સંતોકબેન આરેઠીયા

વિકિપીડિયામાંથી
સંતોકબેન આરેઠીયા
ગુજરાત વિધાનસભાના સભ્ય
પદ પર
૨૦૧૭ – ૨૦૨૨
બેઠકરાપર
અંગત વિગતો
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

સંતોકબેન બચુભાઈ આરેઠીયા (જન્મ ૧૯૬૫) એ ગુજરાત, ભારતના રાજકારણી છે. તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય છે. તે રાપર મતવિસ્તારમાંથી ૧૪મી ગુજરાત વિધાનસભાના સભ્ય હતા.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gujarat diverted 187 ha of forest land to industry in 4 years: Government". The Indian Express (અંગ્રેજીમાં). 2021-03-28. મેળવેલ 2022-11-07.