી 100 મહિલાઓ
 54. યંગ હોટ હોલિવુડ મેળવ્યું મે 11, 2009.
 55. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 56. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 57. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 58. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 59. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 60. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 61. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 62. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 63. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 64. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 65. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 66. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 67. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 68. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 69. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 70. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 71. "'Musical' actress apologizes". The Boston Globe. September 8, 2007.  Check date values in: September 8, 2007 (help)
 72. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 73. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 74. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 75. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 76. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 77. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 78. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 79. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 80. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 81. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 82. સ્ટીફન એમ. સિલ્વરમેન (ઓગષ્ટ 21, 2006). ટીન એવોર્ડ્સ ખાતે નીક, જેસિકા ડોજ રન-ઇન. પીપલ . પ્રવેશ 2008-09-23.
 83. જેનિફર મેકડોનેલ (જુલાઇ 31, 2007). 2007 ટીન ચોઇસ એવોર્ડ્સ વિજેતા. મોન્ટ્રિઅલ ગેઝેટ . પ્રવેશ 2008-09-23.
 84. (જુન 17, 2008). 2008 ટીન ચોઇસ એવોર્ડ વિજેતા અને નામાંકિત. ટીન ચોઇસ એવોર્ડ્સ 2008 . પ્રવેશ 2009-09-06
 85. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 86. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Vanessa Hudgens

વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ