શ્રેણીની ચર્ચા:પર્યટન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આપે અમુક લેખો આ શ્રેણીમાં ઉમેર્યાનું મને યાદ છે, શું થયું?--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૨, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

-મેં જે શ્રેણીમાં ઉમેર્યા એ પ્રવાસન હતું સાહેબ અને આ શ્રેણી માં ચાર પાના હતા, એટલે બન્નેને ભેળવીને આ ખાલી શ્રેણીને ડીલીટ કરવા લખેલ. આશા છે બરોબર કર્યુ છે. --Tekina ૧૬:૪૪, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
એકદમ બરોબર કર્યું છે પ્રભુ. બંને ભળતાસળતા નામોને કારણે થાપ ખાઈ ગયો. આ ઘડીએ જ દૂર કરું છું અહીંથી.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૧૭, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)