વેબેક મશિન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વેલેક મશિન લોગો

વેબેક મશિન (Wayback Machine) એ એક વેબસાઇટ છે. આ વેબસાઇટ એક ડિજિટલ દફતરખાનું છે. આ દફતરખાનું વર્લ્ડ વાઈડ વેબ, એટલે કે ઇન્ટરનેટ પર વિશિષ્ટ માહિતીઓનો સંગ્રહ છે. આ વેબસાઇટ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, યુનાઈટેડ સ્ટેટ્સમાં કેન્દ્રિત ઈન્ટરનેટ આર્કાઇવ (Internet Archive) નામે બિનનફાકારક સંગઠન દ્વારા સ્થાપના કરવામાં આવી હતી.