શ્રેણીની ચર્ચા:Biography with signature

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શ્રેણીનું નામકરણ "Biography with signature" અંગ્રેજીમાં જ રખાયું છે. તેને બદલે હિન્દી શ્રેણી "હસ્તાક્ષરિત જીવની"ની જેમજ "હસ્તાક્ષરિત જીવનચરિત્ર" રાખી શકાય. --Vijay Barot (ચર્ચા) ૦૯:૪૪, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]

{{Tracking category}} હેઠળ આ શ્રેણી આવતી હોવાથી ગુજરાતી નામ રાખવાની જરુર લાગતી નથી. સામાન્ય રીતે તે સભ્યને દેખાશે નહી. --કાર્તિક ચર્ચા ૧૦:૦૬, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]
ટ્રેકિંગ શ્રેણી બાબતે જણાવવા બદલ અને અહીં ઉમેરવા બદલ આપનો આભાર. --Vijay Barot (ચર્ચા) ૦૭:૩૦, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]