શ્રીનાથજી

વિકિપીડિયામાંથી
શ્રીનાથજીનું સ્વરૂપ

શ્રીનાથજી ભગવાન કૃષ્ણનું એક પુજાતું સ્વરૂપ છે. રાજસ્થાનનાં ઉદેપુર શહેર પાસે આવેલાં નાથદ્વારામાં શ્રીનાથજીનું પ્રાચીન મંદિર આવેલું છે, જે પુષ્ટિ માર્ગી વૈષ્ણવોનું મથુરા, વૃંદાવન અને ગોકુળ પછીનાં સ્થાને આવતું મુખ્ય યાત્રા ધામ છે. શ્રીનાથજી પુષ્ટિ સંપ્રદાયનાં સંસ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યનાં આરાધ્ય દેવ હતાં. ગૌડીય વૈષ્ણવો શ્રીનાથજીનાં સ્વરૂપને ગોપાલજી (બાળક) તરીકે પુજે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]