શાંતિ મંત્રો

વિકિપીડિયામાંથી

શાંતિ મંત્ર  વેદના એ મંત્રો છે જેમાં શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. સામાન્ય રીતે ભારતિય પરંપરામાં ધાર્મિક ક્રિયાકાંડોની શરુઆત કરવાં સમયે આ શાંતિ મંત્રોનું ગાન કરવામાં આવે છે. વેદો અને ઉપનિષદના રચયિતાઓ દ્વારા વિશ્વ શાંતિ માટે પ્રાર્થનાઓ લખવામાં આવી હતી. લોકોમાં વિખ્યાત થયેલો શ્લોક 'સ્વસ્તિ ન: ઇન્દ્રો વ્રુદ્ધિ સ્વાહા' એ શ્લોક પણ વૈદિક શાંતિસૂક્તનો એક ભાગ છે.



વિવિધ શાંતિમંત્રો[ફેરફાર કરો]

બૃહદારણ્યક ઉપનિષદ તથા ઇશાવાસ્ય ઉપનિષદ[ફેરફાર કરો]

ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

તૈતરિય ઉપનિષદ[ફેરફાર કરો]

ॐ शं नो मित्रः शं वरुणः।
शं नो भवत्वर्यमा।
शं न इन्द्रो वृहस्पतिः।
शं नो विष्णुरुरुक्रमः।
नमो ब्रह्मणे। नमस्ते वायो।
त्वमेव प्रत्यक्षं ब्रह्मासि।
त्वामेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि।
ॠतं वदिष्यामि। सत्यं वदिष्यामि।
तन्मामवतु।
तद्वक्तारमवतु।
अवतु माम्।
अवतु वक्तारम्।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
ॐ सह नाववतु ।
सह नौ भुनक्तु ।
सह वीर्यं करवावहै ।
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ઓડિયો-શાંતિસૂક્તનું બ્રાહ્મણો દ્વારા પઠન