વૈદ્યનાથં

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Baidyanath Jyotirlinga, Deoghar
Baidyanath Jyotirlinga, Deoghar is located in Jharkhand
Baidyanath Jyotirlinga, Deoghar
Location in Jharkhand
અક્ષાંસ-રેખાંશ: 24°29′33″N 86°42′00″E / 24.49250°N 86.70000°E / 24.49250; 86.70000Coordinates: 24°29′33″N 86°42′00″E / 24.49250°N 86.70000°E / 24.49250; 86.70000
નામ
બીજા નામો: Baidhyanath Jyotirlinga Mandir
ખરૂં નામ: Baba Vaidhyanath Mandir
દેવનાગરી: बाबा वैद्यनाथ मंदिर
સ્થાન
દેશ: India
રાજ્ય: Jharkhand
જિલ્લો: Deoghar
સ્થાપત્ય અને સંસ્કૃતિ
મુખ્ય દેવતાઓ: Baba Baidhyanath (Shiva)
મહત્વના તહેવારો: Maha Shivaratri
મંદિરોની સંખ્યા: 22[૧]
ઇતિહાસ
નિર્માણકર્તા: Unknown
મંદિર બોર્ડ: Baba Baidyanath Temple Management Board
વેબસાઇટ: babadham.org

શ્રી વૈધનાથ બાર જ્યોતિર્લિંગ પૈકિનું એક છે. તેને વૈધનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિહાર,ઓરિસ્સાના સંથાલ પરગણામાં આવેલું છે.[૧]

વધું[ફેરફાર કરો]

બિહાર,ઓરિસ્સાના સંથાલ પરગણામાં વૈજનાથ જયોતિર્લિંગ આવેલું છે.પૂર્વ રેલવેના જસીડી સ્ટેશનથી એક બ્રાન્ચ લાઈન જાય છે,જેના પર બૈજનાથ સ્ટેશન આવેલું છે. મંદિરની પાસે એક તળાવ છે અને ત્યાં ધર્મશાળા છે. અહીંનાં જળવાયુથી કોઢ, રક્તપિત્ત વગેરે મટી જાય છે. તેથી યાત્રિકો દૂર દૂરથી કાવડમાં જળ લાવીને વૈજનાથ પર ચઢાવે છે. તેથી તે વૈધનાથ તરીકે ઓળખાય છે. લોકો તેને વૈજનાથ પણ કહે છે.પરલ્યાં વૈધનાથં ચ એ ઉકિત પ્રમાણે દક્ષિણ પ્રદેશના હૈદ્રાબાદ રાજયમાં પરલી નામનું ગામ છે. ત્યાં આ જયોતિર્લિંગ વસેલું છે. મુંબઈથી અલાહાબાદ જતી મધ્ય રેલવે પર મનમાડ નામનું સ્ટેશન આવે છે. ત્યાં ઊતરીને પૂર્ણા તરફ એક લાઈન જાય છે. તેમાં પરભની નામનું જંકશન છે. ત્યાંથી પરલી સુધી એક નાની લાઈન જાય છે. એ સ્ટેશનથી થોડે દૂર પરલી ગામ આવેલું છે. ત્યાં એક પર્વતના શિખર પર આ વૈધનાથ જ્યોતિર્લિંગ વસેલું છે. એ પર્વતની પાસે એક નદી છે અને શિવકુંડ આવેલો છે.

  1. ૧.૦ ૧.૧ "Baba Baidyanath Temple Complex".