શ્રીકાકુલમ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

શ્રીકાકુલમ ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. શ્રીકાકુલમ શ્રીકાકુલમ જિલ્લાનું મુખ્ય મથક છે.